________________
૧૬૨ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨)
संवच्छरेण० ॥८१॥ एगा हिरण्ण० ॥८२॥ सिंघाडय० ॥८३॥ वरवरिआ० ॥८४॥
તિoોવ ૨૦ ટકા (મ.) इदं गाथापञ्चकं ऋषभदेवाधिकारे व्याख्यातत्वान्न विवियते ॥ द्वारम् । संबोधनद्वारावयवार्थमाह
सारस्सयमाइच्चा० ॥८६॥
एए देवनिकाया० ॥८७॥ (भा.) एवं अभिथुव्वंतो बुद्धओ बुद्धारविंदसरिसमुहो ।
लोगंतिगदेवेहिं कुंडग्गामे महावीरो ॥८८॥ ( भा.) इदमपि गाथात्रयं व्याख्यातत्वात् न प्रतन्यते । आह-ऋषभदेवाधिकारे संबोहणपरिच्चाएत्ति' इत्यादिद्वारगाथायां संबोधनोत्तरकालं परित्यागद्वारमुक्तं, तथा मूलभाष्यकृता व्याख्या कृतेति,
अधिकृतद्वारगाथायां तु 'दाणे संबोध निक्खमणे' इत्यभिहितं, इत्थं व्याख्या(च) कृतेति । ततश्च 15 इह दानद्वारस्य संबोधनद्वारात् पूर्वमुपन्यासः तत्र वा संबोधनद्वारादुत्तरं परित्यागद्वारस्य विरुध्यत
20
ગાથાર્થ : (૮૧) સંવત્સર. (૮૨) એ કકરોડ... (૮૩) સંઘાટક... (૮૪) વરવરિઆ...(૮૫) ત્રણસો..
ટીકાર્થ : ઉપરોક્ત પાંચ ગાથાઓ પૂર્વે ઋષભદેવના અધિકારમાં (ગા. ૨૧૬ થી ૨૨૦માં) વર્ણવેલી હોવાથી અહીં તેનું વ્યાખ્યાન કરાતું નથી. I૮૧ થી ૮પી .
અવતરણિકા : હવે સંબોધન દ્વાર કહે છે કે ગાથાર્થ : સારસ્વત, આદિત્ય.. ગાથાર્થ : આ દેવનિકાયો.
ગાથાર્થ : આ પ્રમાણે લોકાન્તિકદેવોવડે સ્તુતિ કરાતા વિકસેલા કમળ જેવા મુખવાળા પ્રભુ મહાવીર કુંડગ્રામમાં બોધ પામ્યા. 25
ટીકાર્થ : આ ત્રણે ગાથાઓ પૂર્વે કહેવાયેલી હોવાથી અહીં કહેવાતી નથી. તેમાં ગા. ૮૬ અને ૮૭નો અર્થ પૂર્વના ગાથાર્થ : ૨૧૪ અને ૨૧૫ પ્રમાણે જાણવો.)
શંકા : પૂર્વે ઋષભદેવના અધિકારમાં “સંબોધન–પરિત્યાગ... વગેરે દ્વારગાથામાં (ગાથાર્થ : ૨૦૯માં) સંબોધન પછી પરિત્યાગદ્વાર (દાનદ્વાર) કહ્યું હતું. તથા મૂલભાષ્યકારે પણ તે જ
પ્રમાણે વ્યાખ્યા કરી હતી. જયારે અહીં (ગા. ૪૫૮માં) “દાન–સંબોધન નિષ્ક્રમણ” એ પ્રમાણે 30 ક્રમ બતાવ્યો અને એ પ્રમાણે વ્યાખ્યા કરી. તેથી અહીં દાનારનો સંબોધનાર પહેલા જે
ઉપન્યાસ કર્યો તે અથવા પૂર્વે સંબોધનદ્વાર પછી પરિત્યાગદ્વારનો (દાનદ્વારનો) જે ઉપન્યાસ