________________
15
१५४ आवश्य:नियुक्ति • रिमद्रीयवृत्ति • समाषांतर ((-२)
गतं जन्मद्वारं, अभिषेकद्वारावयवार्थं प्रतिपादयन्नाहभवणवइवाणमंतरजोइसवासी विमाणवासी अ ।
सव्विड्डीइ सपरिसा चउव्विहा आगया देवा ॥६४॥ ( भा.) गमनिका-भवनपतयश्च व्यन्तराश्च ज्योतिर्वासिनश्चेति समासः, विमानवासिनश्च सर्वद्धर्या 5 सपरिषदः चतुर्विधा आगता देवा इति गाथार्थः ॥६४॥
देवेहिं संपरिवुडो देविंदो गिण्हिऊण तित्थयरं ।
नेऊण मंदरगिरिं अभिसेअं तत्थ कासीअ ॥६५॥ ( भा.) __व्याख्या-देवैः संपरिवृतो देवेन्द्रो गृहीत्वा तीर्थकरं नीत्वा मन्दरगिरि अभिसेअंति अभिषेक तत्र कृतवांश्चेति गाथार्थः ॥६५॥
काऊण य अभिसेअं देविंदो देवदाणवेहि समं ।
जणणीइ समप्पित्ता जम्मणमहिमं च कासीअ ॥६६॥ ( भा.) गमनिका-कृत्वा चाभिषेकं देवेन्द्रो देवदानवैः सार्धं, देवग्रहणात् ज्योतिष्कवैमानिकग्रहणं, दानवग्रहणात् व्यन्तरभवनपतिग्रहणमिति । ततो जनन्याः समर्प्य जन्ममहिमां च कृतवान् स्वर्गे नन्दीश्वरे द्वीपे चेति गाथार्थः ॥६६॥ साम्प्रतं यदिन्द्रादयो भुवननाथेभ्यो भक्त्या प्रयच्छन्ति तदर्शनायाह
___ खोमं कुंडलजुअलं सिरिदामं चेव देइ सक्को से । અવતરણિકા : જન્મતારપૂર્ણ થયું. હવે અભિષેક દ્વાર કહે છે ;
ગાથાર્થ : ભવનપતિ – વાણવ્યંતર – જ્યોતિષ અને વૈમાનિક એમ ચાર પ્રકારના દેવો પર્ષદાસહિત સર્વઋદ્ધિવડે ત્યાં આવ્યા. 20 टीअर्थ : uथार्थ भु४५ छ. ||६४||
ગાથાર્થ દેવોથી પરિવરેલા ઇન્દ્ર તીર્થકરને ગ્રહણ કરી મેરુપર્વત ઉપર લઈ જઈ અભિષેક ज्यो.
ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. પણ
ગાથાર્થ : દેવ-દાનવો સાથે ઇન્દ્ર અભિષેક કરીને પુનઃ તીર્થકરને માતાને સોંપી 25 ४न्ममाठमाने यो.
ટીકાર્થ : “દેવ-દાનવોની સાથે ઇન્દ્ર” એમ જે કહ્યું તેમાં દેવશબ્દથી જયોતિષ્ક અને વૈમાનિકદેવો જાણવા તથા દાનવશબ્દથી વ્યંતર અને ભવનપતિના દેવોનું ગ્રહણ કરવું. તેથી ચારે નિકાયના દેવોની સાથે ઇન્દ્ર અભિષેક કરીને તીર્થકરને માતાને સમર્પણ કરી દેવલોકમાં
भने नहीश्वरवीयम ४न्मभडिमा महोत्सव यो. ॥६६॥ 30 અવતરણિકા : હવે ઇન્દ્ર વગેરે દેવો તીર્થકરોને ભક્તિથી જે આપે છે તે કહે છે ;
ગાથાર્થ : શક્રેન્દ્ર તીર્થકરને દેવીવસ્ત્ર, કાનના કુંડલયુગલ અને (અનેકરનોથી યુક્ત,