SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) इदानीं 'संज्ञिद्वारं' तत्र संज्ञीति कः शब्दार्थः ?, संज्ञानं संज्ञा, संज्ञाऽस्यास्तीति संज्ञी, सच त्रिविधः–दीर्घकालिकहेतुवाददृष्टिवादोपदेशाद्, यथा नन्द्यध्यैयने तथैव द्रष्टव्यः, ततश्च संज्ञिनैः श्रुतं संज्ञिश्रुतं तथा असंज्ञिनः श्रुतं असंज्ञिश्रुतमिति । तथा 'सम्यक् श्रुतं' अङ्गानङ्गप्रविष्टं आचारावश्यकादि । तथा ‘मिथ्याश्रुतं' पुराणरामायणभारतादि, सर्वमेवै वा दर्शनपरिग्रैहविशेषात् 5 सम्यक् श्रुतमितरद्वा इति । तथा 'साद्यमनाद्यं सपर्यवसितमपर्यवसितं चं' 'नयानुसारतोऽवसेयं, तत्र द्रव्यास्तिकनयादेशाद् अनाद्यपर्यवसितं च नित्यवात्, अस्तिकायवत्। पर्यायास्तिकनयादेशात् सादि सपर्यवसितं च, अर्नित्यत्वात्, नारकादिपर्यायवत् । अथवा द्रव्यादिचतुष्टयात् साद्यनाद्यादि ૭૬ " હવે સંજ્ઞીદ્વાર કહે છે તેમાં સંશી એટલે શું ? જ્ઞાન થવું તેનું નામ સંજ્ઞા. તે જેને હોય તે સંશી. તે ત્રણ પ્રકારે છે ૧. દીર્ધકાલિકી ૨. હેતુવાદોપદેશિકી ૩. દૃષ્ટિવાદોપદેશિકી, આ ત્રણેની 10 વ્યાખ્યા નંદીસૂત્રમાંથી જાણી લેવી. આવા સંજ્ઞીનું જે શ્રુત તે સંજ્ઞીશ્રુત અને અસંસીનું જે શ્રુત તે અસંજ્ઞીશ્રુત કહેવાય છે. તથા અંગ–અનંગમાં પ્રવિષ્ટ એવું આચારાંગ, આવશ્યકાદિ તે સમ્યક્શ્રુત જાણવું. તથા પુરાણ, રામાયણ, મહાભારતાદિ મિથ્યાશ્રુત જાણવું અથવા દર્શનપરિગ્રહના વિશેષથી (એંટલે સમ્યગ્દષ્ટિવડે પરિગૃહિત) સર્વ શ્રુત સમ્યક્શ્રુત અને મિથ્યાત્વી વડે પરિગ્રહિત સર્વ શ્રુત મિથ્યાશ્રુત જાણવું. તથા સાદિ—અનાદિ અને સાંત–અનંત એ ભાંગા નયની અપેક્ષાએ જાણવા. 15 તે આ રીતે – દ્રવ્યાસ્તિકનયના મતે શ્રુત નિત્ય હોવાથી અસ્તિકાય (ધર્માસ્તિકાય વિ.)ની જેમ અનાદિ—અનંત જાણવું. અને પર્યાયાસ્તિકનયના મતે શ્રુત અન્યિ હોવાથી નારકાદિ પર્યાયની જેમ સાદિ—સાંત જાણવું. અથવા નંદીસૂત્રમાં જણાવ્યા પ્રમાણે દ્રવ્યાદિચતુર્યથી સાદિ–અનાદિ ભાંગા જાણવા. (તે આ પ્રમાણે→ દ્રવ્યથી એક જીવને આશ્રયી શ્રુતજ્ઞાન સાદિ—સાંત છે, જેમકે કો'ક જીવે પ્રથમ વખત શ્રુત 20 પ્રાપ્ત કર્યું.તે પ્રાપ્ત કરેલ શ્રુત ભવાન્તરમાં ગયેલાને, અથવા મિથ્યાત્વ પામેલાને, અથવા પ્રમાદ, ગ્લાનત્વાદિ કોઇક કારણોને લીધે નાશ પામે છે, આમ આવા જીવનું શ્રુત સાદિ—સાંત હોય છે. ક્ષેત્રથી પણ ભરત—ઐરાવત વિગેરે ક્ષેત્રમાં દ્વાદશાંગીરૂપ શ્રુત સાદિસાંત છે. કાલથી ઉત્સર્પિણી— અવસર્પિણીમાં સાદિસાંત હોય છે.તથા ભાવથી પ્રજ્ઞાપકના ઉપયોગને અને પ્રજ્ઞાપનીયભાવોને આશ્રયીને સાદિ–સાંત જાણવું કારણ કે પ્રજ્ઞાપકનો ઉપયોગ વારંવાર બદલાતો હોવાથી અનિત્ય છે. 25 તથા પુદ્ગલસંબંધી વર્ણ, ગંધ, સ્થિતિ વિગેરે પ્રજ્ઞાપનીય ભાવો પણ અનિત્ય જ છે. અને જે અનિત્ય હોય તે ઘટ વિગેરે પદાર્થોની જેમ સાદિ—સાંત જ હોય છે. તેથી પ્રજ્ઞાપકના ઉપયોગ અને પ્રજ્ઞાપનીય ९२. यथोत्तरविशुद्धक्रमोल्लङ्घनेन ज्ञापितमाह 'सण्णित्ति असण्णित्ति य सव्वसुए कालिओवएसेणं' (વિ૦ ૧૨૬)। oરૂ. (નન્તીવૃત્તિ: રૂ૮o ૫૦ ) । ૧૪. વીર્યવ્હાનિીસંજ્ઞયા । ૧. સ્વામવિસમ્યત્વેતरत्वासंभवादाह, अन्त्यपूर्वचतुष्कं दशमस्य चरमभागश्च त्याज्य एव 'चउद्दसपुव्विस्स सम्मसुयं 30 अभिण्णदसपुव्विस्स सम्मसुयं' ति नन्दीवचनात् । ९६. सम्यग्मिथ्यादर्शनवज्जीवस्वीकारेण भेदात् । ९७. सम्यग्दर्शनिनाम् । ९८. श्रुतवतो जीवद्रव्यस्य नित्यत्वात् द्रव्यमेव चासौ मनुते । ९९. पर्यायाणां प्रतिक्षणं ક્ષયમાવાત્, પર્યાયમાત્રાપેક્ષી વાસૌ । * મિથ્યાત્વશ્રુતં ।+ તુ રૂ । † ૰નુસારિતોઽ૦ રૂ-૪ ‡ .સાથું ૨ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy