________________
૧૪૬ * આવશ્યકનિર્યુક્તિ- હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૨)
गमनिका - तत्रासौ प्रियमित्रः पुत्रो धनञ्जयस्य धारिणीदेव्याश्च भूत्वा चक्रवर्त्तिभोगान् भुक्त्वा कथञ्चित् संजातसंवेगः सन् पोट्टिल इति' प्रोष्ठिलाचार्यसमीपे प्रव्रजित: 'परिआओ कोड सव्वट्टे' त्ति प्रव्रज्यापर्यायो वर्षकोटी बभूव, मृत्वा महाशुक्रे कल्पे सर्वार्थे विमाने सप्तदशसागरोपमस्थितिर्देर्वोऽभवत् 'णंदण छत्तग्गाए पणवीसाउं सयसहस्सेति' ततः 5 सर्वार्थसिद्धाच्च्युत्वा छत्राग्रायां नगर्यां जितशत्रुनृपतेर्भद्रादेव्या नन्दनो नाम कुमार उत्पन्न इति, पञ्चविंशतिवर्षशतसहस्त्राण्यायुष्कमासीदितिगाथार्थः ॥ ४४९ ॥
तत्र च बाल एव राज्यं चकार, चतुर्विंशतिवर्षशतसहस्राणि राज्यं कृत्वा ततःपव्वज्ज पुट्टिले सयसहस्स सव्वत्थ मासभत्तेणं ।
पुप्फुत्तर उववण्णो तओ चुओ माहणकुलंमि ॥४५० ॥
गमनिका - राज्यं विहाय प्रव्रज्यां कृतवान् 'पोट्टिलत्ति' प्रोष्ठिलाचार्यान्तिके 'सयसंहस्सं 'ति वर्षशतसहस्त्रं यावदिति, कथम् ?, सर्वत्र मासभक्तेन - अनवरतमासोपवासेनेति भावार्थ:, अस्मिन् भवे विंशतिभिः कारणैः तीर्थकरनामगोत्रं कर्म निकाचयित्वा मासिकया संलेखनयाऽऽत्मानं क्षपयित्वा षष्टिभक्तानि विहाय आलोचितप्रतिक्रान्तो मृत्वा 'पुप्फोत्तरे उववण्णोत्ति' प्राणतकल्पे पुष्पोत्तरावतंसके विमाने विशंतिसागरोपमस्थितिर्देव उत्पन्न इति । 'ततो चुओ माहणकुलंमित्ति' 15 ततः पुष्पोत्तराच्च्युतः ब्राह्मणकुण्डग्रामनगरे ऋषभदत्तस्य ब्राह्मणस्य देवानन्दायाः पल्याः कुक्षौ ટીકાર્થ : ધનંજય અને ધારિણીદેવીના પુત્રરૂપે થઈને પ્રિયમિત્રે ચક્રવર્તીના ભોગોને ભોગવી કોઈક રીતે વૈરાગ્ય ઉત્પન્ન થવાથી પોઢિલાચાર્ય પાસે દીક્ષા લીધી. કરોડવર્ષનો દીક્ષાપર્યાય થયો. ત્યાંથી મરી મહાશુક્ર દેવલોકના સર્વાર્થવિમાનમાં સત્તરસાગરોપમની સ્થિતિવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવી છત્રાપ્રાનગરીમાં જિતશત્રુનામના રાજાની ભદ્રાદેવીને નંદન નામે કુમા૨ તરીકે ઉત્પન્ન 20 થયો. ત્યાં પચ્ચીસલાખવર્ષનું આયુ હતું.૫૪૪૯થી
10
અવતરણિકા : તે ભવમાં બાલ્યાવસ્થામાં જ રાજ્ય પ્રાપ્ત કર્યું અને ચોવીશલાખવર્ષ સુધી રાજ્ય કરી (દીક્ષા લીધી એમ આગળની ગાથામાં જણાવશે)
ગાથાર્થ ઃ પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા – એકલાખવર્ષનો દીક્ષાપર્યાય – સંપૂર્ણપર્યાયમાં માસક્ષપણના પારણે માસક્ષપણ પુષ્પોત્તરનામના વિમાનમાં દેવ થયો ત્યાંથી ચ્યવી
25 માહણકુળમાં (ઉત્પન્ન થયો.)
ટીકાર્થ : રાજ્યને છોડી પોટ્ટિલાચાર્ય પાસે એકલાખવર્ષ સતત માસક્ષપણ કરવા પૂર્વક દીક્ષા પાળી. આ જ ભવમાં વીસસ્થાનકની આરાધનાવડે તીર્થંકરનામગોત્રકર્મને નિકાચિત કરી ૧ માસની સંલેખનાવડે પોતાને ખપાવી (અનશન કરવા પૂર્વે સંલેખનાનો વિધિ હોય છે તે કરવા દ્વારા પોતાની કાયાને શોષીને) સાઠ ભોજનને છોડી (અર્થાત્ ૨૯ ઉપવાસ કરીને) 30 આલોચના અને પ્રાયશ્ચિત્ત કરીને મરીને પ્રાણતકલ્પના પુષ્પોત્તરાવસંતક વિમાનમાં વીસ સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવી બ્રાહ્મણકુંડગ્રામનગરમાં ઋષભદત્તબ્રાહ્મણની
* પોઝિન કૃતિ. + વિશત્યા (સ્વાત્). * નિત્ત્વિ (સ્વાત્),
-
-