________________
1s ,
ગર્ભનું સંહરણ અને ત્રિશાલાદેવીને ચૌદસ્વપ્રો (ભા. ૫૩-૫૭) ૧૫૧ बाढंति भाणिऊणं वासारत्तस्स पंचमे पक्खे ।
સદર પુષ્યરત્તે પ્રત્યુત્તર તેરી દિવસે આપણા (મો.) गमनिका-स हरिणेगमेषिः 'बाढंति भाणिऊणं'ति बाढमित्यभिधाय, अत्यर्थं करोमि आदेशं, शिरसि स्वाम्यादेशमिति, वर्षारात्रस्य पञ्चमे पक्षे मासद्वयेऽतिक्रान्ते अश्वयुगबहुलत्रयोदश्यां संहरति पूर्वरात्रे-प्रथमप्रहरद्वयान्त इति भावार्थः, हस्तोत्तरायां त्रयोदशीदिवसे इति गाथार्थः ॥ 5
યહાં પ8 (મા.) एए चोद्दससुमिणे पासइ सा माहणी पडिनिअत्ते ।
जं रयणी अवहरिओ कुच्छीऑ महायसो वीरो ॥५५॥ (भा.) पूर्ववत् । इदं नानात्वं-पश्यति सा ब्राह्मणी प्रतिनिवृत्तान् यस्यां रजन्याम् अपहृतः कुक्षितः महायशा वीर इति गाथार्थः ॥
10 યહાં પદ્દા (મ.) एए चोद्दस सुमिणे पासइ सा तिसलया सुहपसुत्ता ।
जं रयणिं साहरिओ कुच्छिसि महायसो वीरो ॥५७॥ (भा.) इदं गाथाद्वयं त्रिशलामधिकृत्य पूर्ववद्वाच्यम् ॥ गतमपहारद्वारम्, साम्प्रतमभिग्रहद्वारव्याचिख्यासयाऽऽह -
ગાથાર્થ : “ચોક્કસ આપનો આદેશ માન્ય છે” એ પ્રમાણે કહીને વર્ષાકાળના પાંચમા પક્ષમાં (આસો વદ) તેરસને દિવસે પૂર્વરાત્રિમાં હસ્તોત્તરાનક્ષત્રમાં પ્રભુનું સંકરણ કરે છે.
ટીકાર્થ : તે હરિભેગમેષિદેવ “આપનો આદેશ પ્રમાણ છે. તે પ્રમાણે જ કરું છું” એ પ્રમાણે કહીને ચોમાસાના પાંચમા પક્ષમાં એટલે કે બે મહિના પૂર્ણ થઈ (મારવાડી) આસો વદ તેરસના (ગુજરાતી ભા.વ.૧૩) દિવસે રાત્રિના પ્રથમ બે પ્રહરના અંત સમયે હસ્તોત્તરા (ઉત્તરા 20 ફોલ્સની) નક્ષત્રમાં પ્રભુનું સંહરણ કરે છે. પક્ષી
અવતરણિકા જ્યારે દેવાનંદાની કુક્ષિમાંથી પ્રભુનું અપહરણ થાય છે તે વખતે દેવાનંદા ચૌદસ્વપ્નો નીકળતા જુએ છે તે વાત કરે છે ;
ગાથાર્થ : હાથી – સિંહ... (આ ગાથા મૂભા.ગાથા ૪૬ પ્રમાણે અહીં જાણી લેવી.)
ગાથાર્થ : જે રાત્રિએ મહાયશવાળા વીરપ્રભુ અપહરણ કરાયા તે રાત્રિએ બ્રાહ્મણી 25 (મુખમાંથી) નીકળતા આ ચૌદસ્વપ્નોને જુએ છે.
ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. I૫૪-પપી. ગાથાર્થ : (અહીં પણ મૂ.ભા.ગાથા ૪૬ જાણી લેવી.)
ગાથાર્થ : જે રાત્રિએ (ત્રિશલાની) કુક્ષિમાં મહાયશવાળા વીરપ્રભુનું સંહરણ થયું. તે રાત્રિએ સુખેથી સૂતેલી તે ત્રિશલાએ આ ચૌદસ્વપ્નો (પ્રવેશતા) જોયા.
ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે. અપહરદ્વાર પૂર્ણ થયું. પ૬–પા અવતરણિકા : હવે અભિગ્રહદ્વાર કહે છે કે
30