SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ દેવોના સમૂહથી ગગન વ્યાસ (ભા. ૧૦૦-૧૦૨) : ૧૬૯ अत्रान्तरे कुसुमाणि पंचवण्णाणि मुयंता दुंदुही य ताडंता । देवगणा य पहठ्ठा समंतओ उच्छयं गयणं ॥१००। (भा.) व्याख्या-भगवति शिबिकारूढे गच्छति सति नभःस्थलस्था: कुसुमानि शुक्लादिपञ्चवर्णानि મુન્તઃ તથા ઉષ્ણતીડન્સ, વે?— તેવUT:' તેવસંધાતા:, વશી પ્રાસંવન્ય વહિત: 5. प्रदर्शित एव, प्रकर्षण हृष्टाः प्रहृष्टाः, किम् ?-भगवन्तमेव स्तुवन्तीति क्रियाऽध्याहारः । एवं स्तुवद्भिर्देवैः किमित्याह-समन्ततः' सर्वास दिक्ष सर्व 'उच्छयं गगणं' व्याप्तं गगनमिति થાર્થ છે वणसंडोव्व कुसुमिओ पउमसरो वा जहा सरयंकाले । મોદક્ સુમરે રૂ 11IUયિત્ન સુરાર્દિ ૨૦૨ (મ.) 10 गमनिका-वनखण्डमिव कुसुमितं पद्मसरो वा यथा शरत्काले शोभते कुसुमभरेणहेतुभूतेन, 'इय' एवं गगनतलं सुरगणैः शुशुभे इति गाथार्थः ॥ सिद्धत्थवणं च( व )जहा असणवणं सणवणं असोगवणं । चूअवणं व कुसुमिअं इअ गयणयलं सुरगणेहिं ॥१०२॥ (भा.) અવતરણિકા : જ્યારે દેવો શિબિકાને વહન કરે છે તે સમયે શું થાય છે ? તે કહે છે $ 15 ગાથાર્થ : પંચવર્ણ પુષ્પોને વરસાવતા અને દુંદુભિને વગાડતા દેવસમૂહો હર્ષ પામેલા છતાં (ભગવાનની સ્તુતિ કરે છે અને આ દેવોવડે) ગગન વ્યાપ્ત થયું. ટીકાર્થ : શિબિકામાં બેઠેલા ભગવાન ઉદ્યાન તરફ જતા હતા ત્યારે આકાશમાં રહેલા દેવો ભુલાદિ પંચવર્ણવાળા પુષ્પોની વૃષ્ટિ કરતા અને દુંદુભિને વગાડતા, અહીં ‘ડું,ી તાવંતા' વાક્યમાં ચ શબ્દ દુંદુભિશબ્દ પછી છે તેનો સંબધ તાવંતા શબ્દ પછી જોડવાનો છે જે 20 પૂર્વે જોડી દીધો છે. અત્યંત હર્ષિત થયેલા ભગવાનની સ્તુતિ કરે છે એ પ્રમાણે ક્રિયાનો અધ્યાહાર કરવો. આ પ્રમાણે સ્તુતિ કરતા દેવોવડે શું થયું? તે કહે છે કે સર્વદિશામાં આવા દેવોથી સંપૂર્ણ ગગન વ્યાપ્ત થયું. ૧૦૮ll ગાથાર્થ : જેમ શરદઋતુમાં પુષ્પિત થયેલ વનખંડ અથવા પદ્મસરોવર પુષ્પોના સમૂહથી શોભે છે તેમ દેવોના સમૂહથી ગગન શોભતું હતું. ટીકાર્થઃ ગાથાર્થ મુજબ છે. (“સુમન – હેતુપૂતે” અહીં હેતુપૂતે' લખવાનું કારણ એ કે વનખંડ જે શોભે છે તેમાં હેતુ=કારણ પુષ્પોનો સમૂહ છે. તેથી “હેતુભૂત એવા પુષ્પોના સમૂહવડે” એમ અર્થ કર્યો છે.) I/૧૦૧/ ગાથાર્થ પુષ્પિત થયેલું (પુષ્પોવાળું થયેલું) સિદ્ધાર્થવન, અસન(વૃક્ષવિશેષ) વન, શાલવન, અશોકવન કે આંબાનું વન જેમ શોભે છે, તેમ દેવોના સમૂહવડે ગગન શોભતું હતું. 30 25
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy