SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ અછંદકની ચોરીઓ (નિ. ૪૬૫) ૧૯૧ अत्थि, ताहे सो सयमेव उवडिओ, जहा अहं, आणवेह, अत्थि तुब्भ ओरणओ अमुयकालंमि नट्ठिलओ ?, स आह-आमं अस्थि, सो एएण मारित्ता खइओ, अट्ठियाणि य से बदरीए दक्खिणे पासे उक्कुरुडियाए निहयाणि, गया, दिट्ठाणि, उक्किट्ठकलयलं करेंता आगया, ताहे भणंति-एयं વિતિગં | अमुमेवार्थं प्रतिपादयन्नाह नियुक्तिकृत् तण छेयंगुलि कम्मार वीरघोस महिसिंदु दसपलिअं। बिइइंदसम्म ऊरण बयरीए दाहिणुक्कुरुडे ॥४६५॥ व्याख्या-अच्छन्दकः तृणं जग्राह, छेदः अङ्गलीनां कृतः खल्विन्द्रेण, ‘कम्मार वीरघोसत्ति' कर्मकरो वीरघोषः, तत्संबन्ध्यनेन 'महिसिंदु दसपलियं' दशपलिकं करोटकं गृहीत्वा महिसेन्दुवृक्षाधः स्थापितं, एकं तावदिदं, द्वितीयं-इन्द्रशर्मण ऊरणकोऽनेन भक्षितः, तदस्थीनि चाद्यापि 10 तिष्ठन्त्येव बदर्या अध दक्षिणोत्कुरुट इति गाथार्थः ॥४६५॥ ततियं पुण अवच्चं, अलाहि भणितेण, ते निबंधं करेंति, पच्छा भणति-वच्चह भज्जा से कहेहिइ, सा पुण तस्स चेव કોઈ ગૃહપતિ છે ?” લોકોએ કહ્યું – “હા, છે.” ત્યારે તે સ્વયં “હું જ ઇન્દ્રશર્મા છું આજ્ઞા કરો (શું કરું ?)” એમ કહી ઉપસ્થિત થયો. સિદ્ધાર્થે કહ્યું “શું તારી પાસે કોઈ કાળે એક ઘેટો હતો જે ખોવાઈ ગયો હોય ?” તેણે કહ્યું, “હા, હતો.” સિદ્ધાર્થે કહ્યું, “તે તારો ઘેટો આણે 15 મારી નાંખ્યો અને તે ખાઈ ગયો, તેના હાડકાંઓ આણે બદરીવૃક્ષની દક્ષિણબાજુએ ઉકરડામાં નાખી દીધા છે.'' તેથી લોકો તે જોવા ગયા. ત્યાં ઉકરડામાંથી હાડકાં મળ્યા તેથી અત્યંત જોરજોરથ કલકલ કરતા સૌ આવ્યા. ત્યારે સિદ્ધાર્થે કહ્યું, “આ બીજી ચોરી પકડાઈ.” અવતરણિકા : આ જ અર્થનું પ્રતિપાદન કરતા નિયુક્તિકાર કહે છે ; ગાથાર્થ : તૃણ – આંગળીઓનો છેદ – વિરઘોષ કર્મકર – ખજુરીનું વૃક્ષ – દસ 20 પલપ્રમાણે કરોટિક – બીજો ઇન્દ્રશર્મા – ઘેટો – બદરીવૃક્ષની દક્ષિણબાજુએ ઉકરડામાં (ઘેટાના અસ્થિઓ છે.). ટીકાર્થ : અછંદકે તણખલું ગ્રહણ કર્યું. ઇન્દ્ર આંગળીઓનો છેદ કર્યો. વિરઘોષનામનો કર્મકર- તેનું દસ પલપ્રમાણે કરોટક અંચ્છદકે લઈ ખજુરીના વૃક્ષ નીચે દાટ્યું છે. એક આ ચોરી થઈ, બીજી ચોરી આ પ્રમાણે કે ઇન્દ્રશર્માના ઘેટાને મારી તે ખાઈ ગયો અને તેના હાડકાં 25 હજુ બદરી વૃક્ષની નીચે દક્ષિણબાજુના ઉકરડામાં રહેલા છે. ll૪૬પ (કથાનક શરૂ થાય છે) ત્રીજો અપરાધ તો કહેવા જેવો નથી. તેને કહેવાથી સર્યું. લોકો આગ્રહ કરે છે. તેથી સિદ્ધાર્થ જણાવે છે કે “જાઓ, તેની પત્ની જ તમને કહેશે.” તેની પત્ની ૭૦. તિ, ત સ સ્વયમેવોપસ્થિત:, યથાર્દ, જ્ઞાતિ, તિ તવો : અમુન્નેિ નષ્ટ , स आह-ओमस्ति, स एतेन मारयित्वा खादितः, अस्थीनि च तस्य बदर्या दक्षिणे पार्वे उत्कुरुटके 30 निखातानि, गताः, दृष्टानि, उत्कृष्टकलकलं कुर्वन्त आगताः, तदा भणन्ति-एतद्वितीयम् २ तृतीयं पुनरवाच्यं, अलं भणितेन, ते निर्बन्धं कुर्वन्ति, पश्चाद् भणति-व्रजत भार्या तस्य कथयिष्यति, सा पुनस्तस्यैव
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy