________________
४
ત્રિપૃષ્ઠવાસુદેવનો ભવ (નિ. ૪૪૫) ૧૩૯ साहिए सा चेडी उवट्ठविआ, ताहे लज्जिआ निग्गया, तेसि सव्वेसिं कुव्वमाणाणं गंधव्वेण विवाहेण सयमेव विवाहिया, उप्पाइया णेणं भारिया, सा भद्दा पुत्तेण अयलेण समं दक्खिणावहे माहेस्सरिं पुरिं निवेसेति, महन्तीए इस्सरीए कारियत्ति माहेस्सरी, अयलो मायं ठविऊण पिउमूलमागओ, ताहे लोएण पयावई नामं कयं, पया अणेण पडिवण्णा पयावइत्ति, वेदेऽप्युक्तम्"प्रजापतिः स्वां दुहितरमकामयत' । ताहे महासुक्काओ चइऊण तीए मीयावईए कुच्छिसि 5 उववण्णो, सत्त सुमिणा दिट्ठा, सुविणपाढएहिं पढमवासुदेवो आदिट्ठो, कालेण जाओ, तिण्णि य से पिटुकरंडगा तेण से तिविठ्ठणामं कयं, माताए परिमक्खित्तो उम्हतेल्लेणंति, जोव्वणगमणुपत्तो। इओ य महामंडलिओ आसग्गीवो राया, सो णेमित्तियं पुच्छति-कत्तो मम भयंति, तेण भणियं-जो चंडमेहं दूतं आधरिसेहिति, अवरं ते य महाबलगं सीहं मारेहिति, ततो ते भयंति,
બધા પાસે બોલાવડાવી તે પુત્રીને બોલાવી. આવેલી તે શરમાઈ ગઈ અને જતી રહી. તે સર્વ 10 નગરજનો (અંદરોઅંદર) ગણગણ કરતાં હતા ત્યાં ગાંધર્વવિવાહવડે પોતે જ પરણ્યો અને પોતાની પત્ની બનાવી. તે ભદ્રાદેવી પોતાના અચલપુત્ર સાથે દક્ષિણાપથમાં માહેશ્વરીનગરીમાં ગઈ. આ નગરી મોટી ઋદ્ધિવડે કરાયેલ હતી. તેથી માહેશ્વરીનામ હતું.
અચલ માતાને મૂકી પુનઃ પિતા પાસે આવ્યો. ત્યારે લોકોવડે આ રાજાનું “પ્રજાપતિ” નામ પાડ્યું કારણ કે તેના વડે પ્રજા (દીકરી) સ્વીકારાયેલી હતી. વેદમાં પણ કહ્યું છે “પ્રજાપતિએ 15 પોતાની દીકરી ઈચ્છી.” આ પ્રજાપતિની મૃગાવતીદેવીની કુક્ષિમાં મહાશુકમાંથી ચ્યવી તે વિશ્વભૂતિનો જીવ પુત્રરૂપે ઉત્પન્ન થયો. માતાએ સાત સ્વપ્નો જોયા. સ્વપ્નપાઠકોએ “આ પ્રથમવાસુદેવ થશે” એ પ્રમાણે જણાવ્યું. જતા કાલે તેનો જન્મ થયો. તેને પીઠમાં ત્રણ પાંસળીઓ હોવાથી તેનું “ત્રિપૃષ્ઠ” નામ રાખવામાં આવ્યું.
માતા ઉષ્ણતલવડે તેને માલિશ કરતી, અનુક્રમે તે યૌવનાવસ્થાને પામ્યો. તે વખતે 20 श्रीवनामे महामांसि २% डतो. ते नैमिति ने पूछे छ, “मारे ओनाथी भय छ ?" નૈમિતિક કહે છે, “જે તમારા ચંડમેઘનામના દૂતને માર મારશે તથા તમારા મહાબલી એવા સિંહને જે મારશે તેનાથી તમને ભય છે.” રાજાએ સાંભળ્યું કે, “પ્રજાપતિના પુત્રો ઘણાં બળવાન
४२. साधिते सा चेट्यपस्थापिता, तदा लज्जिता निर्गताः, सर्वेषां तेषां कूजतां गान्धर्वेण विवाहेन स्वयमेव विवाहिता, उत्पादिता तेन भार्या, सा भद्रा पुत्रेणाचलेन समं दक्षिणापथे माहेश्वरी पुरी निविशति, 25 महत्या ईश्वर्या कारितेति माहेश्वरी, अचलो मातरं स्थापयित्वा पितृमूलमागतः, तदा लोकेन प्रजापति: नाम कृतं, प्रजा अनेन प्रतिपन्ना प्रजापतिरिति । तदा महाशुक्रात् च्युत्वा तस्या मृगावत्याः कुक्षावुत्पन्नः, सप्त स्वप्ना दृष्टाः, स्वप्नपाठकैः प्रथमवासुदेव आदिष्टः, कालेन जातः, त्रीणि च तस्य पृष्ठकरण्डकानि तेन तस्य त्रिपृष्ठः नाम कृतं, मात्रा परिम्रक्षित: उष्णतैलेनेति, यौवनमनुप्राप्तः । इतश्च महामाण्डलिकः अश्वग्रीवो राजा, स नैमित्तिकं पृच्छति-कुतो मम भयमिति, तेन भणितम्-यश्चण्डमेघ दूतं आधर्षिष्यति, अपरं तव च 30 महाबलिनं सिंहं मारयिष्यति, ततस्तव भयमिति,