SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ १४४* आवश्यनियुक्ति . ४२(मद्रीयवृत्ति . सामाषांतर (11-२) दंडबाहाहिं धारिआ, एवं रहावत्तपव्वयसमीवे जुद्धं आसी । एवं परिहायमाणे बले कण्हेण किल जाणुगाणि जाव किहवि पाविआ । तिविठू चुलसीइवाससयसहस्साई सव्वाउयं पालइत्ता कालं काऊण सत्तमाए पुढवीए अप्पइट्ठाणे नरए तेत्तीसं सागरोवमेट्ठितीओ नेरइओ उववण्णो । अयमासां भावार्थः, अक्षरार्थस्त्वभिधीयते-राजगृहे नगरे विश्वनन्दी राजाऽभूत्, विशाखभूतिश्च तस्य युवराजेति, 5 तत्र 'जुवरण्णो'त्ति युवराजस्य धारिणीदेव्या विश्वभूति नामा पुत्र आसीत्, विशाखनन्दिश्चेतरस्य राज्ञ इत्यर्थः, तत्रेत्थमधिकृतो मरीचिजीवः 'रायगिहे विस्मभूति 'त्ति राजगृहे नगरे विश्वभूतिर्नाम विशाखभूतिसुतः क्षत्रियोऽभवत्, तत्र च वर्षकोट्यायुष्कमासीत्, तस्मिश्च भवे वर्षसहस्रं 'दीक्षा' प्रव्रज्या कृता संभूतियतेः पावें । तत्रैवगोत्तासिउ महुराए सनिआणो मासिएण भत्तेणं । महसुक्के उववण्णो तओ चुओ पोअणपुरंमि ॥४४६॥ गमनिका-पारणके प्रविष्टो गोत्रासितो मथुरायां निदानं चकार, मृत्वा च सनिदानोऽनालोचिताप्रतिक्रान्तो मासिकेन भक्तेन महाशुक्रे कल्पे उपपन्न उत्कृष्टस्थितिर्देव इति, બાહુથી ઊંચી કરી. આ પ્રમાણે અશ્વગ્રીવ અને વાસુદેવ વચ્ચેનું યુદ્ધ થાવર્તપર્વત પાસે થયું 15 હતું. એ પ્રમાણે બળ ઘટતાં ઘટતાં છેલ્લા કૃષ્ણવાસુદેવે ઢીંચણ સુધી કોટિશિલા ઊચકી હતી. આમ ત્રિપૃષ્ઠ ચોરાશીલાબવર્ષનું સર્વ આયુ પાળી કાળ કરી સાતમી પૃથ્વીમાં અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં તેત્રીસસાગરોપમની સ્થિતિવાળો નારક થયો. આ ભાવાર્થ કહ્યો. ગાથાનો અક્ષરાર્થ આ પ્રમાણે છે–રાજગૃહનગરમાં વિશ્વનંદી નામનો રાજા હતો, વિશાખાભૂતિ તેનો યુવરાજ હતો. યુવરાજને ધારિણીદેવીથી વિશ્વભૂતિનામે પુત્ર થયો અને રાજાને વિશાખાનંદીનામે પુત્ર 20 હતો. ll૪૪૪ો ત્યાં અધિકૃત મરીચિનો જીવ રાજગૃહનગરમાં વિશ્વભૂતિનામે વિશાખાભૂતિના પુત્રરૂપે ક્ષત્રિય થયો. અને તેનું એકકરોડ વર્ષનું આયુ હતું. તે ભવમાં સંભૂતિમુનિ પાસે એકહજારવર્ષ સુધી પ્રવજ્યા પાળી. ૪૪પા અવતરણિકા : દીક્ષા લીધા પછી વિચરતા– વિચરતા મથુરાનગરીમાં પહોંચે છે. ત્યાં શું ___थाय छ ? ते ४ छ 25 थार्थ : थार्थ 2ीर्थ भु४५ वो. ટીકાર્થ : માસક્ષપણના પારણે મથુરામાં પ્રવેશેલો ગાયથી ત્રાસ પમાડાયેલો, નિયાણા સહિત ત્યાંથી મરી મહાશુક્રદેવલોકમાં ઉત્કૃષ્ટસ્થિતિવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવી પોતનપુરમાં ४७. दण्डबाहुभ्यां धारिता, एवं रथावर्त्तपर्वतपमीपे युद्धमासीत् । एवं परिहीयमाणे बले कृष्णेन किल जानुनी यावत् कथमपि प्रापिता । त्रिपृष्ठश्चतुरशीतिवर्षशतसहस्राणि सर्वायुः पालयित्वा कालं कृत्वा 30 सप्तम्यां पृथिव्यामप्रतिष्ठाने नरके त्रयस्त्रिंशत्सागरोपमस्थितिकः नैरयिक उत्पन्नः । * ळितीए. +oन्दिर्नामा रा०. * नेदम्. A नेदम्. - भूतिर्नाम. x इति.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy