________________
૧૬૪ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨) गगनमिति गाथार्थः ॥८९॥
भवणवइवाणमंतरजोइसवासी विमाणवासी अ ।
घरणियले गयणयले विज्जुज्जोओ कओ खिप्पं ॥१०॥ (भा.) गमनिका-यैर्देवैः गगनतलं व्याप्तं ते खल्वमी वर्त्तन्ते-भवनपतयश्च व्यन्तराश्च 5 ज्योतिर्वासिनश्चेति समासः, ज्योतिः-शब्देन इह तदालया एवोच्यन्ते, विमानवासिनश्च ।
अमीभिरागच्छद्भिः धरणितले गगनतले विद्युतामिवोद्योतो विद्युदुद्योतः कृतः ‘क्षिप्रं' शीघ्रमिति નાથાર્થ: II |
जाव य कुंडग्गामो जाव य देवाण भवणआवासा ।
સેટિંય તેવીર્દિ ય વહિયં સંવર્દિ (.) गमनिका-यावत् कुण्डग्रामो यावच्च देवानां भवनावासां अत्रान्तरे धरणितलं गगनतलं च देवैः देवीभिश्च 'अविरहितं' व्याप्तं संचरद्भिरिति गाथार्थः ॥११॥
अत्रान्तरे देवैरेव भगवतः शिबिकोपनीता, तामारुह्य भगवान् सिद्धार्थवनमगमत्, अमुमेवार्थ प्रतिपादयति–'चंदप्पभा येत्यादिना'
चन्दपभा य सीमा उवणीआ जम्ममरणमुवकस्स ।
आसत्तमल्लदामा जलयथलयदिव्वकुसुमेहिं ॥९२॥ ( भा.) ગાથાર્થ : ભવનપતિ–વાણવ્યંતર–જ્યોતિષ્ક અને વૈમાનિકદેવોએ ધરણિતલમાં અને ગગનતલમાં શીધ્ર વિદ્યુતોદ્યોત કર્યો.
ટીકાર્થ : જે દેવોવડે તે ગગનતલ વ્યાપ્ત થયું, તે આ દેવ-દેવીઓ હતા : ભવનપતિ, વ્યંતર અને જયોતિધ્વાસી અને વિમાનવાસીદેવી હતા. અહીં જ્યોતિપૂશબ્દથી જયોતિષ્ફનિકાયના 20 વિમાનો જાણવા. તેથી જયોતિધ્વાસી એટલે જ્યોતિષ્કવિમાનવાસી એવો અર્થ જાણવો. આવતા
આ દેવોવડે ધરણિતલમાં અને ગગનતલમાં જાણે કે વીજળીનો પ્રકાશ હોય તેમ શીઘ ઉદ્યોત કરાયો. ૯ol.
ગાથાર્થ : કુંડગ્રામથી લઈ દેવોના ભવન=આવાસ સુધી ગગનતલ આવતા-જતા દેવદેવીઓવડે નિરંતર વ્યાપ્ત થયું. 25 ટીકાર્થ : (એક બાજુ) કુંડગ્રામ સુધી અને બીજી બાજુ દેવોના ભવન= આવાસ સુધી ગગનતલ અને ધરણીતલ આવતા-જતા દેવ-દેવીઓવડે નિરંતર વ્યાપ્ત થયું. N૯૧||
અવતરણિકા : તે સમયે દેવો ભગવાનની શિબિકા લાવ્યા. તેમાં બેસી ભગવાન સિદ્ધાર્થવનમાં ગયા. આ વાતને ભાગ્યકાર આગળ ગાથાવડે કહે છે ?
ગાથાર્થ : પુષ્પમાળાઓ જેમાં લટકતી હતી તેવી, સ્થળ અને જળમાં ઉત્પન્ન થયેલા 30 દિવ્યપુષ્પોવડે યુક્ત ચંદ્રપ્રભા નામની શિબિકા જન્મ-મરણથી મૂકાયેલા ભગવાન માટે (દેવો
વડે) લવાઈ.