________________
15
૧૩ર આવશ્યકનિર્યુક્તિ• હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) अंतद्धिओ कहए' कपिलः अन्तर्हितः कथितवान्, किम् ?-अव्यक्तात् व्यक्तं प्रभवति, ततः षष्टितन्त्रं जातं, तथा चाहुस्तन्मतानुसारिणः
"प्रकृतेर्महांस्ततोऽहङ्कारस्तस्माद्गणश्च षोडशकः ।
तस्मादपि षोडशकात् पञ्चभ्यः पञ्च भूतानि ॥१॥ 5 इत्यादि, अलं विस्तरेण, प्रकृतं प्रस्तुमः इति गाथार्थः ॥४३८-४३९॥
इक्खागेसु मरीई चउरासीई अ बंभलोगंमि ।।
कोसिउ कुल्लागंमी( गेसुं) असीइमाउं च संसारे ॥४४०॥ गमनिका-इक्ष्वाकुषु मरीचिरासीत्, चतुरशीतिं च पूर्वशतसहस्राण्यायुष्कं पालयित्वा 'बंभलोयंमि' ब्रह्मलोके कल्पे देवः संवृत्तः, ततश्चायुष्कक्षयाच्च्युत्वा 'कोसिओ कुल्लाएसुन्ति' 10 कोल्लाकसंनिवेशे कौशिको नाम ब्राह्मणो बभूव, 'असीइमाउं च संसारेत्ति' स च तत्राशीतिं.
पूर्वशतसहस्राण्यायुष्कमनुपाल्य संसारेत्ति' तिर्यग्नरनारकामरभवानुभूतिलक्षणे पर्यटित इति गाथार्थः I૪૪૦ના
संसारे कियन्तमपि कालमटित्वा स्थूणायां नगर्यां जात इति, अमुमेवार्थं थूणाई' त्यादिना प्रतिपादयति
थूणाइ पूसमित्तो आउं बावत्तरं च सोहम्मे ।
चेइअ अग्गिज्जोओ चोवट्ठीसाणकप्पंमि ॥४४१॥ પંચવર્ણી મંડલમાં રહેલ કપિલ તત્ત્વ જણાવે છે. તે વાતને જ મૂળગાથામાં કહેલ છે કે, “કપિલ અદશ્ય રહીને કહે છે.” શું કહે છે? તે જણાવે છે–
અવ્યક્તમાંથી (પ્રકૃતિ નામના પદાર્થમાંથી) વ્યક્ત (બુદ્ધિ વગેરે) ઉત્પન્ન થાય છે. આ 20 વચનથી પણિતંત્ર નામનો ગ્રંથ રચાયો. તેમના મતને અનુસરનારા આ પ્રમાણે જણાવે છે,
“પ્રકૃતિમાંથી મહાન (બુદ્ધિ) ઉત્પન્ન થાય છે. તેમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે. તેમાંથી સોળવસ્તુનો ગણ ઉત્પન્ન થાય છે. (સોળવતુ આ પ્રમાણે છે – સ્પર્ધાદિ પાંચ ઈન્દ્રિય, અને વાણીહાથ–પગ-પાયૂ-ઉપસ્થ અને મનરૂપ છ કર્મ-ઈન્દ્રિય તથા રૂપ- રસ–ગંધ–સ્પર્શ
શબ્દરૂપ પાંચ તત્પાત્રો) તે સોળમાના પાંચ તત્પાત્રોમાંથી પાંચ ભૂતો ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ 25 સાંખ્યનો મત છે. વધુ વિસ્તારથી સર્યું. ૪૩૮-૪૩લા
ગાથાર્થ : અર્થ ટીકાથી સ્પષ્ટ થશે.
ટીકાર્થઃ ઇશ્વાકુમાં મરીચિ થયો. ચોરાશીલાખપૂર્વનું આયુષ્ય પાળી બ્રહ્મલોકમાં દેવ થયો. ત્યાંથી આયુષ્યના ક્ષયથી અવી કોલ્લાકસંન્નિવેશમાં કૌશિક નામે બ્રાહ્મણ થયો. ત્યાં એંશીલાખપૂર્વનું આયુષ્ય પાળી તિર્યંચ—નર–દેવનરકના ભવોની અનુભૂતિરૂપ સંસારમાં ભમ્યો. ૪૪
અવતરણિકાઃ કેટલોક કાળ સંસારમાં ભટકી પૂણાનગરીમાં ઉત્પન્ન થયો. આ વાતને * ચૂપ......' વગેરે ગાથા દ્વારા કહે છે કે
ગાથાર્થ : અર્થ ટીકાથી સ્પષ્ટ થશે.