________________
Rા
|
. ભરતવડે અષ્ટાપદપર્વત ઉપર જિનપ્રતિમાદિનું નિર્માણ (ભા. ૪૫) ૧૨૭ तेन कारणेन आहिताग्नय इति तत एव च प्रसिद्धाः, तेषां चाग्नीनां परस्परतः कुण्डसंक्रान्तावयं विधिः-भगवतः संबन्धिभूतः सर्वकुण्डेषु संचरति, इक्ष्वाकुकुण्डाग्निस्तु शेषकुण्डाग्निषु संचरति, न भगवत्कुण्डाग्नौ इति, शेषानगारकुण्डाग्निस्तु नान्यत्र संक्रमत इति गाथार्थः ॥४३५॥ साम्प्रतमभिहितद्वारगाथाया द्वारद्वयव्याचिख्यासया मूलभाष्यकार आह
थूभसय भाउगाण चउवीसं चेव जिणहरे कासी ।
सव्वजिणाणं पडिमा वण्णपमाणेहिं निअएहिं ॥४५॥ (मू०भा०) गमनिका-स्तूपशतं भ्रातृणां भरतः कारितवान् इति, तथा चतुर्विंशतिं चैव जिनगृहेવિનાયતને (નાનિ) વાસતિ' તવાન, વ રૂા–સર્વનિનાનાં પ્રતિમા વUપ્રમા: ‘નિને.' માત્મીરિતિ થાર્થ મા.-૪પો साम्प्रतं भरतवक्तव्यतानिबद्धां संग्रहगाथां प्रतिपादयन्नाह
आयंसघरपवेसो भरहे पडणं च अंगुलीअस्स ।
सेसाणं उम्मुअणं संवेगो नाण दिक्खा य ॥४३६॥ તરીકે પ્રસિદ્ધ થયા. તીર્થંકરાદિની ત્રણે ચિતાઓમાંથી અગ્નિની કુંડસંક્રાન્તિમાં આ વિધિ જણાવી - પ્રભુની ચિતાનો અગ્નિ સર્વકુંડમાં સંચરતો હતો. ઇક્વાકુકુંડનો અગ્નિ શેષ સાધુઓના કુંડાગ્નિમાં સંચરતો હતો, પણ પ્રભુના કુંડાગ્નિમાં સંચરતો નહોતો. શેષ સાધુઓના કુંડનો અગ્નિ 15 બીજે ક્યાંય સંચરતો નહોતો. (આશય એવો જણાય છે કે – અસ્થિ જયારે બાકી રહે ત્યારે મેઘકુમારના દેવો જવાલાઓ ઓલવી નાંખે છે. છતાં જ્વલંતાંગારરૂપે ચિતાઓ હોય છે. એ ચિતાઓમાંથી જવલંતાંગારરૂપ અગ્નિને લોકો મંગલની બુદ્ધિથી પોતાના ઘરે લઈ જાય છે અને કાયમ માટે જવાલિત રાખે છે.
હવે કદાચ પ્રમાદાદિને કારણે જો તે અગ્નિ ઓલવાઈ જાય તો તે તે અગ્નિકુંડોને પાછા 20 પ્રજવલિત કરવા માટે બીજાઓને ત્યાંથી તે તે પ્રકારનો પ્રજવલિત અગ્નિ લાવી ઓલવાયેલ અગ્નિકુંડોને પાછા પ્રજવલિત કરે, અર્થાત્ પોતાને ત્યાં જો શેષ સાધુઓના અગ્નિકુંડનો અગ્નિ ઓલવાયો હોય તો બીજાને ત્યાંથી શેષ સાધુઓના અગ્નિકુંડનો અગ્નિ લાવીને જ ઓલવાયેલ અગ્નિકુંડને પ્રજવલિત કરે, પણ ઇશ્વાકુ કે ભગવાનના અગ્નિકુંડનો અગ્નિ લાવીને પ્રજવલિત કરાય નહિ.) Il૪૩પી.
અવતરણિકા : હવે કહેવાયેલી દ્વારગાથાના બે ધારોને કહે છે કે
ગાથાર્થ : ભાઈઓના એકસો સૂપ – અને ચોવીસ જિનમંદિર બનાવ્યા. તથા સર્વ જિનેશ્વરોની પોતપોતાના વર્ણપ્રમાણવડે ચોવિશ પ્રતિમા ભરતે બનાવડાવી.
ટીકાર્ય : ગાથાર્થ મુજબ છે. I૪પી અવતરણિકા : હવે ભારતની વક્તવ્યતા સંબંધી સંગ્રહગાથાને કહે છે $
30 ગાથાર્થ : ભરતનો આદર્શભુવનમાં પ્રવેશ – વીંટીનું પડવું – શેષાભૂષણોનું કાઢવું – સંવેગ – કેવળજ્ઞાન અને દીક્ષા.
25