SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) च 'तिक्खुत्तो'त्ति त्रिकृत्वः तिस्रो वारा इत्यर्थः, वन्दते अभिष्टुवन् एताभिः ‘मधुराभिः' वल्गुभिः वाग्भिरिति गाथार्थः ॥४२६॥ लाहा हु ते सुलद्धा जंसि तुमं धम्मचक्कवट्टीणं । होहिसि दसचउदसमो अपच्छिमो वीरनामुत्ति ॥४२७॥ गमनिका-'लाभाः' अभ्युदयप्राप्तिविशेषाः, हुकारो निपातः, स चैवकारार्थः, तस्य च व्यवहितः संबन्धः, 'ते' तव सुलब्धा एव, यस्मात् त्वं धर्मचक्रवर्तिनां भविष्यसि 'दशचतुर्दशमः' चतुर्विंशतितम इत्यर्थः, अपश्चिमो वीरनामेति गाथार्थः ॥४२७॥ તથા आइगरू० (४२४) पूर्ववत् ज्ञेया । 10 एकान्तसम्यग्दर्शनानुरञ्जितहृदयो भावितीर्थकरभक्त्या च तमभिवन्दनायोद्यतो भरत एवाह णावि अ पारिव्वज्जं वंदामि अहं इमं व ते जम्मं । जं होहिसि तित्थयरो अपच्छिमो तेण वंदामि ॥४२८॥ गमनिका-नापि च परिव्राजामिदं पारिवाजं वन्दामि अहं इदं च ते जन्म, किन्तु यद्भविष्यसि तीर्थकरः अपश्चिमः तेन वन्दे इति गाथार्थः ॥४२८॥ तथा 15 ગાથાર્થ : તમને લાભો સારી રીતે પ્રાપ્ત થયા છે, કારણ કે તમે તીર્થકરોમાં ચોવીશમા વીરનામે તીર્થકર થશો. ટીકાર્થ : વિશેષ પ્રકારના અભ્યદયની પ્રાપ્તિરૂપ લાભો તમને સુપ્રાપ્ત જ છે, કારણ કે તમે ધર્મચક્રવર્તીઓમાં છેલ્લા વીરનામે ચોવીસમા તીર્થંકર થશો. મૂળગાથામાં “તાહ દુ” માં હુકારનો ‘જ કાર અર્થ જાણવો અને તેનો વ્યવહિત=જુદા સ્થાને સંબંધ કરવો. તે આ પ્રમાણે 20 – ‘તાહા દુ અહીં ‘દુ' શબ્દ ‘નાદી' શબ્દ પછી હોવા છતાં તેને ‘સુન્નદ્ધા' શબ્દ પછી જોડવો અને ‘સુપ્રાપ્ત જ છે' એ પ્રમાણે અર્થ જાણવો જે ઉપર કરેલો છે. ll૪૨શી અવતરણિકા : તથા અન્ય કયા વચનો ભરત મરીચિને કહે છે ? તે જણાવે છે ) આ સ્થાને બાફી સારી.... ગાથા ૪૨૪ જાણવી અને અર્થ પૂર્વની જેમ કરવો. અવતરણિકા: એકાન્ત સમ્યગ્દર્શનથી રંગાયેલા હૃદયવાળો, અને ભાવિમાં થનારા તીર્થકર 25 પ્રત્યેના ભક્તિ-બહુમાનથી મરીચિને વંદન કરવા ઉદ્યત એવો ભરત જ આગળ કહે છે ? ગાથાર્થ : હું આ પારિત્રજ્ય વેષને કે તમારા આ જન્મને વંદન કરતો નથી, પરંતુ તમે ભવિષ્યમાં તીર્થકર થવાના છો તેથી વંદન કરું છું. ટીકાર્થઃ ગાથાર્થ મુજબ છે, માત્ર – પરિવ્રાજકોનું આ વિષ) તે પારિવાજ – એ પ્રમાણે 30 સમાસ જાણવો. ૪૨૮.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy