SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ १८२ * आवश्यनियुस्ति . ४२मद्रीयवृत्ति . समाषांतर (भाग-२) पलोइत्ता भणति-जाह मा विणस्सिहिह, तंपि देवज्जयं भणति-तुब्भेवि णीध, मा मारिहिज्जिहिध, भगवं तुसिणीओ, सो वंतरो चिंतेइ-देवकुलिएण गामेण य भण्णंतोऽवि न जाति, पेच्छ जं से करेमि, ताहे संझाए चेव भीमं अट्टहासं मुअंतो बीहावेति ॥ अभिहितार्थोपसंहारायेदं गाथाद्वयमाह दूइज्जंतगा पिउणो वयंस तिव्वा अभिग्गहा पंच । अचियत्तुग्गहि न वसण १ णिच्चं वोसट्ठ २ मोणेणं ३ ॥४६२॥ पाणीपत्तं ३ गिहिवंदणं च ५ तओ वद्धमाणवेगवई । धणदेव सूलपाणिंदसम्म वासऽट्ठिअग्गामे ॥४६३॥ व्याख्या-विहरतो मोराकसन्निवेशं प्राप्तस्य भगवतः तन्निवासी दूइज्जन्तकाभिधानपाषण्डस्थो 10 दूतिज्जंतक एवोच्यते, 'पितुः' सिद्धार्थस्य 'वयस्यः' स्निग्धकः, सोऽभिवाद्य भगवन्तं वसतिं दत्तवान् इति वाक्यशेषः । विहृत्य च अन्यत्र वर्षाकालगमनाय पुनस्तत्रैवागतेन विदितकुलपत्यभिप्रायेण, किम् ?, 'तिव्वा अभिग्गहा पंच 'त्ति 'तीव्राः' रौद्राः अभिग्रहा: पञ्च गृहीता इति वाक्यशेषः । ते चामी 'अचियत्तुग्गाहि न वसणं ति' 'अचियत्तं' देशीवचनं કહે છે કે “તમે પણ જાઓ, નહિ તો આ યક્ષ તમને મારી નાંખશે.” ભગવાન મૌન રહ્યા. તે 15 વ્યંતર વિચારે છે કે “દેવકુલિક ઇન્દ્રશર્માએ અને ગામના લોકોએ કહ્યું છતાં જતો નથી, તો જુઓ હવે તેની શું હાલત કરું છું.” ત્યારે સંધ્યા સમયે જ ભયંકર અટ્ટહાસ્યને કરતો ભગવાનને जीवावेछ । અવતરણિકા : ઉપરોક્ત અર્થનો જ ઉપસંહાર કરવા હવે બે ગાથાઓ બતાવે છે ગાથાર્થ : દૂતિર્જતક નામના પિતાના મિત્ર - કઠિન પાંચ અભિગ્રહો – અપ્રીતિવાળા 20 अयमा २3 नलि (१), नित्य व्युत्सृष्टयावा. (२), भने भौन २७. (3), ४२पात्री (४), गृडस्थहन (५), वर्धमान वेगवती - पनहेव - शूलपाणी -- ईन्द्रशर्मा - अस्थियामे २७४।५।. ટીકાર્થ : વિહાર કરતા કરતા મોરાકસન્નિવેશમાં પહોંચેલા ભગવાનને ત્યાંના જ રહેવાસી પિતા સિદ્ધાર્થના મિત્ર દૂતિર્જતકે ભગવાનને વાંદી વસતિ આપી – એ પ્રમાણે વાક્યશેષ 25 જાણવો. દૂતિર્જતકનામના વ્રતમાં રહેલા લોકો દૂતિર્જતક જ કહેવાય છે. ત્યાર પછી અન્ય સ્થાનોમાં વિહાર કરીને વર્ષાકાળમાં રહેવા માટે તે જ ગામમાં આવેલા, (તથા) જાણેલો છે કુલપતિનો અભિપ્રાય જેમનાવડે એવા ભગવાનવડે રૌદ્ર પાંચ અભિગ્રહો ગ્રહણ કરાયા. તે આ પ્રમાણે – “અચિયત્ત” શબ્દ દેશીવચન છે જે અપ્રીતિને કહેનારો શબ્દ છે. તેથી ६२. प्रलोक्य भणति-यात मा विनेशत, तमपि देवार्य भणति-यूयमपि निर्गच्छत, मा मारिध्वं 30 (मृध्वं), भगवान् तूष्णीकः, स व्यन्तरश्चिन्तयति-देवकुलिकेन ग्रामेण च भण्यमानोऽपि न याति, पश्य यत्तस्य करोमि, तदा सन्ध्यायामेव भीममट्टाहासं मञ्चन् भापयति ।
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy