________________
૧૯૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) तच्चेदम्-मोहं च ध्यानं प्रवचनं धर्मः सङ्घश्च 'देवलोकश्च' देवजनश्चेत्यर्थः, संसारं ज्ञानं यशः धर्म पर्षदो मध्ये, मोहं च निराकरिष्यसीत्यादिक्रियायोगः स्वबुद्ध्या कार्यः ॥
मोरागसण्णिवेसे बाहिं सिद्धत्थ तीतमाईणि ।
साहड़ जणस्स अच्छंद पओसो छेअणे सक्को ॥१॥ अर्थोऽस्या: कथानकोक्त एव वेदितव्य इति । इयं गाथा सर्वपुस्तकेषु नास्ति, सोपयोगा च । कथानकशेषम्-तओ सिद्धत्थो तस्स पओसमावण्णो तं लोगं भणति-एस चोरो, कस्स णेण चोरियंति भणह, अत्थेत्थ वीरघोसो णाम कम्मकरो ?, सो पादेसु पडिओ अहंति, अस्थि तुब्भ अमुककाले दसपलयं वट्टयं णट्ठपुव्वं ?, आमं अत्थि, तं एएण हरियं, तं पुण कहिं ?,
एयस्स पुरोहडे महिसिंदुरुक्खस्स पुरथिमेणं हत्थमित्तं गंतूणं तत्थ खणिउं गेण्हह । ताहे गता, दिटुं, 10 आगया कलकलं करेमाणा । अण्णंपि सुणह-अस्थि एत्थं इंदसम्मो नाम गिहवई ?, ताहे भणतिતમે કરશો વિગેરે ક્રિયાપદો સ્વબુદ્ધિથી જાણી લેવા. /૧૧૨-૧૧૪
ગાથાર્થ : મોરાકસન્નિવેશમાં બહાર સિદ્ધાર્થ લોકોને અતીત – અનાગતાદિ કહે છે. તેની ઉપર અચ્છેદક દ્વેષ પામે છે – તૃણના છેદન (માટે પ્રશ્નો – ઇન્દ્ર.
ટીકાર્થ : આ ગાથાનો અર્થ પણ કથાનકમાં કહેવાઈ ગયેલો જાણવો. જો કે આ ગાથા 15 સર્વપુસ્તકોમાં (સર્વપ્રતોમાં) નથી છતાં ઉપયોગી છે એટલે અહીં ગ્રહણ કરાઈ છે.) ૧II
હવે કથાકશેષને કહે છે – ત્યાર પછી સિદ્ધાર્થ અચ્છેદક ઉપર ક્રોધે ભરાયેલો છતો લોકોને કહે છે કે “આ ચોર છે.” ત્યારે લોકોએ પૂછ્યું “કોની ચોરી કરી છે ? તે કહો.” ત્યારે ટોળાઓની વચ્ચે રહેલા સિદ્ધાર્થે કહ્યું, “અહીં આ ટોળામાં વરઘોષનામનો કોઈ કર્મકર (મજૂર)
છે?” આ સાંભળી ટોળામાંથી વરઘોષનામનો કર્મકર પગમાં પડેલો છતો “હું વીરઘોષ છું” 20 કહે છે. સિદ્ધાર્થ પૂછ્યું – “તારી પાસે કોઈ કાળે દસ પલપ્રમાણનું એક વર્તુલ (કોટક
=પાત્રવિશેષ) હતું તે ખોવાઈ ગયું છે ને ?” તેણે કહ્યું – “હા, મારી પાસે હતું તે ખોવાઈ ગયું છે.” સિદ્ધાર્થે કહ્યું “તે તારી વસ્તુ આણે ચોરી છે,” “તે ક્યાં છે?” આ અચ્છેદકના ઘરના વાડામાં જે ખજુરીનું વૃક્ષ છે, તેની પૂર્વદિશામાં એક હાથ છોડીને તે જગ્યા ખોદીને લઈ લે.” એ પ્રમાણે સિદ્ધાર્થે કહ્યું.
આ સાંભળી સર્વલોકો ત્યાં ગયા. તે વસ્તુ ત્યાંથી મળી એટલે જોરજોરથી કલકલ કરતા પાછા આવ્યા. ત્યારે સિદ્ધાર્થે કહ્યું “અરે ! બીજું સાંભળો કે શું તમારામાં કોઈ ઇન્દ્રશર્માનામનો
६९. ततः सिद्धार्थः तस्मिन् प्रद्वेषमापनस्तं लोकं भणति-एष चौरः, कस्यानेन चोरितं इति भण, अस्त्यत्र वीरघोषो नाम कर्मकर?, स पादयोः पतितः अहमिति, अस्ति तव अमुककाले दशपलमानं वर्तल
नष्टपूर्वम् ?, ओमस्ति, तदनेन हृतं, तत्पुनः क्व ?, एतस्य गृहपुरतः खजूरीवृक्षस्य पूर्वस्यां हस्तमात्रं गत्वा 30 तत्र खात्वा गृहीत । तदा गताः, दृष्ट, आगताः कलकलं कुर्वन्तः । अन्यदपि शणत-अस्त्यत्र इन्द्रशर्मा नाम
गृहपतिः, तदा भणति