SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ १४० * आवश्यनियुक्ति • रिमद्रीयवृत्ति • समाषांतर (भाग-२) तेण सुयं जहा-पयावइपुत्ता महाबलवगा, ताहे तत्थ दूतं पेसेति, तत्थ य अंतेउरे पेच्छणयं वदृति, तत्थ दूतो पविट्ठो, राया उट्ठिओ, पेच्छणयं भग्गं, कुमारा पेच्छणगेण अक्खित्ता भणंति-को एस ?, तेहिं भणिअं-जहा आसग्गीवरण्णो दूतो, ते भणंति-जाहे एस वच्चेज्ज ताहे कहेज्जाह, सो राइणा पूएऊण विसज्जिओ पहाविओ अप्पणो विसयस्स, कहियं कुमाराणं, तेहिं गंतूण 5 अद्धपहे हओ, तस्स जे सहाया ते सव्वे दिसोदिसिं पलाया, रण्णा सुयं जहा-आधरिसिओ दूओ, संभंतेण निअत्तिओ, ताहे रण्णा बिउणं तिगुण दाऊण मा ह रणो साहिज्जसु जं कुमारेहिं कयं, तेण भणियं-न साहामि, ताहे जे ते पुरतो गता तेहिं सिटुं जहा-आधरिसिओ दूतो, ताहे सो राया कुविओ, तेण दूतेण णायं जहा-रण्णो पुव्वं कहितेल्लयं, जहावित्तं सिटुं, ततो आसग्गीवेण अण्णो दूतो पेसिओ, वच्च पयावई गंतूण भणाहि-मम सालिं रक्खाहि भक्खिज्जमाणं, गतो दूतो, 10 छ." तेथी त्यां इतने भोटो छ मे समये त्या अंत:पुरमा ना2 यालतुंडीय . मेवामा त्यो દૂત પ્રવેશ્યો. તેથી રાજા ઊભો થયો. નાટક અટકી જાય છે. તેથી નાટકમાં આકર્ષાયેલા કુમારો (ખલેલ પડતા) પૂછે છે “આ કોણ છે?” નિયુક્ત પુરુષોએ કહ્યું “આ અશ્વગ્રીવ રાજાનો દૂત છે.” તે કુમારો માણસોને કહે છે, “જયારે આ પાછો પોતાના નગર તરફ જાય ત્યારે અમને કહેજો.” બીજી બાજુ તે રાજાએ પૂજા–સત્કાર કરીને દૂતને રજા આપી અને તે પોતાના દેશ 15 તરફ જવા નીકળ્યો. માણસોએ કુમારોને દૂતના ગમનની વાત કરી. કુમારોએ જઈ રસ્તા વચ્ચે તેને પકડ્યો અને માર માર્યો. દૂતની સાથે જે સહાયમાં હતા તે બધા ચારે દિશામાં ભાગી ગયા. "भारोमे इतने मार्यो छे' मा पात (पति) मे समणी अने. (मश्वश्रीवन) ભયથી દૂતને પાછો બોલાવ્યો. રાજાએ દૂતને બમણું – ત્રણગણું દ્રવ્ય આપીને કહ્યું કે, “આ કુમારોએ જે તમારી સાથે વર્તાવ કર્યો તે તમારા રાજાને કહેશો નહિ.” દૂતે કહ્યું, “હું કહીશ 20 નહિ.” પરંતુ દૂતની સાથેના જે સેવકો હતા જે ચારે દિશામાં ભાગી છૂટ્યા હતા. તેઓએ ત્યાં પહોંચી રાજાને વાત કરી દીધી હતી. ત્યારે તે રાજા ગુસ્સે ભરાયો. બીજી બાજુ દૂત આવ્યો. તેણે પણ જાણી લીધું કે, “રાજાને પૂર્વે જ બધું કહેવાઈ ગયું છે.” તેથી દૂતે પણ જે થયું હતું તે મુજબ કહ્યું. અશ્વગ્રીવરાજાએ બીજો દૂત મોકલ્યો અને દૂતને કહ્યું, ४३. तेन श्रुतं यथा-प्रजापतिपुत्रौ महाबलिनौ, तदा तत्र दूतं प्रेषयति, तत्र चान्तःपुरे प्रेक्षणकं वर्त्तते, 25 तत्र दूतः प्रविष्टः, राजोत्थितः, प्रेक्षणकं भग्नं, कुमारौ प्रेक्षणकेनाक्षिप्तौ भणतः-क एषः ?, तैर्भणितं यथा-अश्वग्रीवराजस्य दूतः, तौ भणतः-यदा एष व्रजेत् तदा कथयेत, स राज्ञा पूजयित्वा विसृष्टः प्रधावित आत्मनो विषयाय, कथितं कुमाराभ्यां, ताभ्यां गत्वाऽर्धपथे हतः, तस्य ये सहायाः ते सर्वे दिशोदिशि पलायिताः, राज्ञा श्रुतं यथा-आधर्षितो दूतः, संभ्रान्तेन निवर्तितः, तदा राज्ञा द्विगुणं त्रिगुणं दत्त्वा मैव चीकथः राज्ञे यत्कुमाराभ्यां कृतं, तेन भणितं-न साधयामि, तदा ये ते पुरतो गतास्तैः शिष्टं यथा-आधर्षितो 30 दूतः, तदा स राजा कुपितः, न दूतेन ज्ञातं यथा-राज्ञे पूर्वे कथितं, यथावृत्तं शिष्टं, ततः अश्वग्रीवेणान्यो दूतः प्रेषितः, व्रज प्रजापतिं गत्वा भण-मम शालीन् भक्ष्यमाणान् रक्ष, गतो दूतः, .
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy