________________
૧૬૮ : આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૨) पुवि उक्खित्ता माणुसेहिं सा हट्ठरोमकूवेहिं । पच्छा वहंति सीअं असुरिंदसुरिंदनागिंदा ॥ ९८ ॥ ( भा.) વ્યાધ્યા—‘પૂર્વ’ પ્રથમ ‘દક્ષિપ્તા’ ઉત્પાટિતા, : ?-માનુધૈ:, મા શિવિજ્રા, વિવિશિè: ?हृष्टानि रोमकूपानि येषामितिसमासः तैः । पश्चाद्वहन्ति शिबिकां, के ? - असुरेन्द्रसुरेन्द्रनागेन्द्रा इति 5 ગાથાર્થ: ॥
असुरादिस्वरूपव्यावर्णनायाह
चलचवलभूसणधरा सच्छंदविउव्विआभरणधारी ।
देविंददाणविंदा वहंति सीअं जिणिदस्स ॥ ९९ ॥ ( भा. )
गमनिका - चलाश्च ते चपलभूषणधराश्चेति समासः । चलाः गमनक्रियायोगात् 10 हारादिचपलभूषणधराश्च । स्वच्छन्देन - स्वाभिप्रायेण विकुर्वितानिदेवशक्त्या कृतानि आभरणाकुण्डलादीनी धारयितुं शीलं येषामिति समासः । अथवा चलचपलभूषणधरा इत्युक्तं, तानि च भूषणानि किं ते परनिर्मितानि धारयन्ति उत नेति विकल्पसंभवे व्यवच्छेदार्थमाह‘સ્વચ્છન્ત્રવિવિતા મરાથારિળ:', વર્તે તે ?–વેવેન્દ્રા વાનવેન્દ્રા:, વ્હિમ્ ?-વન્તિ શિવિાં जिनेन्द्रस्येति गाथार्थः ॥
15 કહે છે
ગાથાર્થ : પ્રથમ તે શિબિકા હર્ષિતરોમવાળા મનુષ્યોવડે ઉપાડાઈ, અને પછી અસુરેન્દ્ર નાગેન્દ્ર અને સુરેન્દ્રોવડે ઉપાડાઈ.
ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે. (માત્ર, અસુરેન્દ્ર એટલે ચમરાઈ, સુરેન્દ્ર = જ્યોતિષ્મ અને વૈમાનિકના ઇન્દ્રાĒદ, નાગેન્દ્ર = ધરણેન્દ્ર.) ૯૮
અવતરણિકા : અસુરાદિનું સ્વરૂપવર્ણન કરતા કહે છે હ્ર
ગાથાર્થ : ચલ, ચપલભૂષણને ધારણકરનારા, સ્વેચ્છાથી વિકુર્વેલા આભૂષણોને ધરનારા એવા દેવેન્દ્રો અને દાનવેન્દ્રો જિનેશ્વરની શિબિકાને વહન કરે છે.
20
ટીકાર્થ : તે દેવો ગમનક્રિયાવાળા હોવાથી ચલ હતા તથા હારાદિ ચંચળ આભૂષણોને ધરનારા હતા. વળી સ્વેચ્છાથી વિકુર્વેલા આભૂષણોને ધરનારા હતા, આ શબ્દનો સમાસ બતાવે 25 છે – સ્વાભિપ્રાયથી વિકુર્વેલા=દેવશક્તિથી બનાવેલા એવા કુંડલાદિ આભરણોને ધારણ કરવાનો
સ્વભાવ છે જેમનો, એ પ્રમાણે સમાસ જાણવો.
અથવા (“સ્વચ્છંદ....” વિશેષણ શા માટે કહ્યું તેનો ઉત્તર આપતા કહે છે કે) “ચલ—ચપલભૂષણોને ધરનારા” આવું કહ્યું તો તે ભૂષણો શું તે દેવો બીજાવડે બનાવેલા ધારણ કરે છે કે સ્વનિર્મિત આભૂષણોને ધારણ કરે છે ? આવો વિકલ્પ થવો સંભવિત છે. તેથી આવા 30 વિકલ્પનો વ્યવદ કરવા ‘‘સ્વચ્છંદવિકુર્વિત...” વિશેષણ કહેલ છે. એવા દેવેન્દ્રો અને દાનવેન્દ્રો જિનેશ્વરની શિબિકાને વહન કરે છે. ૯૯॥