SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ १५० मावश्य:नियुस्ति . ४२मद्रीयवृत्ति • समापात२ (भाग-२) हरिवंसे अ विसाले आयंति तहिं पुरिससीहा ॥५०॥ (भा.) गमनिका-उग्रकुलभोगक्षत्रियकुलेषु इक्ष्वाकुज्ञातकौरव्येषु पुनः कुलेषु हरिवंशे च विशाले 'आयंति' आगच्छन्ति उत्पद्यन्त इत्यर्थः तत्र' उग्रकुलादौ 'पुरुषसिंहाः' तीर्थकरादय इति गाथार्थः ॥ यस्मादेवं तस्माद् भुवनगुरुभक्त्या चोदितो देवराजो हरिणेगमेषिमभिहितवान्-एष भरतक्षेत्रे 5 चरमतीर्थकृत् प्रागुपात्तकर्मशेषपरिणतिवशात् तुच्छकुले जातः, तदयमितः संहृत्य क्षत्रियकुले स्थाप्यतामिति । स हि तदादेशात्तथैव चक्रे । भाष्यकारस्तु अमुमेवार्थं 'अथ भणती'त्यादिना प्रतिपादयति अह भणइ णेगमेसिं देविंदो एस इत्थ तित्थयरो । लोगुत्तमो महप्पा उववण्णो माहणकुलंमि ॥५१॥ (भा.) 10 गमनिका-'अथ' अनन्तरं भणति ‘णेगमेसिं' ति प्राकृतशैल्या हरिणेगमेषि देवेन्द्रः 'एष' भगवान् 'अत्र' ब्राह्मणकुले 'लोकोत्तमो' महात्मा उत्पन्न इति गाथार्थः ॥ इदं चासाधु, ततश्चेदं कुरु खत्तिअकुंडग्गामे सिद्धत्थो नाम खत्तिओ अस्थि । सिद्धत्थभारिआए साहर तिसलाइ कुच्छिसि ॥५२॥ (भा.) ___ गमनिका-क्षत्रियकुण्डग्रामे सिद्धार्थो नाम क्षत्रियोऽस्ति, तत्र सिद्धार्थभार्यायाः संहर 15 त्रिशलायाः कुक्षाविति गाथार्थः ॥ અને વિશાળ એવા હરિવંશમાં પુરુષસિંહો આવે છે. ____टीर्थ : ४ ॥२९॥थी पुरुषोमा सिं समान तीर्थ ४२६ –भोग-क्षत्रिय-वाईજ્ઞાત-કૌરવ-હરિવંશાદિ ઉત્કૃષ્ટકુળમાં જ જન્મ લે છે. તેથી ભુવનગુરુની ભક્તિથી પ્રેરાયેલા ઇન્દ્ર હરિભેગમેષિને આ પ્રમાણે કહ્યું, “આ ભરતક્ષેત્રમાં છેલ્લા તીર્થંકર પૂર્વભવોમાં બાંધેલા 20 કર્મોના બાકી રહેલા ઉદયના કારણે તુચ્છકુળમાં ઉત્પન્ન થયા છે. (અર્થાત પૂર્વે બાંધેલા કર્મોમાં ઘણાં બધા કર્મો ખપી ગયા છે. શેષ કર્મો બાકી હતા તેના ઉદયથી તુચ્છકુળમાં ઉત્પન્ન થયા છે.) તેથી તે પ્રભુને ત્યાંથી સંક્રમી ક્ષત્રિયકુળમાં સ્થાપન કરો. હરિગમેષિદેવે તે જ પ્રમાણે સર્વ કર્યું. ॥५०॥ अवता : माध्य.२ ॥ ४ अर्थन “अथ भणति" वगै३. सोता। प्रतिपाइन 25 २ छ . ગાથાર્થ : દેવેન્દ્ર હરિભેગમેષિદેવને કહે છે “આ લોકમાં ઉત્તમ તીર્થંકર મહાત્મા બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયા છે. (જે બરાબર નથી તેથી તે આ પ્રમાણે કર.) ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. પ૧// ગાથાર્થ : ક્ષત્રિયકુંડગ્રામમાં સિદ્ધાર્થનામનો ક્ષત્રિય છે, ત્યાં સિદ્ધાર્થની પત્ની ત્રિશલાની 30 मुक्षिमा प्रभुने सं.२. टी2 : Puथार्थ मु४५ छ. ॥५२॥
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy