SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ 10 15 દીક્ષા માટે પ્રભુનું શિબિકામાં આરોહણ (ભા. ૯૭) : ૧૬૭ पूर्व द्रष्टव्यः, श्वेतवस्त्रपरिधान इत्यर्थः । यस्य च मूल्यं शतसहस्रं दीनाराणामिति गाथार्थः ॥ स एवंभूतो भगवान् मार्गशीर्षबहुलदशम्यां हस्तोत्तरानक्षत्रयोगेन ‘छटेणं भत्तेणं' इत्यादि, षष्ठेन भक्तेन, दिनद्वयमुपोषित इत्यर्थः । अध्यवसानं-अन्त:करणसव्यपेक्षं विज्ञानं तेन 'सुन्दरेण' शोभनेन 'जिनः' पूर्वोक्तः, तथा लेश्याभिर्विशुध्यमानः मनोवाक्कायपूर्विकाः कृष्णादिद्रव्यसंबन्धजनिताः खलु आत्मपरिणामाः लेश्या इति, उक्तं च "कृष्णादिद्रव्यसाचिव्यात्, परिणामो य आत्मनः । स्फटिकस्येव तत्रायं, लेश्याशब्दः प्रयुज्यते ॥१॥" તામિ: વિશુધ્ધમાન, મ્િ ?–ારોહતિ ‘ઉત્તમ' પ્રધાન શિવિવાતિ પથાર્થ છે सीहासणे निसण्णो सक्कीसाणा य दोहि पासेहिं । વસંતિ વાર્દિ મણિપવિત્તિર્દિ ૨૭મા (મી.) व्याख्या-तत्र भगवान् सिंहासने निषण्णः शक्रेशानौ च देवनाथौ द्वयोः पार्श्वयोः व्यवस्थितौ, किम् ?-वीजयतः, काभ्याम् ?-चामराभ्यां, किंभूताभ्याम् ?-मणिरत्नविचित्रदण्डाયામિતિ થાર્થ एवं भगवति शिबिकान्ततिनि सिंहासनारूढे सति सा शिबिका सिद्धार्थोद्याननयनाय उत्क्षिप्ता ॥ कैरित्याहકરનારા. આ વસ્ત્રનું મૂલ્ય એક લાખદીનાર હતું. પણ આવા પ્રકારના ભગવાન માગસર વદ દસમ (ગુજરાતી પંચાંગ પ્રમાણે કા.વ.દસમે) હસ્તોત્તરાનક્ષત્રનો (ઉત્તરાફાલ્ગનીનક્ષત્રનો) યોગ થયે છતે છઠ્ઠનો તપ કરવા સાથે શુભ એવા અધ્યવસાયવડે, અહીં અધ્યવસાય એટલે અંતઃકરણને સાપેક્ષ એવું વિજ્ઞાન-તેવા શુભ અધ્યવસાયવડે લેશ્યાઓથી વિશુધ્યમાન (ભગવાન) ઉત્તમ શિબિકામાં ચઢે છે. 20 - અહીં લેશ્યા એટલે કૃષ્ણાદિ દ્રવ્યોના સંબંધથી ઉત્પન્ન થયેલા મન-વચન-કાયા પૂર્વકના આત્મપરિણામો. તેમાં શાસ્ત્રપાઠ બતાવે છે – “કૃષ્ણાદિ દ્રવ્યોની સહાયથી સ્ફટિકની જેમ આત્માનો જે પરિણામ ઉત્પન્ન થાય છે, તે પરિણામમાં આ વેશ્યા શબ્દ વપરાય છે. [૧] (અહીં જેમ સ્ફટિક પોતે નિર્મળ હોવા છતાં તેની પાછળ રહેલ લાલાદિ વસ્ત્રના કારણે સ્ફટિકમાં લાલાશાદિ ઉત્પન્ન થાય છે, તેમ આત્મામાં કૃષ્ણાદિ દ્રવ્યોને કારણે જે પરિણામ ઉત્પન્ન થાય 25 છે તે વેશ્યા કહેવાય છે.) I૯દી ગાથાર્થ : ભગવાન સિંહાસન ઉપર બેઠા છે અને બંને પડખે ઊભા રહેલા શક્ર અને ઈશાનેન્દ્ર મણિ-કનકથી વિચિત્ર દંડવાળા ચામરોવડે (પ્રભુને) વીજે છે. ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. ૧૯૭ll અવતરણિકા : આ પ્રમાણે શિબિકામાં રહેલા સિંહાસન ઉપર ભગવાન આરુઢ થયે છતે 30 તે શિબિકા સિદ્ધાર્થનામના ઉદ્યાનમાં લઈ જવા ઊંચકાઈ. તે શિબિકા કોનાવડે ઊંચકાઈ ? તે * ૦૦ વૃતિ.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy