________________
भरीथि पछीना भवो (नि. ४४२-४४३) १33
व्याख्या -स्थूणायां नगर्यां पुष्पमित्रो नाम ब्राह्मणः संजात: 'आउं बावत्तरिं सोहम्मेत्ति' तस्यायुष्कं द्विसप्ततिः पूर्वशतसहस्राण्यासीत्, परिव्राजकदर्शने च प्रव्रज्यां गृहीत्वा तां पालयित्वा कियन्तमपि कालं स्थित्वा सौधर्मे कल्पे अजघन्योत्कृष्टस्थितिः समुत्पन्न इति । 'चेइअ अग्गिज्जोओ चोवट्टीसाणकप्पंमीति' सौधर्माच्च्युतः चैत्यसन्निवेशे अग्निद्योतो ब्राह्मणः संजातः, तत्र चतुःषष्टिपूर्वशतसहस्त्राण्यायुष्कमासीत्, परिव्राट् च संजातो, मृत्वा चेशाने देवोऽजघन्योत्कृष्टस्थितिः 5 संवृत्त इति गाथार्थः ॥४४१॥
मंदिरे अग्भूिई छप्पण्णा उ सणकुमारंमि ।
अवि भारद्दाओ चोआलीसं च माहिंदे ॥ ४४२॥
गमनिका - ईशानाच्च्युतो 'मन्दिरेत्ति' मन्दिरसन्निवेशे अग्निभूतिनामा ब्राह्मणो बभूव, तत्र षट्पञ्चाशत् पूर्वशतसहस्राणि जीवितमासीत्, परिव्राजकश्च बभूव, मृत्वा 'सणंकुमारंमीति' 10 सनत्कुमारकपे विमध्यमस्थितिर्देवः समुत्पन्न इति । 'सेअवि भारद्दाए चोआलीसं च माहिंदेत्ति' सनत्कुमारात् च्युतः श्वेतव्यां नगर्यां भारद्वाजो नाम ब्राह्मण उत्पन्न इति, तत्र च चतुश्चत्वारिंशत् पूर्वशतसहस्त्राणि जीवितमासीत्, परिव्राजकश्चाभवत्, मृत्वा च माहेन्द्रे कल्पेऽजघन्योत्कृष्टस्थितिर्देवो बभूवेति गाथार्थः ॥ ४४२॥
संसरि थावरो रायगिहे चउतीस बंभलोगंमि ।
छवि परिव्वज्जं भमिओ तत्तो अ संसारे ॥४४३॥
गमनिका - माहेन्द्रात् च्युत्वा संसृत्य कियन्तमपि कालं संसारे ततः स्थावरो नाम ब्राह्मणो राजगृहे उत्पन्न इति, तत्र च चतुस्त्रिंशत् पूर्वशतसहस्राण्यायुष्कं परिव्राजकश्चासीत्, मृत्वा च
15
ટીકાર્થ : સ્થૂણાનગરીમાં પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ થયો. તેનું બહોત્તેરલાખપૂર્વનું આયુ હતું. પરિવ્રાજકદર્શનમાં દીક્ષા લઈ, તે પાળીને કેટલોક કાળ રહી સૌધર્મદેવલોકમાં મધ્યમ 20 સ્થિતિનો દેવ થયો. ત્યાંથી ચ્યવીને ચૈત્યસંનિવેશમાં અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ થયો. ત્યાં ચોસઠ લાખપૂર્વનું આયુ હતું. (તે ભવમાં પણ) તે પરિવ્રાજક થયો. મરીને ઈશાનકલ્પમાં મધ્યમ स्थितिवाणी हेव थयो. ॥४४१ ॥
ગાથાર્થ :-- અર્થ ટીકાથી સ્પષ્ટ થશે.
ટીકાર્ય : ઈશાનમાંથી ચ્યવી મંદિરસંનિવેશમાં અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયો. ત્યાં 25 છપનલાખપૂર્વનું આયુ હતું. ત્યાં પરિવ્રાજક થયો. મરીને સનત્કુમારકલ્પમાં દેવ થયો. ત્યાંથી ચ્યવી શ્વેતવીનગરીમાં ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયો. ત્યાં ચુંમાલીસલાખપૂર્વનું આયુ હતું. પરિવ્રાજક થયો. ત્યાંથી મરીને માહેન્દ્રકલ્પમાં મધ્યમસ્થિતિવાળો દેવ થયો. ॥૪૪૨॥
ગાથાર્થ : અર્થ ટીકાથી સ્પષ્ટ થશે.
ટીકાર્થ : માહેન્દ્રમાંથી ચ્યવી સંસારમાં કેટલોક કાળ રખડી રાજગૃહમાં સ્થાવર નામે 30 બ્રાહ્મણ થયો. ત્યાં ચોત્રીસલાખપૂર્વનું આયુ હતું અને પરિવ્રાજક થયો. ત્યાંથી મરીને બ્રહ્મલોકમાં
★ ओ.