________________
૧૮૪ * આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨)
६४,
अट्ठगमहानिमित्तजाणगो जणपासाओ तं सोऊण मा तित्थंकरो होज्ज अधितिं करेइ, बीहेइयरि गंतुं, ताहे सो वाणमंतरो जाहे सद्देण न बीहेति ताहे हत्थिरूवेणुवसग्गं करेति, पिसायरूवेणं नागरूवेण य, एतेहिंपि जाहे न तरति खोभेउं ताहे सत्तविहं वेदणं उदीरेइ, तंजहा- सीसवेयणं कण्ण अच्छि नासा दंत नह पद्विवेदणं च एक्केक्का वेअणा समत्था पागतस्स जीवितं संकामेउं, 5 किं पुण सत्तवि समेताओ उज्जलाओ ?, अहियासेति, ताहे सो देवो जाहे न तरति चालेउं वा खोभेउं वा, ताहे परितंतो पायवडितो खामेति, खमह भट्टारगत्ति । ताहे सिद्धत्थो उद्धाइओ भणतिभो सूलपाणी ! अपत्थिअपत्थिआ न जाणसि सिद्धत्थरायपुत्तं भगवंतं तित्थयरं, जइ एयं सक्को जाणइ तो ते निव्विसयं करेइ, ताहे सो भीओ दुगुणं खामेइ, सिद्धत्थो से धम्मं कहेइ, तत्थ
પરિવ્રાજક, અષ્ટાંગનિમિત્તનો જાણકાર લોકો પાસેથી તે વાતને સાંભળીને (અર્થાત્ દેવકૂળમાં 10 કોઈ દેવાર્ય રાત્રિએ રોકાયા છે અને યક્ષ તેની ઉપર ઉપદ્રવ કરે છે તે વાતને સાંભળીને) “અહા ! તે દેવાર્ય તીર્થંકર ન હોય તો સારું” એમ અધૃતિને કરે છે. ત્યાં દેવાલયમાં રાત્રિએ જતા ડરે છે.
આ બાજુ તે વ્યંતર જ્યારે શબ્દોવડે ડરાવી શકતો નથી ત્યારે હાથીનું રૂપ કરીને ઉપસર્ગ કરે છે. ત્યાર પછી પિશાચના રૂપવર્ડ, નાગના રૂપવડે ડરાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જ્યારે 15 આ બધા રૂપોવડે પણ ડરાવી શકતો નથી ત્યારે સાત પ્રકારની વેદના ઉત્પન્ન કરે છે. તે આ प्रमाणे - मस्तऽवेहना, एर्शवहना, खांणोमां, नासिडाम, छांतमां, नजमां खने पीठमा आ દરેક વેદના સામાન્ય માણસના આયુષ્યને સંક્રમિ દેવા (અર્થાત્ પૂરું કરી દેવા) સમર્થ હતી, તો પછી ભેગી સાત વેદનાઓની વાત શું કરવી? આ બધી વેદનાઓને ભગવાન સહન કરે છે. જ્યારે આ રીતે પણ તે દેવ સ્વામીને ચલિત કરવા કે ક્ષોભ પમાડવામાં સમર્થ બનતો
20 નથી ત્યારે થાકીને પગમાં પડીને ક્ષમા માગે છે કે, “હે પૂજ્ય દેવાર્ય મને ક્ષમા આપો.” તે સમયે દોડીને આવેલો સિદ્ધાર્થ કહે છે, “અપ્રાર્થિતની (મૃત્યુની) પ્રાર્થના કરનારા અહો શૂલપાણિ ! તું સિદ્ધાર્થરાજાના પુત્ર ભગવાન તીર્થંકરને જાણતો નથી. જો આ વાતની ઇન્દ્રને ખબર પડશે તો તને કાઢી મૂકશે.’ તેથી ગભરાયેલો યક્ષ બમણી ક્ષમા યાચે છે. સિદ્ધાર્થ તેને ધર્મ કહે છે અને
६४. अष्टाङ्गमहानिमित्तज्ञायकः जनपाश्र्वात् तत् श्रुत्वा मा तीर्थकरो भवेत् (इति) अधृतिं करोति,
25 बिभेति च रात्रौ गन्तुं ततः स व्यन्तरः यदा शब्देन न बिभेति तदा हस्तिरूपेणोपसर्गं करोति, पिशाचरूपेण नागरूपेण च एतैरपि यदा न शक्नोति क्षोभयितुं तदा सप्तविधां वेदनामुदीरयते, तद्यथा-शीर्षवेदनां कर्ण० नासा० दन्त० नख० पृष्ठिवेदनां च, एकैका वेदना समर्था प्राकृतस्य जीवितं संक्रमितुं किं पुनः सप्तापि समेता उज्ज्वलाः ?, अध्यास्ते, तदा स देवो यदा न शक्नोति चालयितुं वा क्षोभयितुं वा तदा परिश्रान्तः पादपतितः क्षमयति- क्षमस्व भट्टारकेति । तदा सिद्धार्थ उद्धावितो भणति हंहो शूलपाणे ! अप्रार्थितप्रार्थक ! 30 न जानासि सिद्धार्थराजपुत्रं भगवन्तं तीर्थकरं, यद्येतत् शक्रो जानाति तदा त्वां निर्विषयं करोति, तदा स
भीतो द्विगुणं क्षमयति, सिद्धार्थः तस्मै धर्मं कथयति, तत्र