________________
10
અભિષેક અને વૃદ્ધિદ્વાર (ભા. ૧૭-૭૧) ૧૫૫ मणिकणगरयणवासं उवच्छुभे जंभगा देवा ॥६७॥ (भा.) गमनिका-'क्षौम' देववस्त्रं 'कुण्डलयुगलं' कर्णाभरणं 'श्रीदाम' अनेकरत्नखचितं दर्शनसुभगं भगवतो ददाति शक्रः ‘से' तस्य । इत्थं निर्देशस्त्रिकालगोचरसूत्रप्रदर्शनार्थः । 'जृम्भका:' व्यन्तरा देवाः, शेषं सुगममिति गाथार्थः ॥६७॥
वेसमणवयणसंचोइआ उ ते तिरिअजंभगा देवा ।
कोडिग्गसो हिरण्णं रयणाणि अ तत्थ उवणिति ॥६८॥ (भा.) गमनिका-वैश्रमणवचनसंचोदितास्तु ते तिर्यग्जृम्भका देवाः । तिर्यगिति तिर्यग्लोकजृम्भकाः 'कोट्यग्रशः' कोटीपरिमाणतः 'हिरण्यम्' अघटितरूपं 'रत्नानि च' इन्द्रनीलादीनि तत्रोपनयन्तीति गाथार्थः ॥६६॥ गतमभिषेकद्वारं, इदानी वृद्धिद्वारावयवार्थमाह
अहं वडइ सो भयवं दिअलोअचुओ अणोवमसिरीओ ।
दासीदासपरिवुडो परिकिण्णो पीढमद्देहिं ॥६९॥ (भा.) अस्य व्याख्या-अथ वर्धते स भगवान् देवलोकच्युतः अनुपमश्रीको दासीदासपरिवृतः 'परिकीर्णः पीठमर्दैः' महानृपतिभिः परिवृत इति गाथार्थः ॥ द्वारम् । असिअसिरओ सुनयणो० ॥७०॥ (भा.)
15 जाईसरो अभयवं० ॥७१॥ ( भा.) गाथाद्वयमिदं ऋषभदेवाधिकार इव द्रष्टव्यम् ॥७०-७१॥ દર્શનમાત્રથી આનંદ આપનારી) માળાઓ આપે છે. જંભકદેવો (વ્યંતરો) મણિ—કનકરનોની વર્ષા કરે છે.
ટીકાર્થ: ગાથાર્થ મુજબ જ છે. વર્તમાનકાળનો નિર્દેશ સૂત્ર ત્રિકાળવિષયક છે તે જણાવવા 20 છે II૬૭.
ગાથાર્થ : વેશ્રમણના વચનોથી પ્રેરાયેલા તે તિર્યશૃંભક દેવો કરોડ હિરણ્ય (ઘડ્યા વિનાનું સોનું) અને ઈન્દ્રનીલરત્નો ત્યાં લાવે છે.
ટીકાર્ય : ગાથાર્થ મુજબ છે. “તિર્યભક દેવો” તેમાં તિર્યફ એટલે તિર્યલોક, તેમાં २डेन२। हृभ हेवो. ॥६८॥
25 અવતરણિકા : અભિષેકદ્વાર પૂર્ણ થયું, હવે વૃદ્ધિકાર કહે છે કે
ગાથાર્થ : દેવલોકમાંથી ચ્યવેલા, અનુપમશોભાવાળા, દાસદાસીથી પરિવરેલા, અને મહારાજાઓથી યુક્ત એવા તે ભગવાન વૃદ્ધિ પામે છે.
ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે. ૬લા વૃદ્ધિદ્વાર પૂર્ણ થયું.
थार्थ : श्यामशवाण.... (म पूर्वनी था :१८२ ४ी लेवी.) 30 थार्थ : (म पूर्वनी ॥: १८3 2ी सेवा.) ટીકાર્થ: આ બંને ગાથા ઋષભદેવના અધિકારમાં વર્ણિત હોવાથી અહીં તેનું વર્ણન કરતા