________________
૧૭૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૨) परं मारणंतिअं उवसग्गं करेइ तं वारेज्जसु, एवमस्तु तेण पडिस्सुअं, सक्को पडिगओ, सिद्धत्थो ठिओ । तद्दिवसं सामिस्स छट्ठपारणयं, तओ भगवं विहरमाणो गओ कोल्लागसण्णिवेसे, तत्थ य भिक्खट्ठा पविट्ठो बहुलमाहणगेहं, जेणामेव कुल्लाए सन्निवेसे बहुले माहणे, तेण महुघयसंजुत्तेण परमण्णेण पडिलाभिओ, तत्थ पंच दिव्वाइं पाउब्भूयाइं । अमुमेवार्थमुपसंहरन्नाह
गोवनिमित्तं सक्कस्स आगमो वागरेइ देविंदो ।
कोल्लाबहुले छट्ठस्स पारणे पयस वसुहारा ॥४६१॥ व्याख्या-ताडनायोद्यतगोपनिमित्तं प्रयुक्तावधेः 'शक्रस्य' देवराजस्य, किम् ?, आगमनं आगमः अभवत्, विनिवार्य च गोपं वागरेइ देविंदो' त्ति भगवन्तमभिवन्द्य 'व्याकरोति' अभिधत्ते
देवेन्द्रो-भगवन् ! तवाहं द्वादश वर्षाणि वैयावृत्त्यं करोमीत्यादि, 'वागरिंसु' वा पाठान्तरं, 10 व्याकृतवानिति भावार्थः, सिद्धार्थं वा तत्कालप्राप्तं व्याकृतवान् देवेन्द्रः-भगवान् त्वया न
ઉપસર્ગ કરે તેને તમારે વારવો.” સિદ્ધાર્થે સ્વીકાર્યું. શક પાછો ફર્યો અને સિદ્ધાર્થ પ્રભુની સેવામાં રહ્યો.
તે દિવસે સ્વામીને છ8નું પારણું હતું. તેથી ભગવાન વિહાર કરતા કોલ્લાગસન્નિવેશમાં આવ્યા. ત્યાં ભિક્ષા માટે ભગવાન બહુલનામના બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ્યા. જ્યાં (ગામેવ) 15 કોલ્લા-સન્નિવેશમાં બહુલ બ્રાહ્મણ રહેતો હતો ત્યાં તે બ્રાહ્મણે ભગવાનને મધુ(સાકર)થી યુક્ત
એવી ખીર વહોરવી. તેથી તેના ઘરમાં પાંચદિવ્યાં પ્રગટ થયા. (ત પાંચદિવ્યો આ પ્રમાણે – ૧. ધનની વૃષ્ટિ ૨. પુષ્પવૃષ્ટિ ૩. વસ્ત્રવૃષ્ટિ ૪. દુંદુભિનો નાદ અને ૫. અહો દાન અહો દાન એ પ્રમાણેની ઘોષણા.) I/૧૧૧] આ જ અર્થનો ઉપસંહાર કરે છે ?
ગાથાર્થ : ગોવાળિયાનિમિત્તે શકનું આગમન – શક (ભગવાનને) કહે છે – 20 કોલાગાસન્નિવેશમાં બહુલબ્રાહ્મણે છઠ્ઠના પારણા નિમિત્તે ખીર વહોરાવી–વસુધારા થઈ.
ટીકાર્થ : અવધિનો ઉપયોગ મૂકનાર દેવેન્દ્રનું મારવા માટે ઉદ્યત થયેલા ગોવાળિયા નિમિત્તે આગમન થયું. ગોવાળિયાને અટકાવી પ્રભુને વાંદી શક્ર પ્રભુને કહે છે, “ભગવદ્ ! હું તમારી બારવર્ષ સેવા કરું” અથવા “કહ્યું’ એ પ્રમાણે પાઠાન્તર જાણવો અર્થાત્ શકે પ્રભુને
કહ્યું કે “ભગવન્! હું તમારી બારવર્ષ સેવા કરું” અથવા દેવેન્દ્ર કહે છે આનો અર્થ પ્રભુને 25 કહે છે એમ નહિ પણ તત્કાળે આવેલા સિદ્ધાર્થને કહે છે કે, “તારે ભગવાનને છોડવા નહિ.”
ઇન્દ્રના ગયા પછી કોલ્લાગસન્નિવેશ (સન્નિવેશ એટલે પશુપાલનકરનારા ભરવાડ વિગેરે રહેતા હોય તે સ્થાન અથવા ગામ, નગર, આકર, ખેટ વિગેરેનું યુગલ–તિ મનુયોગ દ્વારસૂત્ર .ર૬૭
५५. परं मारणान्तिकमुपसर्गं करोति तं वारयः । तेन प्रतिश्रुतं, शक्रः प्रतिगतः, सिद्धार्थः स्थितः । तद्दिवसं स्वामिनः षष्ठपारणकं, ततो भगवान् विहरन् गतः कोल्लाकसन्निवेशे, तत्र च भिक्षार्थं प्रविष्टः 30 बहुलब्राह्मणगृहं, यत्रैव कोल्लाकसन्निवेशे बहुलो ब्राह्मणः, तेन मधुघुतसंयुक्तेन परमान्नेन प्रतलम्भितः, तत्र
पञ्च दिव्यानि प्रादुर्भूतानि.