SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરવાચાલ તરફ પ્રભુનું ગમન (નિ. ૪૬૬) * ૧૯૩ અવલોi, િનિમિત્તે ?, વેરૂં મન્વંતિ–મમત્તી, અવરે-ત્રિ થંડિક્કે પઙિયં અથંઙેિત્તિ, વેરૂંसहसागारेणं, केई-वरं सिस्साणं वत्थपत्तं सुलभं भविस्सइ ?, तं च तेण धिज्जाइएण गहिअं, तुण्णागस्स उवणीअं, सयसहस्समोल्लं जायं, एक्क्स्स पण्णासं सहस्साणि जायाणि । अमुमेवार्थमभिधित्सुराह— तइअमवच्चं भज्जा कहिही नाहं तओ पिउवयंसो । दाहिणवायालसुवण्णवालुगाकंटए वत्थं ॥४६६॥ पदानि - तृतीयमवाच्यं भार्या कथयिष्यति । ततः पितुर्वयस्यस्तु दक्षिणवाचाल - सुवर्णवालुकाकण्टके वस्त्रं, क्रियाऽध्याहारतोऽक्षरगमनिका स्वबुद्ध्या कार्येति । ताहे साम वच्चइ उत्तरवाचालं, तत्थ अंतरा कणगखलं नाम आसमपयं, तत्थ दो पंथा - उज्जुगो को य, जो सो उज्जुओ सो कणगखलमज्झेण वच्चइ, वंको परिहरंतो, सामी उज्जुगेण पहाविओ, तत्थ 10 5 આગળ જઈ સ્વામીએ પાછળ જોયું, શા માટે જોયું ? કેટલાક આચાર્યો કહે છે, મમત્વને કારણે, તથા કેટલાક આચાર્યો કહે છે, તે વસ્ત્ર સ્થંડિલમાં (અચિત્તસ્થાને) પડ્યું કે અસ્થંડિલમાં, તે જોવા સ્વામીએ પાછળ જોયું. કેટલાક આચાર્યો કહે છે કે “સહસાકારે” તો કેટલાક જણાવે છે કે “શું શિષ્યોને વસ્ત્ર—પાત્ર સુલભ થશે કે નહિ ? તે જાણવા પ્રભુએ પાછળ જોયું. તે પડેલું વસ્ત્ર તે બ્રાહ્મણે (જે પાછળ જ ફરતો હતો) ગ્રહણ કર્યું અને વણકરને આપ્યું. તેનાથી એકલાખ 15 મૂલ્યની પ્રાપ્તિ થઈ. જેમાંથી બંનેને પચાસ-પચાસહજારની પ્રાપ્તિ થઈ. અવતરણિકા : આ વાતને જ આગળની ગાથામાં કહે છે ગાથાર્થ : ત્રીજો અપરાધ અવાચ્ય છે – પત્ની કહેશે હું નહિ કહું – ત્યારપછી પિતાના મિત્ર એવા બ્રાહ્મણે દક્ષિણવાચાલની સુવર્ણવાલુકાનદીના કિનારે રહેલા કંટકમાં લાગેલા વસ્ત્રને (લઈ લીધું.) 20 ટીકાર્થ : ઉપર કહેવાઈ ગયા મુજબ ટીકાનો અર્થ જાણવો. II૪૬૬॥ (કથાનક આગળ ચાલે છે) ત્યાર પછી સ્વામી ઉત્તરવાચાલમાં જાય છે. ત્યાં વચ્ચે કનકખલનામનું આશ્રમસ્થાન આવે છે. ત્યાં બે રસ્તા આવે છે – સીધો અને વાંકોચૂકો. તેમાં જે સીધો માર્ગ છે તે કનકખલ આશ્રમની મધ્યમાંથી પસાર થાય છે અને વાંકોચૂકો વક્ર માર્ગ તેને અડીને બાજુમાંથી નીકળી જાય છે. સ્વામી સીધા માર્ગે ગયા. ગોવાળિયાઓએ પ્રભુને તે માર્ગે જતા અટકાવ્યા કે “અહીં 25 ७२. अवलोकितं, किं निमित्तम् ?, केचिद् भणन्ति- ममत्वेन, अपरे किं स्थण्डिले पतितमस्थण्डिले इति केचित् सहसाकारेण, केचित् परं शिष्याणां वस्त्रपात्रं सुलभं भविष्यति ?, तच्च केन धिग्जातीयेन गृहीतं, तुन्नाकस्य उपनीतं, शतसहस्त्रमूल्यं जातं, एकैकस्य पञ्चाशत् सहस्राणि जातानि । ७३. तदा स्वामी व्रजति उत्तरवाचालं, तत्रान्तरा कनकखलनामाश्रमपदं तत्र द्वौ पन्थानौ - ऋजुर्वक्रश्च, योऽसौ ऋजुः स कनकखलमध्येन व्रजति, वक्रः परिहरन्, स्वामी ऋजुना प्रधावितः, तत्र 30
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy