SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા માટેની શિબિકાનું સ્વરૂપ (ભા. ૯૨-૯૪) : ૧ चन्द्रप्रभा शिबिकेत्यभिधानं 'उपनीता' आनीता, कस्मै ? - जन्ममरणाभ्यां मुक्तवत् मुक्तः तस्मै - वर्धमानायेत्यर्थः, षष्ठी चतुर्थ्यर्थे द्रष्टव्या । किंभूता सेत्याह-आसक्तानि माल्यदामानि यस्यां મા તથોતે, તથા ગલનસ્થતવિવ્યમુમૈ:, ચિતેતિ વાજ્યશેષઃ કૃતિ ગાથાર્થ: શ્રી शिबिकाप्रमाणदर्शनायाह पंचास आयामा धणि विच्छिण्ण पण्णवीसं तु I छत्तीस मुव्विद्धा सीया चंदप्पभा भणिआ ॥ ९३ ॥ ( भा. ) व्याख्या - पञ्चाशत् धनूंषि आयामो- दैर्घ्यं यस्याः सा पञ्चाशदायामा धनूंषि, विस्तीर्णा पञ्चविंशत्येव, षट्त्रिंशद्धनूंषि 'उव्विद्धत्ति' उच्चा, उच्चैस्त्वेन षट्त्रिंशद्धनूंषीति भावार्थ:, शिबिका चन्द्रप्रभाभिधाना 'भणिता' प्रतिपादिता तीर्थकरगणधरैरिति, अनेन शास्त्रपारतन्त्र्यमाहेति ગાથાર્થ: ॥ सीआइ मज्झयारे दिव्वं मणिकणगरयणचिंचइअं । सोहासणं महरिहं सपायवीढं जिणवरस्स ॥ ९४ ॥ ( भा. ) व्याख्या - शिबिकाया मध्य एव मध्यकारस्तस्मिन् 'दिव्यं' सुरनिर्मितं मणिकनकरत्नखचितं सिंहासनं महार्ह, तत्र मणय: - चन्द्रकान्ताद्याः कनकं देवकाञ्चनं रत्नानि - मरकतेन्द्रनीलादीनि 5 10 ટીકાર્થ : ચંદ્રપ્રભા એ શિબિકાનું નામ છે. (દેવોવડે) તે શિબિકા લવાઈ, કોની માટે ? 15 તે કહે છે – જન્મ, મરણથી જાણે કે મૂકાયેલા હોય તેવા (અર્થાત્ ઘણા જ અલ્પકાળમાં મૂકાઈ જવાના હોવાથી ભવિષ્યનો વર્તમાનમાં ઉપચાર કરી મુક્ત જેવા) મુક્ત વર્ધમાન માટે લવાઈ હતી. અહીં ષષ્ઠીવિભકિત ચતુર્થીના અર્થમાં જાણવી. કેવા પ્રકારની તે શિબિકા હતી ? તે કહે છે– લટકાવેલી છે પુષ્પમાળાઓ જેમાં તેવી તથા જળમાં અને સ્થળમાં ઉત્પન્ન થયેલા પુષ્પોવડે યુક્ત એવી આ શિબિકા હતી. (ટીકાનો અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.) ૯૨ અવતરણિકા : હવે શિબિકાનું પ્રમાણ બતાવતા કહે છે છ ગાથાર્થ : ચંદ્રપ્રભા નામની આ શિબિકા પચાસધનુષ લાંબી, પચીસધનુષ પહોળી અને છત્રીસધનુષ ઊંચી કહેવાયેલી છે. 20 ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. “આ પ્રમાણ તીર્થંકરો અને ગણધરોવડે કહેવાયેલું છે” આવું કહેવા દ્વારા નિર્યુક્તિકારે શાસ્ત્ર પારતંત્ર્ય કહ્યું. (અર્થાત્ પોતે સ્વમતિથી ગ્રંથરચના નથી કરતાં, 25 પણ શાસ્ત્રોના આધારે કરે છે, તેવું નિર્યુક્તિકાર બતાવે છે.) ૯૩|| ગાથાર્થ : તે શિબિકાના મધ્યભાગમાં જિનેશ્વરમાટે દિવ્ય, મણિ—કનક અને રત્નોથી ડિત, મહાપુરુષને યોગ્ય અને પાદપીઠથી સંયુક્ત એવું સિંહાસન (કરાયેલું હતું) ટીકાર્થ : શિબિકાના મધ્યભાગમાં દિવ્ય = દેવોથી બનાવેલ; મણિ, કનક, રત્નોથી જડિત, મહાપુરુષને યોગ્ય, અને પાદપીઠથી યુક્ત સિંહપ્રધાન એવું આસન જિનેશ્વરમાટે .(દેવોવડે) 30 કરાયું. અહીં મણિ તરીકે ચંદ્રકાન્તાદિ, કનક તરીકે દેવકાંચન (સોનાનો એક પ્રકારવિશેષ) અને
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy