________________
५४
સૌ પ્રથમ ગોવાળિયાનો ઉપસર્ગ * ૧૭૫ पेच्छइ तत्थेव निविट्ठे, ताहे आसुरुत्तो एएण दामएण आहणामि, एएण मम एए हरिआ, भा घेत्तूण वच्चिहामित्ति । ताहे सक्को देवराया चिंतेड़ - किं अज्ज सामी पढमदिवसे करे ?, जाव पेच्छइ गोवं धावंतं, ताहे सो तेण थंभिओ, पच्छा आगओ तं तज्जेति-दुरप्पा ! न याणसि सिद्धत्थरायपुत्तो एस पव्वइओ । एयंमि अंतरे सिद्धत्थो सामिस्स माउसियाउत्तो बालतवोकम्मेणं वाणमन्तरो जाएल्लओ, सो आगओ । ताहे सक्को भणइ-भगवं ! तुब्भ उवसग्गबहुलं, अहं बारस वरिसाणि तुब्भं वेयावच्च करेमि, ताहे सामिणा भणिअं न खलु देविंदा ! एवं भूअं वा ( भव्वं वा भविस्सं वा ) जण्णं अरहंता देविंदाण वा असुरिंदाणा वा निस्साए कट्टु केवलनाणं उप्पार्डेति, सिद्धिं वा वच्चंति, अरहंता सएण उट्ठाणबलविरियपुरिसकारपरक्कमेणं केवलनाणं उप्पार्डेति । ताहे सक्केण सिद्धत्थो भण्णइ एस तव नियल्लओ, पुणो य मम वयणं - सामिस्स जो
“खा घोरडाथी तेने भारे, अरए } "सवारे जा जगहोने सह ४ श” खेम वियारी खानावडे 10 મારા બળદો ચોરાયા છે’” (અર્થાત્ સવારે લઈ જવાની ભાવનાથી આ સાધુડાએ મારા બળદો ચોર્યા છે) એ પ્રમાણે ગોવાળિયો વિચારે છે.
5
બીજી બાજુ શક્ર “આજે પ્રથમ દિવસે પ્રભુ શું કરે છે ?” એમ વિચારી અવધિનો ઉપયોગ મૂકે છે. ત્યારે પ્રભુ તરફ દોરડું લઈને દોડતા ગોવાળિયાને જુએ છે, અને તરત જ શક્ર ગોવાળિયાને અટકાવે છે. ત્યાં આવેલો છતો ગોવાળિયાને ખખડાવે છે કે “હે દુરાત્મા ! શું 15 તું જાણતો નથી ? આ સિદ્ધાર્થરાજાના પુત્ર છે જેમણે દીક્ષા લીધી છે.” તે સમયે સ્વામીની માસીનો પુત્ર સિદ્ધાર્થ બાળતપકર્મવડે વાણવ્યંતર થયેલો હતો. તે ત્યાં આવ્યો. શક્રે ભગવાનને धुं, “भगवन् ! तमने घाणा उपसर्गो भाववाना छे, हुं जारवर्ष आपनी सेवा रुं."
ત્યારે સ્વામીએ કહ્યું, “હે દેવેન્દ્ર ! એવું ક્યારેય બન્યું નથી, બનતું નથી કે બનવાનું નથી કે અરિહંતો દેવેન્દ્રો કે અસુરેન્દ્રોની સહાયથી કેવલજ્ઞાન પામે કે મોક્ષમાં જાય. અરિહંતો પોતાના 20 જ ઉત્સાહ—બળ—વીર્ય–પુરુષાર્થ–પરાક્રમવડે કેવલજ્ઞાન પામે છે.” ત્યારે શકે સિદ્ધાર્થનામના દેવને કહ્યું, “આ તમારા સ્વજન છે. તેથી મારું વચન સાંભળો કે સ્વામીને જે મારણાંતિક
५४. तौ पश्यति तत्रैव निविष्टौ तदा क्रुद्ध एतेन दाम्नाऽऽहन्मि एतेन मम एतौ हतौ, प्रभाते गृहीत्वा व्रजिष्यामीति । तदा शक्रो देवराजश्चिन्तयति - किमद्य स्वामी प्रथमदिवसे करोति यावत्पश्यति गोपं धावन्तं, तदा स तेन स्तम्भितः, पश्चादागतस्तं तर्जयति-दुरात्मन् ! न जानीषे सिद्धार्थराजपुत्र एष प्रव्रजितः । 25 एतस्मिन्नन्तरे सिद्धार्थः स्वामिनः मातृष्वस्त्रेयः बालतपः कर्मणा वानमन्तरो जातोऽभवत् स आगतः । तदा शक्रो भणति-भगवन् ! तव उपसर्गबहुलं ( श्रामण्यं) अहं द्वादश वर्षाणि तव वैयावृत्त्यं करोमि, तदा स्वामिना भणितम्- न खलु देवेन्द्र ! एतद्भूतं वा ( भवति वा भविष्यति वा ) यद् अर्हन्तः देवेन्द्राणां वा असुरेन्द्राणां वा निश्रया कृत्वा केवलज्ञानमुत्पादयन्ति सिद्धिं वा व्रजन्ति, अर्हन्तः स्वकेन उत्थानबलवीर्यपुरुषकारपराक्रमेण केवलज्ञानमुत्पादयन्ति । तदा शक्रेण सिद्धार्थो भण्यते- एष तव 30 निजकः, पुनश्च मम वचनं - स्वामिनः यः