SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ લોચના કેશો ક્ષીરસમુદ્રમાં (ભા. ૧૦૭-૧૦૮) * ૧૭૧ करोति लोचं, 'शक्रो' देवराजा 'से' तस्य प्रतीच्छति केशानिति, एवं वृत्तानुवादेन ग्रन्थकारवचनत्वात् वर्त्तमाननिर्देश: सर्वत्र अविरुद्ध एवेति गाथार्थः ॥ जिणवरमणुण्णवित्ता अंजणघणरुयगविमलसंकासा । केसा खणेण नीआ खीरसरिसनामयं उदहिं ॥ १०७ ॥ ( भा. ) ગમનિષ્ઠા-શòળ-નિનવામનુજ્ઞાપ્ય અશ્રુનું—પ્રસિદ્ધ ધનો-મેય: રુલ્ફ-વીપ્તિ:, અન્નનયનયો 5 रुक् अञ्जनघनरुक् अञ्जनघनरुग्वत् विमलः संकाश:- छायाविशेषो येषां ते तथोच्यन्ते । अथवा अञ्जनघनरुचकविमलानामिव संकाशो येषामिति समासः 'रुचकः' कृष्णमणिविशेष एव क તે ?–શા:, વ્હિમ્ ?-ક્ષબેન નીતા:, મ્ ?–‘ક્ષીરસદશનામાનમુધિ’ ક્ષીરોધિમિતિ ગાથાર્થ: ૫ अत्रान्तरे च चारित्रं प्रतिपत्तुकामे भगवति सुरासुरमनुजवृन्दसमुद्भवो ध्वनिस्तूर्यनिनादश्च शक्रादेशाद् विरराम, अमुमेवार्थं प्रतिपादयन्नाह— दिव्वो मणूसघोसो तूरनिनाओ अ सक्कवयणेणं । खिप्पामेव निलुको जाहे पडिवज्जइ चरितं ॥ १०८॥ ( भा. ) गमनिका—'दिव्वो' देवसमुत्थो मनुष्यघोषश्च चशब्दस्य व्यवहितः संबन्ध:, तथा तूर्यनिनादश्च शक्रवचनेन 'क्षिप्रमेव' शीघ्रमेव 'निलुक्कोत्ति' देशीवचनतो विरतः 'यदा' यस्मिन् काले प्रतिपद्यते चारित्रमिति गाथार्थः ॥ १०८ ॥ પ્રમાણે જાણવો કે “તે સમયે જે પ્રસંગ બનેલો તે પ્રસંગ વૃત્ત તરીકે કહેવાય. ગ્રંથકારશ્રી તે પ્રસંગનો અનુવાદ જ કરી રહ્યા હોવાથી તથા આ ગ્રંથકારના વચનો હોવાથી દરેક ગાથામાં વર્તમાનકાળનો પ્રયોગ જે કર્યો છે તેમાં કોઈ વિરોધ નથી. 10 : ટીકાર્થ ઃ ઇન્દ્રવડે જિનેશ્વરપાસે અનુજ્ઞા મેળવીને કાજળ અને કાળા વાદળો જેવી કાંતિવાળા કેશો શીઘ્ર ક્ષીરસમુદ્રમાં લઈ જવાયા. અહીં “અંનધળ....” શબ્દનો સમાસ આ રીતે જાણવો → અંજન (કાજળ) અને ઘન (કાળા વાદળો)ની કાંતિ જેવી નિર્મળ કાંતિ છે જે કેશોની તે “અંજનધનની છાયા જેવી નિર્મળ છાયાવાળા' કહેવાય છે. અથવા નિર્મળ અંજન—ઘન અને રચક (કાળો મિવિશેષ) જેવો સંકાશ (છાયા) છે જે કેશોનો. શેષ સુગમ છે ॥૧૦૭॥ અવતરણિકા : આ સમયે ભગવાન જ્યારે ચારિત્ર લેવાની ઇચ્છાવાળા હતા ત્યારે (અર્થાત્ ભગવાનની ચારિત્ર લેવાની તૈયારી થઈ ત્યારે) દેવ–દાનવ–મનુષ્યના સમૂહથી ઉત્પન્ન થયેલ અવાજ અને વાજિંત્રોનો ધ્વનિ શક્રના આદેશથી થંભ્યો. આ વાતને ભાષ્યકાર જણાવે છે → ગાથાર્થ : પ્રભુ જ્યારે ચારિત્રને સ્વીકારે છે તે સમયે દિવ્ય (દેવસંબંધી અવાજ), મનુષ્યોનો ઘોષ અને વાજિંત્રોનો નાદ શક્રના વચનથી શીઘ્ર અટકી ગયો. ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. ૧૦૮ 15 ગાથાર્થ : જિનેશ્વરની અનુજ્ઞા મેળવીને કાજળ અને કાળા વાદળો જેવી કાંતિવાળા કેશો તરત જ ક્ષીરસમુદ્રમાં લઈ જવાયા. 20 25 30
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy