SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભકાળાદિનું સંક્ષિપ્તવર્ણન (ભા. ૬૦-૬૩) : ૧૫૩ ___ गमनिका-द्वयोर्वरमहिलयोः गर्भे उषित्वा गर्भे सुकुमारः गर्भसुकुमारः, प्रायः अप्राप्तदुःख इत्यर्थः । कियन्तं कालम् ? नव मासान् प्रतिपूर्णान् सप्त दिवसान् ‘सातिरेकान्' समधिकान इति गाथार्थः ॥६०॥ अह चित्तसुद्धपक्खस्स तेरसीपुव्वरत्तकालंमि । हत्थुत्तराहिं जाओ कुण्डग्गामे महावीरो ॥६१॥ (भा.) गमनिका-'अथ' अनन्तरं चैत्रस्य शुद्धपक्षः चैत्रशुद्धपक्षः तस्य चैत्रशुद्धपक्षस्य त्रयोदश्यां पूर्वरात्रकाले-प्रथमप्रहरद्वयान्त इति भावार्थः । हस्तोत्तरायां जातः हस्त उत्तरो यासां ता हस्तोत्तरा:उत्तराफाल्गुन्य इत्यर्थः कुण्डग्रामे महावीर इति ॥६१॥ जातकर्म दिक्कुमार्यादिभिर्निर्वतितं पूर्ववदवसेयं, किञ्चित्प्रतिपादयन्नाहआभरणरयणवासं वुटुं तित्थंकरंमि जायंमि । 10 सक्को अ देवराया उवागओ आगया निहओ ॥६२॥ (भा.) गमनिका-आभरणानि-कटककेयूरादीनि रत्नानि-इन्द्रनीलादीनि तद्वर्ष-वृष्टिं तीर्थकरे जाते सति, शक्रश्च देवराज उपागतस्तत्रैव, तथा आगताः पद्मादयो निधय इति गाथार्थः ॥६२॥ तुट्ठाओं देवीओ देवा आणंदिआ सपरिसागा । भयवंमि वद्धमाणे तेलुक्कसुहावहे जाए ॥६३॥ ( भा.) ___ व्याख्या-तुष्टा देव्यः देवा आनन्दिताः सह परिषद्भिः वर्त्तन्त इति सपरिषदः भगवति वर्धमाने त्रैलोक्यसुखावहे जाते सतीति गाथार्थः ॥६३॥ ટીકાર્થઃ ગાથાર્થ મુજબ છે. સુકોમળ એટલા માટે કે પ્રભુને પ્રાયઃ ગર્ભમાં પણ દુઃખ નથી डोतुं. ६ ગાથાર્થ : ચૈત્ર સુદ તેરસને દિવસે પૂર્વરાત્રિના કાળમાં પ્રથમ બે પ્રહરના અંતે મધ્યરાત્રે 20 હસ્તોત્તરાનક્ષત્રમાં (ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં) કુંડગ્રામમાં મહાવીર પ્રભુ જમ્યા. ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. I૬ ૧ અવતરણિકા : જનમ્યા પછીનું કાર્ય દિકુમારીકાઓવડે કરાયું વગેરે પૂર્વની જેમ જાણી सेपु. 368 पता3 छ - ગાથાર્થ : તીર્થકરનો જન્મ થતાં આભૂષણો – રત્નોની વૃષ્ટિ થઈ. શક્રેન્દ્ર અને પદ્માદિ 25 નિધિઓ ત્યાં આવી. ટીકાર્થ : તીર્થકરનો જન્મ થતાં કડા–બાજુબંધાદિ આભૂષણોની, ઇન્દ્રનીલાદિ રત્નોની વૃષ્ટિ થઈ અને શક્રેન્દ્ર ત્યાં આવ્યો. તથા પદ્મવગેરે નિધિઓનું પણ આગમન થયું. /દરા ગાથાર્થ : ત્રણલોકને સુખ આપનારા ભગવાન વર્ધમાનનો જન્મ થતાં દેવીઓ ખુશ થઈ, પર્ષદાસહિત દેવો આનંદિત થયા. 30 टोअर्थ : uथार्थ भु०४ ४ छ. ॥६॥ 15
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy