________________
બળદેવ અને પ્રતિવાસુદેવોના નામ (ભા. ૪૧-૪૩) % ૧૦૩ अयले १ विजए २ भद्दे ३, सुप्पभे ४ अ सुदंसणे ५ ।
आणंदे ६ णंदणे ७ पउमे ८, रामे ९ आवि अपच्छिमे ॥४१॥ (भा.) निगदसिद्धा ॥ वासुदेवशत्रुप्रतिपादनायाह -
आसग्गीवे १ तारय २ मेरय ३ महुकेढवे ४ निसुंभे ५ अ ।
बलि ६ पहराए ७ तह रावणे ८ अ नवमे जरासिंधू ॥४२॥ (भा.) 5 निगदसिद्धा एव ॥ - एए खलु पडिसत्तू कित्तीपुरिसाण वासुदेवाणं ।
सव्वे अ चक्कजोही सव्वे अ हया सचक्केहिं ॥४३॥ (भा.) गमनिका-एते खलु प्रतिशत्रवः-एते एव खलुशब्दस्य अवधारणार्थत्वात् नान्ये, कीर्तिपुरुषाणां वासुदेवानां, सर्वे चक्रयोधिनः, सर्वे च हताः स्वचक्रैरिति-यतस्तान्येव तच्चक्राणि 10 वासुदेवव्यापत्तये थिप्तानि तैः, पुण्योदयात् वासुदेवं प्रणम्य तानेव व्यापादयन्ति इति गाथार्थः॥
एवं तावत्प्रागुपन्यस्तगाथायां वर्णादिद्वारोपन्यासं परित्यज्य असंमोहार्थमुत्क्रमेण जिनादीनां नामद्वारमुक्तं, पारभविकं चैषां वर्णनामनगरमातृपितृपुरादिकं प्रथमानुयोगतोऽवसेयं, इह विस्तरभयान्नोक्तमिति ॥ साम्प्रतं तीर्थकरवर्णप्रतिपादनायाह
20
ગાથાર્થ : અચળ – વિજય – ભદ્ર – સુપ્રભ – સુદર્શન – આનંદ – નંદન – પદ્મ 15 - અને છેલ્લા રામ.
ટીકાર્થઃ ગાથાર્થ સ્પષ્ટ છે. I૪૧II હવે વાસુદેવના શત્રુના (પ્રતિવાસુદેવના) નામો કહે છે 5
ગાથાર્થ : અશ્વગ્રીવ – તારક – મેરક – મધુકૈટભ – નિશુંભ – બલિ – પ્રહાદ – રાવણ અને નવમો જરાસિબ્ધ
ટીકાર્ય : ગાથાર્થ સ્પષ્ટ જ છે. ll૪રા.
ગાથાર્થ : આ નવ પ્રતિવાસુદેવો કીર્તિપુરુષ એવા વાસુદેવના શત્રુઓ હોય છે. આ બધા પ્રતિવાસુદેવો ચક્રવડે યુદ્ધકરનારા હોય છે અને સ્વચક્રવડે જ હણાય છે.
ટીકાર્થ : અહીં “વસુ' શબ્દ અવધારણ = જ કાર અર્થવાળો હોવાથી આ જ બીજા નહિ, કીર્તિપુરુષ એવા વાસુદેવોના પ્રતિશત્રુઓ છે. તે સર્વ ચક્રોધી હોય છે. આ પ્રતિશત્રુઓ પોતાના ચક્રવડે જ હણાય છે, કારણ કે વાસુદેવને મારવા માટે મૂકાયેલું ચક્ર વાસુદેવના પુણ્યોદયને 25 કારણે તેને નમસ્કાર કરી તે પ્રતિવાસુદેવને જ મારી નાંખે છે. II૪૩.
આ પ્રમાણે પૂર્વે દ્વારગાથામાં પ્રથમ વર્ણાદિ દ્વારનો જે ઉપન્યાસ કર્યો હતો તેને છોડી ઉત્કમથી જિનેશ્વરોના નામદ્વારને જે કહ્યું તે (નામ જાણ્યા વિના વર્ણાદિ કહેવામાં મૂંઝવણ થાય તેથી) મૂંઝવણ ન થાય માટે જાણવું. અને તીર્થકરોના પૂર્વભવ સંબંધી વર્ણ—નામ–માતા–પિતા– નગરાદિ પ્રથમ–અનુયોગમાંથી જાણી લેવા. અહીં વિસ્તારના ભયથી કહેવામાં આવ્યા નથી. હવે 30 તીર્થકરોના વર્ણ કહે છે કે