SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ૧૬૬ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) 'चिंचइअं ' ति देशीवचनतः खचितमित्युच्यते । सिंहप्रधानमासनं सिंहासनं महान्तं भुवनगुरुमर्हतीति महार्हं, सह पादपीठेनेति सपादपीठं, जिनवरस्य, कृतमिति वाक्यशेषः इति गाथार्थः ॥ आलइअमालमउडो भासुरबोंदी पलंबवणमालो । सेययवत्थनियत्थो जस्स य मोल्लं सयसहस्सं ॥ ९५ ॥ छट्टेणं भत्तेणं अज्झवसाणेण सोहणेण जिणो । साहिं विसुज्झतो आरुहई उत्तमं सीअं ॥ ९६ ॥ ( भा. ) व्याख्या--आलइअं आविद्धमुच्यते, माला- अनेकसुरकुसुमग्रथिता, मुकुटस्तु प्रसिद्ध एव, माला च मुकुटश्च मालामुकुटौ आविद्धौ मालामुकुटौ यस्येति विग्रहः । भास्वरा - छायायुक्ता बोन्दी - तनुः यस्य स तथाविधः, प्रलम्बा वनमाला - प्रागभिहिता अन्या वा यस्येति समासः । 10 ‘સેવયવર્ત્યનિયત્યો' ત્તિ નિયસ્થં-પરિહિત મારૂ, નિવસિતં શ્વેત વસ્ત્ર યેન સે નિવસિતશ્વેતવસ્ત્ર:, बन्धानुलोम्यात् निवसितशब्दस्य सूत्रान्ते प्रयोगः, लक्षणतस्तु बहुव्रीहौ निष्ठान्तं पूर्वं निपततीति રત્નો તરીકે મરકત-ઇન્દ્રનીલ વગેરે જાણવા. ‘વિષમં’શબ્દનો દેશીવચન હોવાથી ‘ખચિત=જડિત' એ પ્રમાણે અર્થ છે. મહાન વ્યક્તિ માટે ભુવનગુરુ માટે જે યોગ્ય હોય તે મહાઈ કહેવાય, પાદપીઠ સાથે જે હોય તે સપાદપીઠ, (આ પ્રમાણે સમાસ જાણવા.) (મૂળગાથામાં 15 “કરાયું” એ પ્રમાણે ક્રિયાપદ નથી તે અહીં જાણી લેવા કહે છે કે) ‘વૃત’ એ પ્રમાણે વાક્યશેષ – જાણવો.૯૪ 20 ગાથાર્થ : પહેરેલા છે માળા અને મુગટ જેમનાવડે તેવા, દેદીપ્યમાન શરીરવાળા, લાંબી વનમાળાથી યુક્ત, જે વસ્ત્રનું મૂલ્ય એક લાખ દીનારનું હતું તેવા શ્વેતવસ્ત્રો પહેરેલા છે જેમણે એવા; ગાથાર્થ : ભગવાન છટ્ટનો તપ કરવા સાથે શોભન અધ્યવસાયવડે લેશ્યાઓથી વિશુધ્યમાન થતાં, ઉત્તમ શિબિકામાં ચઢે છે. ટીકાર્થ : મૂળગાથામાં ‘આપ્તમં શબ્દ છે જેનો આવિદ્ધ (પહેરેલા) અર્થ થાય છે, માળા એટલે અનેક દિવ્યપુષ્પોવડે ગુંથેલી માળા, મુકુટ તે પ્રસિદ્ધ જ છે. તેથી પહેરેલા છે માળા અને મુકુટ જેમણે એવા, એ પ્રમાણે સમાસનો વિગ્રહ જાણવો. ભાસ્વર=દેદીપ્યમાન બોંદી=શરીર છે 25 જેમનું તે દેદીપ્યમાન શરીરવાળા, લાંબી છે વનમાળા=પૂર્વે કહેવાઈ ગયેલી તે અથવા અન્ય વનમાળા જેમની, એ પ્રમાણે સમાસ જાણવો. “સયયવસ્થનિયસ્થો’’ -- તેમાં નિયત્થ એટલે પહેરેલું. પહેરાયેલું છે શ્વેતવસ્ત્ર જેમનાવડે તે નિવસિતશ્વેતવસ્ત્ર. અહીં બંધના અનુલોમ્યથી (છંદના નિયમાનુસારે) નિવસિતશબ્દ સમાસમાં છેલ્લે મૂક્યો છે જ્યારે લક્ષણથી જોઈએ તો બહુવ્રીહિ સમાસમાં ત(ક્ત) અન્તવાળો શબ્દ પૂર્વે 30 આવે છે. માટે અર્થ કરતી વખતે તે શબ્દ પૂર્વે જાણવો. તેથી અર્થ થશે — શ્વેતવસ્ત્રનું પરિધાન * કુંવરે વૃત્તાઁ.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy