________________
ઐન્દ્રવ્યાકરણની ઉત્પત્તિ અને વિવાહદ્વાર (ભા. ૭૭-૭૯) * ૧૫૯
सक्को अ तस्समक्खं भगवंतं आसणे निवेसित्ता ।
सहस्स लक्खणं पुच्छे वागरणं अवयवा इंदं ॥७७॥ (भा.)
गमनिका - शक्रश्च 'तत्समक्षं' लेखाचार्यसमक्षं 'भगवंतं' तीर्थकरं आसने निवेश्य शब्दस्य लक्षणं पृच्छति । पाठान्तरं वा 'पुच्छि सद्दलक्खणं, वागरणं अवयवा इंदं पृष्टवान् शब्दलक्षणं, भगवता च व्याकरणमभ्यधायि, व्याक्रियन्ते लौकिकसामयिकाः शब्दा अनेनेति व्याकरणं- 5 शब्दशास्त्रं तदवयवाः केचन उपाध्यायेन गृहीताः, ततश्च ऐन्द्रं व्याकरणं संजातमिति गाथार्थः ॥ કારમ્ |
विवाहद्वारावयवार्थमभिधित्सयाऽऽह
उम्मुकबालभावो कमेण अह जोव्वणं अणुप्पत्तो ।
भोगसमत्थं गाउं अम्मापिअरो उ वीरस्स ॥७८॥ ( भा. )
गमनिका - एवं उन्मुक्तो बालभावो येनेति समासः, 'क्रमेण' उक्तप्रकारेण 'अथ' अनन्तरं 'यौवनं' वयोविशेषलक्षणं बालादिभावात् पश्चात् प्राप्तः अनुप्राप्तः । अत्रान्तरे भुज्यन्त इति भोगा :- शब्दादय: तेषां समर्थो भोगसमर्थः तं ज्ञात्वा भगवन्तं कौ ? - मातापितरौ तु वीरस्येति ગાથાર્થ: કિમ્ ?--
तिहिरिक्खमि पसत्थे महन्तसामन्तकुलपसूआए ।
कारंति पाणिगहणं' जसोअवररायकण्णाए ॥ ७९ ॥ ( भा. )
ગાથાર્થ : ઇન્દ્ર પ્રભુને ઉપાધ્યાય સમક્ષ આસન ઉપર બેસાડી શબ્દના લક્ષણને પૂછે છે. વ્યાકરણ—અવયવો-ઐન્દ્ર,
10
15
ટીકાર્થ : ઇન્દ્ર લેખાચાર્ય સમક્ષ ભગવાનને આસન ઉપર બેસાડી શબ્દના લક્ષણને પૂછે
:
છે અથવા પાઠાન્તર જાણવો કે “શબ્દના લક્ષણને પૂછ્યું.” પ્રભુએ વ્યાકરણ(શબ્દના શાસ્ત્ર)ને 20 કહ્યું. વ્યાકરણ એટલે જેનાવડે લૌકિક અને સામાયિક (આગમિક) શબ્દોની વ્યાખ્યા (વ્યુત્પત્તિ) કરાય છે તે શબ્દશાસ્ત્ર, તેમાંથી કેટલાક અવયવો ઉપાધ્યાયે ગ્રહણ કર્યા. અને તેમાંથી ઐન્દ્ર વ્યાકરણ રચાયું. II9′ા
અવતરણિકા : હવે વિવાહ દ્વાર કહે છે હ્ર
ગાથાર્થ : ભગવાન બાળપણને ત્યજીને ક્રમે કરી યૌવનને પામ્યા. ત્યારે ભોગ માટે સમર્થ 25 જાણીને માતાપિતાએ પ્રભુવીરનો (વિવાહ કર્યો.)
ટીકાર્થ : : આ પ્રમાણે ક્રમશઃ બાળભાવને છોડી પ્રભુ યૌવનને પામ્યા. ત્યારે પ્રભુને ભોગ માટે સમર્થ જાણીને માતા–પિતાએ પ્રભુ વીરનો (વિવાહ કર્યો એમ આગળ ગાથા સાથે અન્વય જાણવો.) જે ભોગવાય તે ભોગો=શબ્દ— રૂપ—ગંધ–રસસ્પર્શ, ભોગો માટે સમર્થ તે ભોગસમર્થ એ પ્રમાણે સમાસ જાણવો. II૭૮॥ ભોગમાં સમર્થ જાણીને માતા-પિતા શું કરે છે ? < 30 ગાથાર્થ : શુભ તિથિનક્ષત્રમાં મહાન્ એવા સામન્તકુળમાં ઉત્પન્ન થયેલી, યશોદાનામે
:
શ્રેષ્ઠરાજાની કન્યા સાથે (માતાપિતા વીરપ્રભુનું) પાણિગ્રહણ કરાવે છે.