SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ त्रिपृष्ठ पछीना भवो (नि. ४४७-४४९) १४५ 'ततो' महाशुक्राच्च्युतः पोतनपुरे नगरेपुत्तो पयावइस्सा मिआवईदेविकुच्छिसंभूओ । नामेण तिविट्टुत्ती आई आसी दसाराणं ॥ ४४७॥ गमनिका - पुत्रः प्रजापते राज्ञः मृगावतीदेवीकुक्षिसंभूतः नाम्ना त्रिपृष्ठः 'आदिः ' प्रथमः आसीद् दसाराणां, तत्र वासुदेवत्वं चतुरशीतिवर्षशतसहस्राणि पालयित्वा अधः सप्तमनरकपृथिव्यामप्रतिष्ठाने नरके त्रयस्त्रिंश( ग्रन्थाग्रम् ४५०० )त्सागरोपमस्थितिर्नारकः संजात इति 5 ॥४४७॥ अमुमर्थं प्रतिपादयन्नाह चुलसीईमप्पइट्ठे सीहो नरएसु तिरियमणुसु । पिaमित्त चक्कवट्टी मूआइ विदेहि चुलसीई ॥ ४४८॥ गमनिका- चतुरशीतिवर्षशतसहस्राणि वासुदेवभवे खल्वायुष्कमासीत्, तदनुभूय अप्रतिष्ठाने नरके समुत्पन्नः, तस्मादप्युद्वर्त्य सिंहो बभूव, मृत्वा च पुनरपि नरक एवोत्पन्न इति, 'तिरियमणुएसुत्ति' पुनः कतिचित् भवग्रहणानि तिर्यग्मनुष्येषूत्पद्य 'पिअमित्त चक्कवट्टी मूआइ विदेहि चुलसीई 'त्ति अपरविदेहे मूकायां राजधान्यां धनञ्जयनृपतेः धारिणीदेव्यां प्रियमित्राभिधानः चक्रवर्ती समुत्पन्नः, तत्र चतुरशीतिपूर्वशतसहस्राण्यायुष्कमासीदिति गाथार्थः ॥ ४४८॥ पुत्तो धनंजयस्सा पुट्टिल परिआउ कोडि सव्वट्टे । णंदण छत्तग्गाए पणवीसाउं सयसहस्सा ॥४४९॥ (पुत्र३ये उत्पन्न थाय छे.) ॥४४६ ॥ ગાથાર્થ : (મહાશુક્રદેવલોકમાંથી ચ્યવી પોતનપુરમાં) પ્રજાપતિની મૃગાવતીદેવીની કુક્ષિમાં ત્રિપૃષ્ઠનામે પુત્રરૂપે ઉત્પન્ન થયો અને તે વાસુદેવોમાં પ્રથમવાસુદેવ હતો. ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. તે ભવમાં ચોરાશીલાખવર્ષ વાસુદેવપણાને પાળી સાતમી નરકમાં અપ્રતિષ્ઠાનનામના નરકાવાસમાં તેત્રીશસાગરોપમની સ્થિતિવાળો નારક થાય છે. ૫૪૪૭॥ અવતરણિકા : આ જ અર્થનું પ્રતિપાદન કરતા કહે છે → ગાથાર્થ : ચોરાશીલાખવર્ષ – અપ્રતિષ્ઠાનનરક – સિંહ – વિદેહની મૂકાનગરીમાં પ્રિયમિત્રનામે ચક્રવર્તી – ચોરાશીલાખપૂર્વનું આયુ. નરક તિર્યંચમનુષ્યભવો ટીકાર્થ : વાસુદેવના ભવમાં ચોરાશીલાખવર્ષનું આયુ હતું, તે પાળીને અપ્રતિષ્ઠાનનરકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળીને સિંહ થયો. મરીને ફરી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી કેટલાક ભવો સુધી તિર્યંચ—મનુષ્યમાં ભમી પશ્ચિમમહાવિદેહમાં મૂકાનામની રાજધાનીમાં ધનંજયરાજાની धारिएशीहेवीनी डुक्षिमां प्रियमित्रनामे यवर्ती थयो. त्यां तेनुं योराशीसापूर्वनुं आयु तुं. ॥४४८॥ - 10 15 20 25 गाथार्थ : धनंभ्यनो पुत्र - पोट्टिसाचार्य - रोडवर्धनो हीक्षापर्याय - सर्वार्थविभान - 30 છત્રાગ્રાનગરીમાં નંદનકુમાર – પચ્ચીસલાખવર્ષનું આયુ. ★ णंदणो छत्तगाए.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy