________________
અનરશ્રુતનું સ્વરૂપ (નિ. ૨૦) રો ૭પ व्याख्या-उच्छसनं उच्छसितं, भावे निष्ठाप्रत्ययः, तथा निःश्वसनं निःश्वसितं, निष्ठीवनं निष्ठयूतं, काशनं काशितं, चशब्दः समुच्चयार्थः, क्षवणं क्षुतं, चशब्दः समुच्चयार्थ एव, अस्य च व्यवहितः संबन्धः, कथम् ? सेण्टितं चानक्षरश्रुतमिति वक्ष्यामः, नि:सिवनं नि:सिङ्घितं, अनुस्वारवदनुस्वारं, अक्षरमपि यदनुस्वारवदुच्चार्यते हुङ्कारकरणादिवत् तत् 'अनक्षरमिति' एतदुच्छसितादि अनक्षरश्रुतमिति, सेण्टनं सेण्टितं तत्सेण्टितं च अनक्षरश्रुतमिति । इह 5 चोच्छ्वसितादि द्रव्यश्रुतमात्रं, ध्वनिमात्रत्वात्, अथवा श्रुतविज्ञानोपयुक्तस्य जन्तोः सर्व एव व्यापारः श्रुतं, तस्य तद्भावेन परिणतत्वात् । आह-यद्येवं किमित्युपैयुक्तस्य चेष्टापि श्रुतं नोच्यते, ? येनोच्छसिताद्येवोच्यते इति, अत्रोच्यते, रूढ्या, अथवा श्रूयत इति श्रुतं, अन्वर्थसंज्ञामधिकृत्य उच्छ्वसितायेव श्रुतमुच्यते, न चेष्टा, तदभावादिति, अनुस्वारादर्यस्तु अर्थगमकत्वादेव श्रुतमिति गाथार्थः ॥२०॥ उक्तमनक्षरश्रुतद्वारं,
ટીકાર્થ ઉવસન એ ઉચ્છવસિત, અહીં ભાવ અર્થમાં = સ્વાર્થમાં નિષ્ઠા = ત (ત) પ્રત્યય લાગેલ છે. (આ રીતે આગળ પણ સમજી લેવું) તથા નિઃશ્વાસ, થુકવું, ખાંસી ખાવી, મૂળગાથામાં “ઘ'' શબ્દ સમુચ્ચય અર્થમાં = દરેક પદોને ભેગા કરવાનાં અર્થમાં છે. છીંક ખાવી, હવે પછીનો “” શબ્દ પણ સમુચ્ચયમાં જ છે અને તેનો વ્યવહિત = અન્ય સ્થાને સંબંધ કરવાનો છે. તે કઈ રીતે ? ‘નિયાડ' પદ પછી “વ” શબ્દ જોડવો. એ આગળ બતાવીશું. સૂંઘવું, અનુસ્વારની 15 જેમ અનુસ્વાર અર્થાત્ જે અક્ષર પણ અનુસ્વારની જેમ ઉચ્ચારાય તે અક્ષર અનુસાર કહેવાય છે. જેમકે, હુંકારાદિનું કરવું, આમ આ ઉચ્છવસિત વિગેરે અનરશ્રુત જાણવા. અને પૂર્વે જણાવેલ વ્યવહિત સંબંધવાળો ચ શબ્દ અહીં જોડ્યો] ચોરાદિની સંજ્ઞા વિગેરે વિગેરે શબ્દથી ચપટી વગાડવી, સીત્કાર વિગેરે લેવા. તિ રીfપાયા] અનફરશ્રુત છે. અહીં આ ઉચ્છવાસાદિ ધ્વનિરૂપ હોવાથી દ્રવ્યશ્રુતમાત્ર જાણવા અથવા શ્રુતજ્ઞાનમાં ઉપયુક્ત એવા જીવનો સર્વવ્યાપાર 20 શ્રુત તરીકે જાણવો કારણ કે તે વ્યાપાર ધૃતરૂપે પરિણત થયેલો છે.
શંકા : જો આ રીતે જ્ઞાનમાં ઉપયુક્ત જીવનો સર્વવ્યાપાર શ્રુત કહેવાનો હોય તો તે જીવની ચેષ્ટા પણ શ્રત કેમ ન કહેવાય, માત્ર ઉચ્છવાસાદિને જ શ્રુત કેમ કહેવાય ?
સમાધાનઃ અહીં ઉચ્છવાસાદિને જે શ્રુત તરીકે કહ્યું છે તે રૂઢિથી જાણવું અથવા જે સંભળાય તે શ્રત, આવા પ્રકારની અન્વર્થ વ્યાખ્યાને આશ્રયી ઉચ્છવાસાદિ, સંભળાતા હોવાથી જ શ્રુત કહ્યા 25 છે પણ ચેષ્ટાને નહીં, કારણ કે ચેષ્ટા સંભાળતી નથી. તથા અનુસ્વારાદિ તો અર્થને જણાવનારા હોવાથી એ તો શ્રુત તરીકે સ્પષ્ટ જ છે. અનક્ષરગ્રુત કહેવાય ગયું. //Roll
८३. घटपटादिवद्वाच्यवाचकभावतया न परिणामीति मात्रग्रहणं । ८४. सूचकत्वात् । ८५. करचरणादिक्रियाया अपि विवक्षितार्थसूचकत्वादाह । ८६. श्रुतोपयुक्तस्य । ८७. श्रवणव्यवहाररूपया शास्त्रज्ञलोक-प्रसिद्धया।८८. रूढौ विशेषाग्रहे आह-अथवेत्यादि । ८९. निरर्थकार्थशून्यनिरासेन । ९०. श्रवण- 30 लक्षणान्वर्थस्याभावात् । ९१. आदिना सेण्टितसीत्काराद्याः, उच्छ्वसितादीनामव्यक्तत्वाद् अनक्षरत्वमनुस्वारादीनां वर्णावयवत्वाद्विशेषदर्शनाय चेदम् ।+ २-३-४ निःसङ्घनं २-४ ।। अक्षरमपि श्रुतज्ञानो० ।