SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતજ્ઞાનના ચૌદ નિક્ષેપાઓનું સ્વરૂપ (નિ. ૧૯) : ૭૩ तत्र श्रुतज्ञाने सम्यक्श्रुते, श्रुताज्ञाने असंज्ञिमिथ्याश्रुते, उभयश्रुते दर्शनविशेषपरिग्रहात् अक्षरानक्षरश्रुते इति, ‘वक्ष्ये' अभिधास्ये इति गाथार्थः ॥१८॥ साम्प्रत चतुर्दशविधश्रुतनिक्षेपस्वरूपोपदर्शनायाह - अक्खर सण्णी सम्म, साईयं खलु सपज्जवसिअं च । गमियं अंगपविटुं सत्तवि एए सपडिवक्खा ॥१९॥ व्याख्या-तत्र 'अक्षरश्रुतद्वारं' इह ‘सूचनात्सूत्रं' इतिकृत्वा सर्वद्वारेषु श्रुतशब्दो द्रष्टव्य इति। तत्र अक्षरमिति, किमुक्तं भवति ?-'क्षर संचलने' न क्षरतीत्यक्षरं, तच्च ज्ञानं चेतनेत्यर्थः, न यस्मादिदमनुपयोगेऽपि प्रच्यवत इति भावार्थः, इत्थंभूतभावाक्षरकारणत्वाद् अकारादिकमતેથી અજ્ઞાનવૃત તરીકે અસંજ્ઞીશ્રુત અને મિથ્યાશ્રુત બને જણાવ્યા છે. અહીં બંનેનો સમાહારદ્દ કરી સપ્તમી એ.વ.માં નિર્દેશ કરેલ છે. હવે ઉભયશ્રુત અંગે... આમ તો જ્ઞાન અજ્ઞાન ઉભયરૂપ હોય 10 એવું તો ૧૪માંથી ૧ પણ શ્રુત સંભવતું નથી, કારણ કે ઉપયોગાત્મક ભાવકૃતની અહીં વાત છે. કોઈપણ જીવને કોઈપણ કાળે એવું જ્ઞાન થતું જ નથી. જે એક કાળે જ્ઞાન, અજ્ઞાન ઉભયરૂપ હોય. તથી દર્શનવિશેષના પરિગ્રહથી’ શબ્દ જણાવેલ છે. અહીં દર્શન = અભિપ્રાય. એક માણસ ‘મારે પાણી પીવું છે' એવો હાથથી ઈશારો પણ કરે છે અને તે માટે શબ્દો પણ બોલે છે. તેથી નોકરને જે શ્રુત થશે તે અક્ષર–અનBર ઉભયશ્રુત કહી શકાય. આ એક જ 15 ઉપયોગાત્મક જ્ઞાન છે. માટે ઉશ્રુત તરીકે અક્ષર–અનરશ્રુત જણાવ્યું. અહીં પૂર્વની જેમ સમાહારકન્ડ કરી સપ્તમી એ.વ. જાણવું. આ સિવાય કોઈ શ્રુત ઉભયરૂપે સંભવે નહીં. તેથી અન્ય શ્રુતનો ઉલ્લેખ કર્યો નથી. આમ, પરસ્પર વિરોધી ભાસતું હોય એવું સંભવિત કોઈપણ જોડકું ઉભય તરીકે લેવાના અભિપ્રાય વિશેષથી આ વાત છે એમ જણાવવા ‘દર્શનવિશેષ પરિગ્રહથી” જણાવ્યું લાગે છે. તત્ત્વ કેવલી જાણે ) I/૧૮ 2) અવતરણિકા : હવે ચૌદ પ્રકારના શ્રુતજ્ઞાનના નિક્ષેપનું સ્વરૂપ બતાવતા કહે છે કે હું ગાથાર્થ : અક્ષર, સંજ્ઞી, સમ્યક, સાદિ, સાંત, ગમિક અને અંગપ્રવિણ આ સાતે ભેદો પ્રતિપક્ષ – સહિત જાણવા. ટીકાર્થ સૂત્ર હંમેશા સૂચન કરતું હોવાથી દરેક પદ સાથે શ્રુત શબ્દ જોડવો. જેથી અક્ષરધૃત. સજ્ઞીશ્રુત વગેરે અર્થ થશે. તેમાં અક્ષર એટલે શું ? તેનો ઉત્તર આપે છે ‘સર’ ધાતુ ઉપરથી અક્ષર 25 શબ્દ બન્યો છે. આ ધાતુ ખરવું’ એવા અર્થમાં છે. જે ખરે નહીં તે અક્ષર અર્થાત્ જ્ઞાન, અહીં અક્ષર તરીકે જ્ઞાન લેવાનું કારણ એ છે કે, વ્યક્તિનો અનુપયોગ હોય તો પણ જ્ઞાન નાશ પામતું નથી. આવા ७९. असंजिनां वक्ष्यमाणत्वेऽपि नियमाभावात्संज्ञिनां सम्यक्श्रुतस्य न तद्ग्रहणं । ८०. एकस्य परस्परविरूद्धधर्माश्रयत्वाभावादाह-दर्शनेत्यादि, दर्शनशब्दश्चात्र श्रद्धानार्थः । ८१. नामस्थापनाद्रव्याणामनादर: अप्रधानत्वादिनाऽग्रे वक्ष्यमाणत्वाद्वा, श्रुतस्कन्धे भावश्चते ये भेदाश्चतुर्दश तदपेक्षया 30 चात्र चतर्दशविधनिक्षेपेति. अधिकारावतरणिकषेति च स्वरूपेति,अक्षरसंज्यादिद्वाराणां च नात एव पथक सूत्राणि । * चतुर्दशनिक्षेप० २ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy