SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુને મન:પર્યવજ્ઞાનની ઉત્પત્તિ (ભા. ૧૧૦) ૧૭૩ परिचत्तंति । तं तेण तुण्णागस्स उवणीअं जहा एअस्स दसिआओ बंधाहि । कत्तोत्ति पुच्छिए भणति-सामिणा दिण्णं, तुण्णाओ भणति-तंपि से अद्धं आणेहि, जया पडिहिति भगवओ अंसाओ, ततो अहं तुण्णामि ताहे लक्खमोल्लं भविस्सइत्ति तो तुज्झवि अद्धं मज्झवि अद्धं, पडिवण्यो ताहे पओलग्गिओ, सेसमुवरि भणिहामि । अलं प्रसङ्गेन ॥ तस्य भगवतश्चारित्रप्रतिपत्तिसमनन्तरमेव मनःपर्यायज्ञानमुदपादि, सर्वतीर्थकृतां चायं क्रमो, यत आह- 5 तिहिं नाणेहिं समग्गा तित्थयरा जाव हंति गिहवासे । पडिवण्णंमि चरित्ते चउनाणी जाव छउमत्था ॥११०॥ (भा.) व्याख्या-'त्रिभिर्ज्ञानैः' मतिश्रुतावधिभिः संपूर्णाः तीर्थकरणशीलास्तीर्थकरा भवन्तीति योगः । किं सर्वमेव कालम् ?, नेत्याह-यावद्गृहवासे भवन्तीति वाक्यशेषः । प्रतिपन्ने चारित्रे चतुर्ज्ञानिनो, भवन्तीत्यनुवर्तते । कियन्तं कालमित्याह-यावत् छद्मस्थाः तावदपि चतुर्जानिन इति 10 गाथार्थः ॥ एवमसौ भगवान् प्रतिपन्नचारित्रः समासादितमनःपर्यवज्ञानो ज्ञातखण्डादापृच्छ्य स्वजनान् कारग्राममगमत् । आह च भाष्यकार: ही ७." ते प्रमाणे ते वस्त्र ४२ने साप्यु - "मानी हामी मोटी. पी." "२॥ वस्त्र ध्याथी ?" २ प्रमाण १५४३ पूछता मो. अयुं, "स्वामीको साप्यु छ." 15 વણકરે કહ્યું – “જ્યારે પ્રભુના ખભા ઉપરથી તે વસ્ત્રનો અડધો ભાગ પડે તે પણ તું લઈ આવ જેથી હું તેને સીવી શકુ, અને તેનું એકલાખનું મૂલ્ય થશે, તેમાં અડધું મૂલ્ય તારું અને અડધું મૂલ્ય મારું.” બ્રાહ્મણે આ વાત સ્વીકારી અને પ્રભુની પાછળ ફરવા લાગ્યો. હવે આગળની વાત પછી કરીશું. તે ભગવાનને ચારિત્રપ્રાપ્તિ પછી તરત જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. અવતરણિકા : સર્વ તીર્થકરોને આ ક્રમ હોય છે કારણ કે કહેલું છે કે છે 20 ગાથાર્થ : ભગવાન જ્યાં સુધી ગૃહસ્થવાસમાં હોય છે ત્યાં સુધી ત્રણજ્ઞાનથી યુક્ત હોય છે. ચારિત્રનો સ્વીકાર કર્યા પછી જ્યાં સુધી છઘસ્થ રહે છે ત્યાં સુધી ચતુર્ગાની હોય છે. ટીકાર્થ : તીર્થને કરવાના સ્વભાવવાળા તીર્થકરો જયાં સુધી ગૃહવાસમાં હોય ત્યાં સુધી મતિ-શ્રુત-અવધિ એમ ત્રણજ્ઞાનથી યુક્ત હોય છે. ચારિત્રનો સ્વીકાર કર્યા પછી જયાં સુધી છમસ્થ રહે ત્યાં સુધી તીર્થકરો ચારજ્ઞાનવાળા હોય છે. ll૧૧oll 25 અવતરણિકા : આ પ્રમાણે ભગવાન ચારિત્ર સ્વીકારીને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થતાં જ્ઞાતખંડમાંથી સ્વજનોને પૂછીને કર્મારગ્રામ તરફ નીકળે છે. આ વાતને ભાષ્યકાર જણાવે - ५१. परित्यक्तमिति । तत्तेन तुन्नवायायोपनीतं यथैतस्य दशा बधान । कुत इति पृष्टे भणतिस्वामिना दत्तं, तुन्नवायः भणति-तदपि तस्यार्थं आनय, यदा पतति भगवतोऽसात्, ततोऽहं वयामि । तदा 30 लक्षमूल्यं भविष्यतीति, ततस्तवाप्य) ममाप्य), प्रतिपन्नस्तदा प्रावलग्नः । शेषमुपरिष्टात् भणिष्यामि.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy