________________
अह ऊअट्ठवासस्स भगवओ सुरवराण मज्झमि । संतगुणुक्कित्तणयं करेइ सक्को सुहम्माए ॥ ७२ ॥ ( भा. )
गमनिका -'अथ' अनन्तरं न्यूनाष्टवर्षस्य भगवतः सतः सुरवराणां मध्ये सन्तश्च ते गुणाश्च 5 सद्गुणाः तेषां कीर्त्तनं- शब्दनमिति समासः करोति 'शक्रो' देवराजः 'सुधर्मायां' सभायां व्यवस्थित इति गाथार्थः ॥
किंभूतमित्यत आह
10
15
१६ आवश्य नियुक्ति हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - २)
भेषणद्वारावयवार्थमाह
20
बालो अबालभावो अबालपरक्कमो महावीरो ।
न हु सक्कइ भेसेउं अमरेहिं सइंदहिंपि ॥ ७३ ॥ ( भा. )
गमनिका - बालः न बालभावोऽबालभावः, भावः - स्वरूपं, न बालपराक्रमोऽबालपराक्रमः, पराक्रमः - चेष्टा, 'शूर वीर विक्रान्ता' विति कषायादिशत्रुजयाद् विक्रान्तो वीरः, महांश्चासौ वीरश्चेति महावीरः, नैव शक्यते भेषयितुं 'अमरैः' देवैः सेन्द्रैरपीति गाथार्थः ॥७३॥ तं वयणं सोऊणं अह एगु सुरो असद्दहंतो उ ।
एइ जिणसण्णिगासं तुरिअं सो भेसणट्ठाए ॥७४॥ ( भा. )
गमनिका - तद्वचनं श्रुत्वा अथैकः 'सुरो' देवः अश्रद्धानस्तु - अश्रद्दधान इत्यर्थः, 'एति'
नथी ॥७०-७१॥
અવતરણિકા : હવે ભીતિદ્વાર કહે છે
ગાથાર્થ : હવે શક્ર દેવોસામે સૌધર્મદેવલોકમાં સુધર્માસભામાં કંઈક ન્યૂન એવા આઠ વર્ષન! ભગવાનના સદ્ભૂતગુણોની સ્તવના કરે છે.
टीडार्थ : गाथार्थ भु४४ छे. ॥७२॥
અવતરણિકા : કેવા પ્રકારની સ્તવના કરે છે ? તે કહે છે
ગાથાર્થ : બાળક (છતાં) બાળપણ વિનાના, અબાળપરાક્રમી અર્થાત્ ઘણાં પરાક્રમવાળા મહાવીરપ્રભુ ઇન્દ્રોસહિત દેવોવડે પણ ડરાવવા શક્ય નથી.
ટીકાર્થ : ન બાળભાવ, તે અબાળભાવ (બાળક જેવા નહિ). અહીં ભાવ એટલે સ્વરૂપ 25 (અર્થાત્ બાળક જેવા સ્વરૂપવિનાના) બાળપરાક્રમ જેને નથી તે અબાળપરાક્રમ, અહીં પરાક્રમ એટલે ચેષ્ટા = બાળચેષ્ટા, શૂ-વીર્ ધાતુ વિક્રાન્તિ (પરાક્રમકરવું, શૌર્ય પ્રગટાવવું)ના અર્થમાં છે. કષાયાદિશત્રુનો જય કરવાથી ભગવાન પરાક્રમી કહેવાયા. મહાન એવા તે વીર–મહાવીર, जावा महावीर इन्द्रो सहित हेवोवडे पहा उराववा राज्य नथी. ॥७३॥
ગાથાર્થ : તે વચનોને સાંભળી શ્રદ્ધા નહિ કરતો એક દેવ જિનપાસે ડરાવવા માટે શીઘ્ર 30 खावे छे.
★ गुणकित्तणयं ( वृत्तौ ).