SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ यहि विस्सनंदी विसाहभूई अ तस्स जुवराया | जुवरणो विस्सभूई विसाहनंदी अ इअरस्स || ४४४॥ रायगिह विस्सभूई विसाहभूइसुओ खत्तिए कोडी | वाससहस्सं दिखा संभूअजइस्स पासंमि ॥ ४४५ ॥ भावार्थ:-खल्वस्य गाथाद्वयस्य कथानकादवसेयः, तच्चेदम् - रायगिहे नयरे विस्सनंदी राया, तस्स भाया विसाहभूई, सो य जुवराया, तस्स जुवरण्णो धारिणी देवीए विस्सभूई नाम 10 पुत्तो जाओ, रण्णोऽवि पुत्तो विसाहनंदित्ति, तत्थ विस्सभूइस्स वासकोडी आऊ, तत्थ पुप्फकरंडकं नाम उज्जाणं, तत्थ सो विस्सभूती अंतेउरवरगतो सच्छंदसुहं पवियरइ, ततो जा सा विसाहनंदिस्स माया तीसे दासचेडीओ पुप्फकरंडए उज्जाणे पत्ताणि पुप्फाणि अ आणेंति, पिच्छंति अ विस्सभूर्ति कीडंतं, तासिं अमरिसो जाओ, ताहे साहिंति जहा - एवं कुमारो ललई, મધ્યમસ્થિતિવાળો દેવ થયો. આમ છએ વખત પરિવ્રાજકપણાને આશ્રયી દેવલોકને પામ્યો. 15 त्यार पछी ब्रह्मसोङमांथी व्यवी घलो अण संसारमा लभ्यो. ॥ ४४३ ॥ R ગાથાર્થ : રાજગૃહ – વિશ્વનંદી – તેનો ભાઈ વિશાખાભૂતિ યુવરાજ છે. આ યુવરાજને વિશ્વભૂતિનામે પુત્ર અને ઈતરને (રાજાને) વિશાખાનંદી નામે પુત્ર છે. ગાથાર્થ : રાજગૃહમાં વિશાખાભૂતિનો પુત્ર વિશ્વભૂતિ ક્ષત્રિય થયો. એકહજારવર્ષ સુધી સંભૂતિમુનિ પાસે દીક્ષા પાળી. ટીકાર્થ : આ ગાથાઓનો ભાવાર્થ કથાનકથી જાણવો 5 ૧૩૪ : આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ ♦ સભાષાંતર (ભાગ-૨) ब्रह्मलोकेऽजघन्योत्कृष्टस्थितिर्देवः संजातः, एवं षट्स्वपि वारासु परिव्राजकत्वमधिकृत्य दिवमाप्तवान् । ‘भमिओ तत्तो अ संसारे' ततो ब्रह्मलोकाच्च्युत्वा भ्रान्तः संप्तारे प्रभूतं कालमिति गाथार्थः ॥४४३॥ 20 - રાજગૃહનગરમાં વિશ્વનંદી નામે રાજા હતો. તેને વિશાખાભૂતિનામે ભાઈ હતો, જે યુવરાજ હતો. તે યુવરાજને ધારિણીદેવીથી વિશ્વભૂતિનામે પુત્ર થયો. રાજાને પણ વિશાખાનંદી નામે પુત્ર હતો. તે વિશ્વભૂતિનું એકકરોડ વર્ષનું આયુ હતું. તે રાજગૃહમાં પુષ્પકદંડકનામે ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં અંતઃપુર સાથે રહેલો વિશ્વભૂતિ ઇચ્છા મુજબ સુખેથી વિચરે છે. ત્યાં જે 25 વિશાખાનંદીની માતાની દાસીઓ હતી, તે ઉદ્યાનમાંથી પુષ્પ—પાંદડાઓ લાવે છે. તે સમયે દાસીઓ ક્રીડા કરતા વિશ્વભૂતિને જુએ છે. આ જોઈને દાસીઓને ઈર્ષ્યા થઈ અને જઈને વિશાખાનંદીની માતાને કહે છે, “વિશ્વભૂતિ ३७. राजगृहे नगरे विश्वनन्दी राजा, तस्य भ्राता विशाखभूतिः, स च युवराजः, तस्य युवराजस्य धारियां देव्यां विश्वभूतिर्नाम पुत्रो जातः, राज्ञोऽपि पुत्रो विशाखनन्दीति, तस्य विश्वभूतेर्वर्षकोट्यायुः, तत्र 30 पुष्पकरण्डकं नाम उद्यानं, तत्र स विश्वभूतिः वरान्तःपुरगतः स्वच्छन्देन सुखं प्रविचरति, ततो या सा विशाखनन्दिनो माता तस्या दासचेट्य: पुष्पकरण्डकादुद्यानात्पुष्पाणि पत्राणि चानयन्ति प्रेक्षन्ते च विश्वभूतिं क्रीडन्तं, तासाममर्षो जातः, तदा साधयन्ति यथा - एवं कुमारो ललति (विलसति),
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy