________________
૧૭૨ * આવશ્યકનિર્યુક્તિ. હરિભદ્રીયવૃત્તિ♦ સભાષાંતર (ભાગ–૨) स यथा चारित्रं प्रतिपद्यते तथा प्रतिपिपादयिषुराह
काऊण नमोक्कार सिद्धाणमभिग्गहं तु सो गिहे । सव्वं मे अकरणिज्जं पावंति चरित्तमारूढो ॥ १०९ ॥ ( भा. )
व्याख्या - कृत्वा नमस्कारं सिद्धेभ्यः अभिग्रहमसौ गृह्णाति, किंविशिष्टमित्याह - सर्वं 'मे' मम 5 ‘અરળીય' ન ર્જાવ્યું, હ્રિ ત્યિાદ—પાપમિતિ, વ્હિમિત્યારૢ—ચારિત્રમાઢ કૃતિત્વા, મૈં ત્ર भदन्तशब्दरहितं सामायिकमुच्चारयतीति गाथार्थः ॥ चारित्रप्रतिपत्तिकाले च स्वभावतो' भुवनभूषणस्य भगवतो निर्भूषणस्य सत इन्द्रो देवदूष्यवस्त्रमुपनीतवान् इति । अत्रान्तरे कथानकम् - एगेण देवदूसेण पव्वएड, एतं जाहे अंसे करेइ एत्थंतरा पिउवयंसो धिज्जाइओ उवडिओ, सो अ दाणकाले कहिंपि पवसिओ आसी, आगओ भज्जाए अंबाडिओ, सामिणा एवं परिचत्तं तुमं 10 = પુળ વળાŞ હિંડસિ, નાહિ નફ ફત્યંતરેઽવિ ભિજ્ઞાતિ । સો માફ-સમિ ! તુમ્મેäિ મમ ન किंचि दिण्णं, इदाणिंपि मे देहि । ताहे सामिणा तस्स दूसस्स अद्धं दिण्णं, अन्नं मे नत्थि
અવતરણિકા : પ્રભુ જે રીતે ચારિત્ર સ્વીકારે છે તે રીતે ભાષ્યકાર પ્રતિપાદન કરે છે ; ગાથાર્થ : સિદ્ધોને નમસ્કાર કરીને પ્રભુ, “ચારિત્રનો સ્વીકાર કરેલો હોવાથી સર્વ પાપ મારા માટે અકરણીય છે” એ પ્રમાણે અભિગ્રહ ધારણ કરે છે.
15
ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે.૧૦૯ તે પ્રભુ ‘ભદત્તું” શબ્દ સિવાય સામાયિક ઉચ્ચારે છે. ચારિત્ર સ્વીકારતી વેળાએ ભુવનના ભૂષણ સમાન છતાં નિર્ભૂષણ (અલંકાર વિનાના) એવા ભગવાનને ઇન્દ્રે સ્વભાવથી (અર્થાત્ તેવો તેનો આચાર હોવાથી) જ દેવદૂષ્ય આપ્યું. (તે સમયે શું થાય છે ? તે કથાનકથી બતાવે છે)
ભગવાન એક દેવદૂષ્ય સાથે પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે. એ વસ્ત્રને જ્યારે ખભા ઉપર મૂકે 20 છે તે સમયે પિતાસિદ્ધાર્થનો મિત્ર એક બ્રાહ્મણ ત્યાં ઉપસ્થિત થાય છે. ભગવાન દીક્ષા પહેલા
જ્યારે સાંવત્સરિક દાન આપતા હતા તે સમયે તે બ્રાહ્મણ ક્યાંક બહારગામ ગયેલો હતો. ત્યાંથી પાછો આવ્યો ત્યારે તેની પત્નીએ ખખડાવ્યો કે “સ્વામીએ આટલું બધું દાન આપ્યું અને તમે વનમાં ભટકતા હતા, જાઓ, અત્યારે પણ કાંઈક મળશે.”
આ રીતે પત્નીથી તિરસ્કારાયેલો તે બ્રાહ્મણ આ સમયે ભગવાન પાસે આવી કહે છે “હે 25 સ્વામી ! મને કંઈ આપ્યું નથી, તો હવે પણ મને કંઈક આપો." ત્યારે સ્વામીએ તેને વસ્ત્રનો અડધો કટકો આપ્યો, અને કહ્યું “આના સિવાય મારી પાસે કશું નથી (કારણ કે) મેં બધું ત્યાગી
५०. एकेन देवदूष्येण प्रव्रजति, एतद् यदाऽंसे करोति, अत्रान्तरे पितृवयस्यो धिग्जातीयः उपस्थितः, स च दानकाले कुत्रापि प्रोषितोऽभवत्, आगतो भार्यया तर्जितः - स्वामिना एवं परित्यक्तं त्वं च पुनर्वनानि हिण्डसे, याहि यद्यत्रान्तरेऽपि लभेथाः । स भणति-स्वामिन् ! युष्माभिर्मम न किञ्चिद्दत्तं इदानीमपि मह्यं 30 તેહિ । તના સ્વામિના તસ્મૈ તૂસ્યાર્થ વત્ત, અન્યને નાસ્તિ