SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ प्रभुवडे भरीयिनी त्रिपट्टीनुं अथन (नि. ४२४-४२६) १२१ धर्मवरचक्रवर्ती अपश्चिमो वीरनामा भविष्यति इति गाथार्थः ॥४२३॥ आइगरु दसाराणं तिविट्ठू नामेण पोअणाहिवई पिअमित्तचक्कवट्टी मूआइ विदेहवासंमि ॥४२४॥ गमनिका - आदिकरो दशाराणां त्रिपृष्ठनामा पोतना नाम नगरी तस्या अधिपतिः भविष्यतीति क्रिया । तथा प्रियमित्रनामा चक्रवर्त्ती मूकायां नगर्यां 'विदेहवासंमि 'त्ति महाविदेहे भविष्यतीति 5 गाथार्थः ॥४२४॥ तं वयणं सोऊणं राया अंचियतणूरुहसरीरो । अभिवदिऊण पिअरं मरीइमभिवंदओ जाइ ॥ ४२५॥ गमनिका -'तद्वचनं' तीर्थकरवदनविनिर्गतं श्रुत्वा राजा अञ्चितानि तनूरुहाणि - रोमाणि शरीरे यस्य स तथाविधः अभिवन्द्य 'पितरं' तीर्थकरं मरीचि अभिवन्दिष्यत इत्यभिवन्दको याति 10 । पाठान्तरं वा 'मरीइमभिवंदिउं जाइत्ति' मरीचिं याति किमर्थम् ? - अभिवन्दितुं - अभिवन्दनायेत्यर्थः, यातीति वर्त्तमानकालनिर्देश: त्रिकालगोचरसूत्रप्रदर्शनार्थ इति गाथार्थः ॥ ४२५ ॥ सो विणण उवगओ काऊण पयाहिणं च तिक्खुत्तो । वंदइ अभित्थुणंतो इमाहि महुराहि वग्गूहिं ॥४२६॥ गमनिका—सः' भरतः विनयेन - करणभूतेन मरीचिसकाशमुपागतः सन् कृत्वा प्रदक्षिणं 15 ગાથાર્થ : વાસુદેવોમાં પ્રથમ ત્રિપૃષ્ઠ નામે પોતનાનગરીનો અધિપતિ થશે. તથા મહાવિદેહમાં મૂકાનગરીમાં પ્રિયમિત્ર નામે પ્રથમચક્રવર્તી થશે. टीडार्थ : गाथार्थ भुभ् छे. ॥४२४॥ ગાથાર્થ : તે વચનોને સાંભળી રોમાંચિત શરીરવાળો રાજા પિતાને વાંદી મરીચિને અભિવંદન કરવા જાય છે. 20 ટીકાર્થ : તીર્થંકરના મુખમાંથી નીકળેલા તે વચનોને સાંભળી રોમાંચિત શ૨ી૨વાળો તે રાજા તીર્થંકર એવા પિતાને વાંદી મરીચિને અભિવંદન કરવા જાય છે. અહીં અભિવંદક એટલે જે વંદન કરશે તે અર્થાત્ ભવિષ્યમાં વંદન કરનાર વ્યક્તિ અભિવંદક કહેવાય. અહીં ભરત મરીચિને જઈ વંદન કરવાના હતો તેથી અભિવંદક કહેવાય અથવા પાઠાન્તર જાણવો. “मरीइमभिवंदिउं जाइत्ति" अर्थात् भरीयिने वंदन रवा भय छे. अहीं वर्तमानअणनो निर्देश 25 (याति) सूत्र त्रिप्रणविषय छे, ते भाववा भाटे छे. ॥४२५॥ ગાથાર્થ : વિનયપૂર્વક મરીચિ પાસે પહોંચેલો તે ભરત ત્રણવાર પ્રદક્ષિણા આપીને (આગળ કહેવાતા) મધુર વચનોવડે સ્તવના કરતા વાંદે છે. टीडार्थ : गाथार्थ भुभ् छे ॥ ४२६ ॥ ★ ० मुपगतः 30
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy