SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુનું પ્રથમ ચોમાસુ (નિ. ૪૬ ૧) ૧૭૭ मोक्तव्य इत्यादि । गते देवराजे भगवतोऽपि कोल्लाकसन्निवेशे बहुलो नाम ब्राह्मण: 'षष्ठस्य' तपोविशेषस्य पारणके, किम् ?, 'पयस' इति पायसं समुपनीतवान्, 'वसुधारे'ति तगृहे वसुधारा पतितेति गाथाक्षरार्थः ॥ कथानकम्- तओ सामी विहरमाणो गओ मोरागं सन्निवेसं, तत्थ मोराए दुइज्जंता नाम पासंडिगिहत्था, तेसिं तत्थ आवासो, तेसिं च कुलवती भगवओ पिउमित्तो, ताहे सो सामिस्स सागएण उवढिओ, ताहे सामिणा पुव्वपओगेण बाहा पसारिआ, सो भणति- 5 अस्थि घरा, एत्थ कुमारवर ! अच्छाहि, तत्थ सामी एगराइअं वसित्ता पच्छा गतो, विहरति, तेण य भणियं-विवित्ताओ वसहीओ, जइ वासारत्तो कीरइ, आगच्छेज्जह अणुग्गहीया होज्जामो । ताहे सामी अट्ठ उउबद्धिए मासे विहरेत्ता वासावासे उवागते तं चेव दूइज्जंतयगामं एति, तत्थेगंमि उडवे वासावासं ठिओ । पढमपाउसे य गोरूवाणि चारिं अलभंताणि जुण्णाणि तणाणि खायंति, ताणि य घराणि उव्वेल्लेंति, पच्छा ते वारेंति, सामी न वारेइ, पच्छा दूइज्जतगा तस्स 10 तमस्य वृत्तौ))मा पहुसमामो भगवानने ७४ना पा२९पी२ वडोरावी. तेथी तेन। घरमां વસુધારા થઈ. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ થયો. ૪૬૧II ત્યાર પછી સ્વામી વિહાર કરતા-કરતા મોરાગસન્નિવેશમાં પધાર્યા. તે મોરાગમાં દુઈજ્જતનામના પાખંડી (તાપસ) ગૃહસ્થો રહેતા હતા. ત્યાં તેમનો આવાસ હતો. તેઓનો કુલપતિ ભગવાનના પિતાનો મિત્ર હતો. તેથી તે સ્વામીના સ્વાગત માટે ઉપસ્થિત થયો. ભગવાને 15 પૂર્વના સંસ્કારને કારણે બાહુ પ્રસાર્યા. તેણે કહ્યું, “કુમારવર ! અહીં મકાનો છે. તેથી તમે અહીં રહો.” ત્યાં સ્વામી એક રાત્રિ રહીને નીકળી ગયા. નીકળતી વખતે કુલપતિએ ભગવાનને કહ્યું, “અહીં વસતિ અસંસકૃત છે, તેથી જો તમારી ઇચ્છા હોય તો અહીં ચોમાસા માટે પધારજો અમારી ઉપર અનુગ્રહ થશે.” ત્યાર પછી સ્વામી શેષકાળના આઠ માસ વિહાર કરી ચોમાસુ असता ते ४ ६४४तोना प्रामे माल्या. त्यां मे ५डीमा (उडवे) योमासु २६या. ५डेसो 20 વરસાદ પડવા છતાં ગાયોને ચારો ન મળતા જૂનું ઘાસ ખાય છે અને તે ઘરો-કુટિરો ઉપર લાગેલા ઘાસને ખેંચી ખાય છે. પાછળથી આશ્રમવાસીઓ ગાયને અટકાવે છે, પરંતુ સ્વામી અટકાવતાં નથી. આ જોઈ દુઈજ્જતનામના પાખંડીઓ પોતાના કુલપતિને કહે છે કે “આ ५६. ततः स्वामी विहरन् गतो मोराकं सन्निवेशं, तत्र मोराके दूइज्जन्ता (द्वितीयान्ता) नाम पाषण्डिनो गृहस्थाः, तेषां तत्रावासः, तेषां च कुलपतिः भगवतः पितुः मित्रम्, तदा स स्वामिनं स्वागतेन 25 उपस्थितः, तदा स्वामिना पूर्वप्रयोगेण बाहुः प्रसारितः, स भणति-सन्ति गृहाणि, अत्र कुमारवर ! तिष्ठ, तत्र स्वामी एकां रात्रि उषित्वा पश्चाद्गतः, विहरति, तेन च भणितम्-विविक्ता वसतयः, यदि वर्षारात्रः क्रियते, आगमिष्यः अनुगृहीता अभविष्यामः । तदा स्वामी अष्टौ ऋतुबद्धान् मासान् विहृत्य वर्षावासे उपागते तमेव द्वितीयान्तकग्राममेति, तत्रैकस्मिन् उटजे वर्षावासं स्थितः । प्रथमप्रावृषि च गाव: चारिमलभमाना जीर्णानि तृणानि खादन्ति, तानि च गृहाणि उद्धेलयन्ति, पश्चात्ते वारयन्ति, स्वामी न 30 वारयति, पश्चाद् द्वितीयान्तकाः तस्मै ५७. मढे प्र. ★ उवग्गे प्र०.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy