________________
મરીચિનો અહંકાર (નિ. ૪૨૯-૪૩૧) : ૧૨૩ एवण्हं थोऊणं काऊण पयाहिणं च तिक्खुत्तो । " आपुच्छिऊण पिअरं विणीअणगरिं अह पविट्ठो ॥४२९ ॥
गमनिका - एवं स्तुत्वा 'हमिति निपातः पूरणार्थो वर्त्तते, कृत्वा प्रदक्षिणां च त्रिकृत्वः આપૃચ્ચ ‘પિતર’ ઋષમતેવું ‘વિનીતનગરી' અયોધ્યાં ‘અથ' અનન્તાં પ્રવિણે ભરત કૃતિ ગાથાર્થ: ૫૪૨॥
अत्रान्तरे
5
तव्वयणं सोऊणं तिवई आप्फोडिऊण तिक्खुत्तो । अब्भहिअजायहरिसो तत्थ मरीई इमं भणइ ॥ ४३०॥
"
गमनिका - तस्य - भरतस्य वचनं तद्वचनं श्रुत्वा तत्र मरीचिः इदं भणतीति योगः, कथमित्यत आह-त्रिपदीं दत्त्वा रङ्गमध्यगतमल्लवत्, तथा आस्फोट्य त्रिकृत्वः - तिस्रो वारा 10 इत्यर्थः, किंविशिष्टः सन् इत्यत आह- अभ्यधिको जातो हर्षो यस्येति समासः, तत्र स्थाने मरीचिः 'इदं' वक्ष्यमाणलक्षणं भणति, वर्त्तमाननिर्देशप्रयोजनं प्राग्वदिति गाथार्थः || ४३०|| जइ वासुदेवु पढमो मूआइ विदेहि चक्कवट्टित्तं ।
चरमो तित्थयराणं होउ अलं इत्तिअं मज्झ ॥४३१॥
गमनिका—यदि वासुदेवः प्रथमोऽहं मूकायां विदेहे चक्रवर्त्तित्वं प्राप्स्यामि, तथा 'चरम : ' 15 पश्चिमः तीर्थकराणां भविष्यामि, एवं तर्हि भवतु एतावन्मम, एतावतैव कृतार्थ इत्यर्थः, 'अलं'
ગાથાર્થ : આ પ્રમાણે સ્તવના કરીને અને ત્રણવાર પ્રદક્ષિણા આપી પિતા ઋષભદેવને પૃચ્છા કરી પછી ભરત વિનીતાનગરીમાં પ્રવેશ્યો.
ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. માત્ર “રૂં” શબ્દનો નિપાત પૂરણ માટે છે અર્થાત્ છંદમાં ખૂટતા શબ્દોનું પૂરણ કરે છે. ૪૨૯॥ (આ રીતે પોતાની સ્તવના સાંભળી મરીચિ શું વિચારે 20 છે ? તે કહે છે ૐ)
ગાથાર્થ : તેના વચન સાંભળીને ત્રિપદીને આપી, ત્રણ વાર ભૂમિ ઉપર આસ્ફોટન કરી અત્યંત હર્ષને પામેલો મરીચિ ત્યાં આ (પ્રમાણે) બોલે છે.
ટીકાર્થ : ભરતના વચનોને સાંભળી મરીચિ આ પ્રમાણે બોલે છે એમ અન્વય જાણવો. કેવી રીતે બોલે છે ? તે કહે છે – રણાંગણમાં રહેલ મલ્લની જેમ ત્રિપદીને આપીને, (અર્થાત્ 25 ત્રણ ડગલા ચાલીને ?) ત્રણ વાર ભૂમિ ઉપર પગને પછાડી, અત્યંત હર્ષ પામેલો મરીચિ તે સ્થાને આગળ કહેવાતા વચનોને બોલે છે ।।૪૩૦ના
ગાથાર્થ : જો હું પ્રથમ વાસુદેવ થઈશ, વિદેહમાં મૂકાનગરીમાં ચક્રવર્તીપણું પામીશ તથા તીર્થંકરોમાં છેલ્લો તીર્થંકર બનીશ, તો મારે આટલાથી પર્યાપ્ત થાઓ.
ટીકાર્થ : જો હું પ્રથમવાસુદેવ અને મહાવિદેહમાં મૂકાનગરીમાં ચક્રવર્તીપણું પામીશ તથા 30 તીર્થંકરોમાં છેલ્લો તીર્થંકર થઈશ તો આટલાથી જ મને પર્યાપ્ત થાઓ. વધુ મારે જોઈતું નથી.