SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમચોમાસાના પ્રસંગોનો ઉપસંહાર (નિ. ૪૬૨-૪૬૩) * ૧૮૩ अप्रीत्यभिधायकं, ततश्च तत्सवामिनो न प्रीतिर्यस्मिन्नवग्रहे सोऽप्रीत्यवग्रहः तस्मिन् 'न वसनं' न तत्र मया वसितव्यमित्यर्थः, 'णिच्चं वोसठ्ठ मोणे-णंति' नित्यं सदा व्युत्सृष्टकायेन सता मौनेन विहर्त्तव्यं 'पाणिपत्तं 'ति पाणिपात्रभोजिना भवितव्यं, 'गिहिवंदणं चेत्ति' गृहस्थस्य वन्दनं, चशब्दादभ्युत्थानं च न कर्त्तव्यमिति । एतान् अभिग्रहान् गृहीत्वा तथा तस्मान्निर्गत्य 'वासऽट्ठिअग्गामेत्ति' वर्षाकालं अस्थिग्रामे स्थित इति अध्याहारः, स चास्थिग्रामः पूर्वं वर्धमानाभिधः 5 खल्वासीत्, पश्चात् अस्थिग्रामसंज्ञामित्थं प्राप्तः, तत्र हि वेगवतीनदी, तां धनदेवाभिधानः सार्थवाहः प्रधानेन गवाऽनेकशकटसहितः समुत्तीर्णः, तस्य च गोरनेकशकटसमुत्तारणतो हृदयच्छेदो बभूव, सार्थवाहः तं तत्रैव परित्यज्य गतः स वर्धमाननिवासिलोकाप्रतिजागरितो मृत्वा तत्रैव शूलपाणिनामा यक्षोऽभवत्, दृष्टभयलोककारितायतने स प्रतिष्ठितः, इन्द्रशर्मनामा प्रतिजागरको निरूपित इत्यक्षरार्थः ॥ . 10 एवमन्यासामपि गाथानामक्षरगमनिका स्वबुद्ध्या कार्येति । कथानकशेषम् - जाहे सो अट्टहासादिणा भगवंतं खोभेउं पवत्तो ताहे सो सव्वो लोगो तं सद्दं सोऊण भीओ, अज्ज सो देवज्जओ मारिज्जइ, तत्थ उप्पलो नाम पच्छाकडओ पासावच्चिज्जओ परिव्वायगो જે અવગ્રહમાં તેના માલિકને અપ્રીતિ થતી હોય તે અવગ્રહમાં મારે રહેવું નહિ, (૧), નિત્ય વ્યુત્કૃષ્ટકાયાવાળા થઈને મૌનપૂર્વક વિચરવું (૨–૩), કરપાત્રી થવું (હાથરૂપી પાત્રમાં જ ભોજન 15 કરવું) (૪), ગૃહસ્થને વંદન અને અભ્યુત્થાન કરવા નહિ (૫), આ અભિગ્રહો લઈ તે ગામમાંથી નીકળી અસ્થિગ્રામમાં વર્ષાકાળ રહ્યા. તે અસ્થિગ્રામ પૂર્વે વર્ધમાનનામે હતું. પાછળથી તેનું અસ્થિગ્રામનામ આ કારણે પડ્યું કે ત્યાં વેગવતીનામની નદી હતી, તે નદીને ધનદેવનામના સાર્થવાહે મુખ્ય બળદદ્વારા અનેકગાડાઓ સહિત પાર ઉતારી. પરંતુ અનેક ગાડાઓને પાર ઉતારતા તે બળદનું હૃદય ભાંગી ગયું. સાર્થવાહ તેને ત્યાં મૂકીને જતો રહ્યો. 20 વર્ષમાંનનિવાસી લોકોવડે કાળજી ન થતાં તે બળદ મરીને ત્યાં જ શૂલપાણિયક્ષ થયો. દેખાડેલો છે. ભય જેમને એવા લોકવડે કરાવેલ આયતનમાં (મંદિરમાં) તે યક્ષની પ્રતિષ્ઠા કરાઈ. ઇન્દ્રશર્માનામનો પૂજારી મૂકવામાં આવ્યો. આ ગાથાનો અક્ષરાર્થ છે. આ પ્રમાણે બીજી ગાથાઓની અક્ષરવ્યાખ્યા સ્વબુદ્ધિથી કરવા યોગ્ય છે. (જો કે ટીકાકારે આગળ ગાથાઓની અક્ષર વ્યાખ્યા કરેલી જ છે.) ૪૬૨-૪૬૩૦ શેષ કથાનકને કહે છે જ્યારે તે યક્ષ અટ્ટહાસ્યાદિવડે ભગવાનને ચલિત કરવા લાગ્યો, ત્યારે તે સર્વલોક તે શબ્દને સાંભળીને ડરી ગયો, “હા ! આજે દેવાર્ય મરી જશે.' તે વખતે ત્યાં ઉત્પલનામનો પશ્ચાત્કૃત (દીક્ષા છોડી દેનાર) પાર્શ્વનાથભગવાનનો સંતાનીય, - ६३. यदा सोऽट्टाट्टहास्यादिना भगवन्तं क्षोभयितुं प्रवृत्तस्तदा स सर्वलोकस्तं शब्दं श्रुत्वा भीतः, अद्य स देवार्यः मार्यते, तत्रोत्पलो नाम पश्चात्कृतकः पार्वापत्यः परिव्राजको 25 30
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy