________________
5
15
૧૦૨ : આવશ્યકનિયુક્તિ. હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨)
होहिंति वासुदेवा नव अण्णे नीलपीअकोसिज्जा ।
हलमुसलचक्कजोही सतालगरुडज्झया दो दो ॥३९॥ (भा.)
यतो
व्याख्या- भविष्यन्ति वासुदेवा नव बलदेवाश्चानुक्ता अप्यत्र तत्सहचरत्वात् द्रष्टव्याः, वक्ष्यति 'सतालगरुडज्झया दो दो', ते च सर्वे बलदेववासुदेवा यथासंख्यं नीलानि च पीतानि च कौशेयानि-वस्त्राणि येषां ते तथाविधाः, यथासंख्यमेव हलमुशलचक्रयोधिनः- हलमुशलयोधिनो 10 बलदेवाः चक्रयोधिनो वासुदेवा इति, सह तालगरुडध्वजाभ्यां वर्त्तन्त इति मनालगरुडध्वजाः । एते च भवन्तो युगपद् द्वौ द्वौ भविष्यतः, बलदेववासुदेवाविति गाथार्थः ॥ ३९ ॥ वासुदेवाभिधानप्रतिपादनायाह
तिविट्ठू अ १ दिविट्टू २ सयंभु ३ पुरिसुत्तमे ४ पुरिससी ५ । तह पुरिसपुंडरी ६ दत्ते ७ नारायणे ८ कण्हे ९ ॥४०॥ ( भा. ) निगदसिद्धा ॥ अधुना बलदेवानामभिधानप्रतिपादनायाह
20
णमो अ महापमो हरिसेणो चेव रायसहूलो । जयनामो अ नरवई बारसमो बंभदत्तो अ ॥ ३७५ ॥
गाथाद्वयं निगदसिद्धमेव । यदुक्तम् 'अपृष्टश्च दशारान् कथितवान्' तदभिर्धित्सुराह
भाष्यकार:
ગાથાર્થ : નવમો મહાપદ્મ હરિસેણચક્રવર્તી જયસેન નામનો રાજા અને બારમો
બ્રહ્મદત્ત થશે.
-
...
ટીકાર્થ ઃ બંને ગાથાર્થ સ્પષ્ટ જ છે.II૩૭૪-૩૭૫// પૂર્વે જે કહ્યું “નહિ પૂછાયેલા પ્રભુએ વાસુદેવોને કહ્યા” તે વાસુદેવોને કહેવાની ઇચ્છાવાળા ભાષ્યકાર કહે છે છ
ગાથાર્થ : (ક્રમશઃ) નીલ અને પીતવસ્ત્રોવાળા, હળ–મુશળ અને ચક્રવડે યુદ્ધકરનારા તથા તાલગરુડના ચિહ્નની ધ્વજાવાળા એવા નવ વાસુદેવો (અને બળદેવો) બે – બે સાથે થશે.
ટીકાર્થ : નવ વાસુદેવો થશે. તેની સાથે નહિ કહેવાયેલા નવ બળદેવો પણ, નવ વાસુદેવોની સાથે થનારા હોવાથી અહીં જાણી લેવા, કારણ કે આ ગાથાના પશ્ચાર્ધમાં કહેશે
“તાલગરુડની ધ્વજાવાળા બે બે.” તે સર્વ બળદેવ–વાસુદેવો ક્રમશઃ નીલ અને પીતવસ્ત્રોવાળા, 25 તથા ક્રમશઃ હળતમુશળ અને ચક્રવડે યુદ્ધકરનારા અર્થાત્ બળદેવ હળ-મુશળવડે અને વાસુદેવ ચક્રવડે યુદ્ધકરનારા તથા તાલગરુડના ચિહ્નવાળી ધ્વજાવાળા હોય છે. બળદેવ અને વાસુદેવ એમ બેબે એક સાથે થાય છે. ।।૩૯ા
અવતરણકા : હવે વાસુદેવના નામ કહે છે
ગાથાર્થ : ત્રિપૃષ્ઠ – દ્વિપૃષ્ઠ – સ્વયંભૂ – પુરુષોત્તમ – પુરુષસિંહ તથા પુરુષપુંડરીક – 30 દત્ત - નારાયણ અને કૃષ્ણ.
ટીકાર્થ : સ્પષ્ટ જ છે.૪૦) હવે બળદેવોના નામ કહે છે
* યાહ