SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) छिड्डाणि मग्गमाणी अच्छति, ताए सुयं-जहा सो विडंबिओत्ति, अंगुलीओ से छिन्नाओ, सा य तेण तद्दिवसं पिट्टिया, सा चिंतेति-नवरि एउ गामो, ताहे साहेमि, ते आगया पुच्छंति, सा भणइमा से नामं गेण्हह, भगिणीए पती ममं नेच्छति, ते उक्किट्टि करेमाणा तं भणंति-एस पावो, एवं तस्स उडाहो जाओ, एस पावो, जहा न कोइ भिक्खंपि देइ, ताहे अप्पसागारियं आगओ भणइ5 भगवं ! तुब्भे अन्नत्थवि पुज्जिज्जह, अहं कहिं जामि ?, ताहे अचियत्तोग्गहोत्तिकाउं सामी निग्गओ । ततो वच्चमाणस्स अंतरा दो वाचालाओ-दाहिणा उत्तरा य, तासिं दोण्हवि अंतरा दो नईओ-सवण्णवालगा रुप्पवालगाय, ताहे सामी दक्खिण्णवाचालाओ सन्निवेसाओ उत्तरवाचालं वच्चइ, तत्थ सुवण्णवालुयाए नदीए पुलिणे कंटियाए तं वत्थं विलग्गं, सामी गतो, पुणोऽवि તેના છિદ્રો શોધતી હતી. તેણીએ સાંભળ્યું કે “તેની વિડંબણા થઈ છે, તેની આંગળીઓ પણ 10 છેદાઈ ગઈ છે.” અને તે દિવસે અચ્છેદકે પત્નીને મારી પણ હતી તેથી તે વિચારતી હતી કે જો ગામવાળા આવે તો બધી વાત કહી દઈશ.” એટલામાં ગામવાળા આવ્યા અને અછંદક વિષે પૂછ્યું. તેથી પત્નીએ કહ્યું, “તેનું નામ પણ ગ્રહણ કરશો નહિ, તે તો પોતાની બહેનનો પતિ છે, (અર્થાત પોતાની બહેન સાથે વિષયસુખો ભોગવે છે) મને ઈચ્છતો નથી.” આ સાંભળી 15 લોકો કોલાહલ કરતાં અચ્છેદકને કહે છે કે “આ પાપી છે. આમ તે અચ્છેદકનો ઉફાહ (અપયશ) થયો કે તે પાપી છે. જેથી કોઈ હવે તેને ભિક્ષા પણ આપતું નથી. તેથી એકાન્તમાં આવી ભગવાનને કહે છે કે, “હે ભગવન્! તમારી તો અન્ય સ્થાને પણ પૂજા થશે, હું કયાં જઈશ ?” તેથી અપ્રીતિવાળા અવગ્રહને જાણી ભગવાન ત્યાંથી નીકળી ગયા. ત્યાંથી આગળ જતા વચ્ચે ભગવાનને બે વાચાલો (ગામો) આવ્યા - દક્ષિણવાચાલ 20 भने उत्तरवायास. मा बने वायासोनी वय्ये नही ती - सुवासने ३५यवाडी. સ્વામી દક્ષિણવાચાલનામના સન્નિવેશથી ઉત્તરવાચાલ તરફ જાય છે. ત્યાં સુવર્ણવાલુકા નદીને કિનારે રહેલા કાંટાઓમાં તે વસ્ત્ર લાગી ગયું(Gફસાઈ ગયું.) સ્વામી આગળ વધ્યા. ७१. छिद्राणि मृगयमाणा तिष्ठति, तया श्रुतम्-यथा स विडम्बित इति, अङ्गलयस्तस्य छिन्नाः, सा च तेन तद्दिवसे पिट्टिता, सा चिन्तयति-परमायातु ग्रामः, तदा साधयामि, त आगताः पृच्छन्ति, सा भणति25 मा तस्य नाम गढीथ, भगिन्याः पतिमाँ नेच्छति, त उत्कष्टि कर्वन्तस्तां भणन्ति-एष पापः, एवं तस्योड़ाहो जातः, एष पापः, यथा ( यदा) न कश्चिद् भिक्षामपि ददाति, तदाऽल्पसागारिक आगतो भणतिभगवन्तः ! ययमन्यत्रापि पजयिष्यध्वं, अहं क्व यामि?, तदा अप्रीतिकावग्रह इतिकत्वा स्वामी निर्गतः। ततो व्रजतः अन्तरा द्वे वाचाले-दक्षिणा उत्तरा च, तयोर्द्वयोरपि अन्तरा द्वे नद्यौ-सुवर्णवालुका रूप्यवालुका च, तदा स्वामी दक्षिणवाचालात् सन्निवेशात् उत्तरवाचालं व्रजति, तत्र सुवर्णवालुकाया नद्याः पुलिने 30 कण्टिकायां तद्वस्त्रं विलग्नं, स्वामी गतः, पुनरपि
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy