SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ મરીચિના સંસારવૃદ્ધિ વગરેનું નિરૂપણ (નિ. ૩૩૯) : ૧૩૧ तम्मूलं संसारो नीआगोत्तं च कासि तिवईमि । अपडितो बंभे कविलो अंतद्धिओ कहए ॥ ४३९ ॥ प्रथमगाथागमनिका——दुर्भाषितेनैकेन' उक्तलक्षणेन मरीचिर्दुःखसागरं प्राप्तः भ्रान्तः कोटीनां कोटी कोटीकोटी तां केषामित्याह - ' सागरसरिनामधेज्जाणंति' सागरसदृशनामधेयानां, सागरोपमाणामिति गाथार्थः । 5 द्वितीयगाथागमनिका ——'तन्मूलं' दुर्भाषितमूलं संसारः संजात:, तथा स एव नीचैर्गोत्रं च कृतवान्-निष्पादितवान् 'त्रिपद्यां' प्राग्व्यावर्णितस्वरूपायामिति । 'अपडिक्कंतो बंभेत्ति' स मरीचिः चतुरशीतिपूर्वशतसहस्राणि सर्वायुष्कमनुपाल्य तस्मात् दुर्भाषितात् गर्वाच्च 'अप्रतिक्रान्तः' अनिवृत्तः ब्रह्मलोके दशसागरोपमस्थितिः देवः संजात इति । कपिलोऽपि ग्रन्थार्थपरिज्ञानशून्य एव तद्दर्शितक्रियारतो विजहार, आसुरिनामा च शिष्योऽनेन प्रव्राजित इति, तस्य स्वाचारमात्रं दिदेश, 10 एवमन्यानपि शिष्यान् स गृहीत्वा शिष्यप्रवचनानुरागतत्परो मृत्वा ब्रह्मलोक एवोत्पन्नः, स ह्युत्पत्तिसमनन्तरमेव अवधिं प्रयुक्तवान् किं मया हुतं वा ? इष्टं वा ? दानं वा दत्तं ? येनैषा दिव्या देवद्धिः प्राप्तेति, स्वं पूर्वभवं विज्ञाय चिन्तयामास-ममहि शिष्यो न किञ्चिद्वेत्ति तत्तस्य उपदिशामि तत्त्वमिति, तस्मै आकाशस्थपञ्चवर्णमण्डलकस्थः तत्त्वं जगाद, आह च- 'कपिलो " ગાથાર્થ : મરીચિએ દુષિતવચનના કારણે સંસાર અને ત્રિપદીમાં નીચગોત્ર બાંધ્યું. 15 પ્રાયશ્ચિત્ત કર્યા વિના તે બ્રહ્મલોકમાં (ઉત્પન્ન થયો.) કપિલ (આકાશમાં) અદૃશ્ય રહીને કહે છે. ટીકાર્થ : પ્રથમગાથાની વ્યાખ્યા : ઉપરોક્ત કહ્યા પ્રમાણેના એક દુર્ભાષિત વચનવડે મરીચિ દુ:ખસાગરને પામ્યો. તથા એક કોટાકોટી સુધી સંસારમાં ભમ્યો. શેની એક કોટાકોટી ? તે કહે છે સાગર જેવું નામ છે જેનું અર્થાત્ સાગરોપમની કોટાકોટી. (અન્વય → એક 20 કોટાકોટી સાગરીપમ સુધી મરીચિ સંસારમાં ભમ્યો.) ૪૩૮।। બીજીગાથાની વ્યાખ્યા : દુર્ભાષિતવચનના કારણે સંસાર થયો, અને પૂર્વે બતાવેલ ત્રિપદીમાં તે મરીચિએ જ નીચગોત્ર બાંધ્યું. ચોરાશીલાખપૂર્વ આયુષ્ય પાળી દુર્ભાષણ અને કુળગર્વ બંને પાપથી પાછા ફર્યા વિના (અર્થાત્ પ્રાયશ્ચિત્ત કર્યા વિના) તે મરીચિ બ્રહ્મલોકમાં દસ સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો. ગ્રંથના અર્થનું જ્ઞાન મેળવ્યા વિનાનો કપિલ મરીચિએ બતાવેલ ક્રિયામાં 25 લીન થઈને વિચરતો હતો. કપિલે આસુર નામના શિષ્યને દીક્ષા આપી. તેને પણ પોતાના આચારમાત્રને જ બતાવ્યા. આ જ રીતે અન્યશિષ્યોને બનાવી શિષ્યોને પ્રવચન આપવાના અનુરાગવાળાઓને તત્પર એવો કપિલ મરીને બ્રહ્મલોકમાં જ ઉત્પન્ન થયો. તેણે ઉત્પન્ન થતાં જ અવધિનો ઉપયોગ મૂક્યો કે– 66 શું મે આહૂતિઓ આપી ? કે મે શું યજ્ઞો કરાવ્યા ? અથવા શું મે દાન આપ્યું કે જેથી આ 30 દિવ્ય દેવઋદ્ધિ પ્રાપ્ત થઈ”. પોતાના પૂર્વભવને જાણીને તેણે વિચાર્યું, “મારો શિષ્ય કશું જાણતો નથી. તેથી તેને તત્ત્વ જણાવું.” આમ વિચારી આસુરી નામના પોતાના શિષ્યને આકાશમાં સ્થિત
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy