SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ १२८ * आवश्य:नियुक्ति . २मद्रीयवृत्ति . सभाषांतर (भाग-२) अस्या भावार्थः कथानकादवसेयः, तच्चेदम्-भगवतो निव्वाणं गयस्स आययणं काराविय भरहो अउज्झमागओ, कालेण य' अप्पसोगो जाओ, ताहे पुणरवि भोगे भुंजिउं पवत्तो, एवं तस्स पंच पुव्वसयसहस्सा अइक्वंता भोगे भुंजंतस्स, अन्नया कयाइ सव्वालंकारभूसिओ आयंसघरमतिगतो, तत्थ य सव्वंगिओ पुरिसो दीसइ, तस्स एवं पेच्छमाणस्स अंगुलिज्जयं पडियं, 5 तं च तेण न नायं पडियं, एवं तस्स पलोयंतस्स जाहे सा अंगुली दिट्ठिमि पडिया, ताहे असोभंतिआ दिठ्ठा, ततो कडगंपि अवणेइ, एवमेक्केक्कमवणेतेण सव्वमाभरणमवणीअं, ताहे अप्पाणं उच्चियपउमं व पउमसरं असोभंतं पेच्छिय संवेगावण्णो परिचिंतिउं पयत्तो-आगंतुगदव्वेहिं विभूसियं मे सरीरगंति न सहावसुंदरं, एवं चिन्तन्तस्स अपुव्वकरणज्झाणमुवट्ठिअस्स केवलनाणं समुप्पण्णंति । सक्को देवराया आगओ भणति-दव्वलिंगं पडिवज्जह, जाहे निक्खमणमहिमं करेमि, 10 ટીકાર્થ : આ ગાથાનો ભાવાર્થ કથાનકથી જાણવો : નિર્વાણ પામેલા પ્રભુનું આયતન (જિનગૃહ) કરાવડાવી ભરત અયોધ્યા પાછો ફર્યો. જતા દિવસે તે શોક વિનાનો થયો. પુનઃ ભોગો ભોગવવા લાગ્યો. આ પ્રમાણે ભોગોને ભોગવતા તેને પાંચલાખ પૂર્વો પસાર થયા. એકવાર સર્વાલંકારોથી વિભૂષિત ભરત આદર્શભુવનમાં પ્રવેશ્યો કે જયાં સર્વાગે પુરુષ દેખાય છે. (અર્થાત્ આરીસાભુવનની રચના એવી હોય કે માણસના બધા જ અંગો દેખાય.) આ રીતે 15 જોતા જોતા અચાનક તેની આંગળીમાંથી વીંટી નીચે પડી. પરંતુ તે પડી તેવી તેને ખબર ન પડી. આ રીતે જોતા – જોતા જયારે તેની નજરમાં તે આંગળી આવી. ત્યારે નહિ શોભતી એવી આંગળીને જોઈ ત્યાર પછી કડાને પણ દૂર કરે છે. આ પ્રમાણે એક–એક આભૂષણને દૂર કરતા સર્વ આભૂષણો દૂર કર્યા. ત્યારે કમળો વિનાના સરોવરની જેમ પોતાને નહિ શોભતા જોઈ સંવેગને પામેલો ભરત આ પ્રમાણે વિચારવા લાગ્યો. “આગંતુકદ્રવ્યોવડે વિભૂષિત એવું 20 પણ આ શરીર સ્વભાવથી સુંદર નથી.” આ પ્રમાણે ચિંતવતા અપૂર્વકરણ ધ્યાનને પામેલા ભરતને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. શક્રેન્દ્ર આવીને કહે છે – “તમે દ્રવ્યલિંગ=વેશને ધારણ કરો. જેથી હું દીક્ષાનો મહોત્સવ કરું.” તેથી ભારતે પંચમુષ્ટિ લોચ કર્યો. દેવે રજોહરણ–પાત્રાદિ ३५. भगवतो निर्वाणं गतस्य आयतनं कारयित्वा भरतोऽयोध्यामागतः, कालेन चाल्पशोको जातः, तदा पुनरपि भोगान् भोक्तुं प्रवृत्तः, एवं तस्य पञ्च पूर्वशतसहस्राणि अतिक्रान्तानि भोगान् 25 भुञ्जानस्य, अन्यदा कदाचित् सर्वालङ्कारविभूषित आदर्शगृहमतिगतः, तत्र च सर्वाङ्गिकः पुरुषो दृश्यते, तस्यैवं प्रेक्षमाणस्याङ्गलीयकं पतितं तञ्च तेन न ज्ञातं पतितं, एवं तस्य प्रलोकमानस्य यदा साऽङ्गलिदृष्टौ पतिता, तदाऽशोभमाना दृष्टा, ततः कटकमपि अपनयति, एवमेकै कमपनयता सर्वमाभारणमपनीतं, तदाऽऽत्मनं उच्चितपद्मं इव पद्मसर: अशोभमानं प्रेक्ष्य संवेगापन्नः परिचिन्तितुं प्रवृत्त:-आगन्तुकद्रव्यैः विभूषितं मे शरीरकमिति न स्वभावसुन्दरम्, एवं चिन्तयतः अपूर्वकरणध्यानमुपस्थितस्य केवलज्ञानं 30 समुत्पन्नमिति । शक्रो देवराज आगतो भणति-द्रव्यलिङ्गं प्रतिपद्यस्व, यतः निष्क्रमणमहिमानं करोमि,
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy