SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ચોદપ્રકારે શ્રુતજ્ઞાનના નિક્ષેપા (નિ. ૧૮) ૭૧ यावद् अनन्तप्रदेशिक इत्यादि, तथैकत्रापि च अनेकाभिधानप्रवृत्तेः अभिधेयधर्मभेदा यथापरमाणुः, निरंशो, निष्प्रदेशः, निर्भेदः, निरवयव इत्यादि, न चैते सर्वथैकाभिधेयवाचका ध्वनय इति, सर्वशब्दाना भिन्नप्रवृत्तिनिमित्तत्वात्, इत्येवं सर्वद्रव्यपर्यायेषु आयोजनीयमिति, तथा च सूत्रेऽप्युक्त-"अणंता गमा अणंता पज्जवा" अमुमेवार्थं चेतस्यारोप्याह-एतावत्यः' इयत्परिमाणाः प्रवृत्तिनिमित्तत्वात् इत्येवं सर्वप्रकृतयः श्रुतज्ञाने भवन्ति ज्ञातव्या इति गाथार्थः 5 ॥१७॥ इदानीं सामान्यतयोपदर्शितानां अनन्तानां श्रुतज्ञानप्रकृतीनां यथावद्भेदेन प्रतिपादनसामर्थ्य आत्मनः खलु अपश्यन्नाह कत्तो मे वण्णेउं, सत्ती सुयणाणसव्वपयडीओ ? । चउदसविहनिक्खेवं, सुयनाणे आवि वोच्छामि ॥१८॥ નામોની પ્રવૃત્તિ થતી હોવાથી અભિધેયના ધર્મોમાં પણ ભેદ પડે છે. જેમકે પરમાણુને પરમાણુ તરીકે, 10 નિરંશ તરીકે, નિપ્રદેશ તરીકે, નિર્ભેદ તરીકે, નિરવયવ તરીકે કહેવાય છે. (શંકા : એક જ અભિધેયના વાચક હોવાથી બધા નામો પણ એક જ કહેવાય, એવું નહીં?) સમાધાન: ના, આ બધા શબ્દો સર્વથા એક એવા અભિધેયના જ વાચક છે એવું નથી કારણ કે દરેક નામોની તે તે વસ્તુમાં જે પ્રવૃત્તિ થાય છે તે પ્રવૃત્તિનું કારણ જુદું જુદું હોય છે. (જેમ કે પ્રમુવીર પરાક્રમી હતા એટલે “વીર’’ એ પ્રમાણે નામ પાડ્યું તથા વીરપ્રભુના ગર્ભમાં આવવાથી 15 . સમૃદ્ધ વગેરે વધતું ગયું એટલે વર્ધમાન પાડવામાં આવ્યું. આમ, વીરપ્રભુ રૂપ એક અભિધેયમાં વીરતા, વર્ધમાનતા વગેરે વીર, વર્ધમાન વગેરે શબ્દો (નામો)ની પ્રવૃત્તિનું કારણ છે. આમ, પ્રવૃત્તિનું કારણ જુદુ જુદું હોવાથી એક જ અભિધેયના વાચક એવા નામો પરસ્પર જુદા જુદા હોય છે. તેથી અપર સંયોગો અનંત થાય એમાં કોઈ વિરોધ નથી.) આ પ્રમાણે સર્વ દ્રવ્યો અને પર્યાયોમાં જાણવું. સૂત્રમાં 'ગ કહેલ છે કે, (દરેક સૂત્રો) અનંતા ગમો અને અનંતા પર્યાયોવાળા હોય છે 20 (નંદીસૂત્ર. ૪૬ – અથા, દરેક સૂત્ર અનંત અર્થોવાળું છે તથા તે દરેક સૂત્રના અક્ષરાર્થવિષયક સ્વપર ભેદથી ભિન્ન એવા પર્યાયા પદ અનંતા હોય છે. વિશેષાર્થીએ નંદીસૂત્ર જોવું.) આમ, અનંતા અક્ષરસંયોગો હોવાથી મૂલકારે સૂત્રમાં જણાવ્યું છે કે પ્રવૃત્તિનું નિમિત્ત જુદું જુદું હોવાથી આટલી (અનંતી) સંખ્યાવાળા શ્રુતજ્ઞાનના ભેદો હોય છે ૧૭ll અવતરણિકા : હવે સામાન્યથી બતાવેલ શ્રુતજ્ઞાનના અનંતભેદોને યથાવભેદથી જ રીતે જે 25 ભદો છે તે રીતે અર્થાત્ દરેકે દરેક ભેદોને) બતાવવામાં આત્માનું સામર્થ્ય નહીં જોતા એવા ગ્રંથકારશ્રી કહે છે કે છે ગાથાર્થ શ્રુતજ્ઞાનના સર્વ ભેદોનું વર્ણન કરવામાં મારી શક્તિ ક્યાં છે? (અર્થાતું નથી, તેથી શ્રુતજ્ઞાનના ૧૪ પ્રકારના નિક્ષેપાઓને હું કહીશ. ७५. विशिष्टकशब्देनानेकाभिधेयाभिधानविचारमाश्रित्य, एकस्मिन्नपि वा वाच्येऽनन्ताभिधानाभ्युप- 30 गमनायैकत्रेत्यादि । ७६. सूक्ष्मत्वसूक्ष्मायोगित्वापरपरमाणुसंयोगहीनत्वाविनाशित्वावयवानारब्धत्वादिना प्रवृत्ति: शब्दानामेषामत्र । ७७. इह गमा अर्थगमा गृह्यन्ते, अर्थगमा नामार्थपरिच्छेदास्ते चानन्ताः इति વન્દ્રો + થfમે ૨-૨-૩-૪
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy