SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) व्याख्या - एकमेकं प्रति प्रत्येकं, अक्षराण्यकारादीनि अनेकभेदानि, यथा अकार: सानुनासिको निरनुनासिकश्च पुनरेकैकस्त्रिधा - ह्रस्वः दीर्घः प्लुतश्च पुनरेकैकस्त्रिधैव - उदात्तः अनुदात्तः स्वरितश्च, इत्येवमकारः अष्टादशभेदः, इत्येवमन्येष्वपि इकारादिषु यथासंभवं भेदजालं वक्तव्यमिति । तथा अक्षराणां संयोगा अक्षरसंयोगाः संयोगाश्च द्वयादयः यावन्तो लोके यथा 5 घटपट' इति व्याघ्रहस्ती' इत्येवमादयः एते चानन्ता इति, तत्रापि एकैकः अनन्तपर्यायः . स्वपरपर्यायापेक्षया इति । आह- संख्येयानां अकारादीनां कथं पुनरनन्ताः संयोगा इति, अत्रोच्यते, अभिधेयस्य पुद्गलास्तिकायादेरनन्तत्वात् भिन्नत्वाच्च, अभिधेयभेदे च अभिधानभेदसिद्ध्या अनन्तसंयोगसिद्धिरिति, अभिधेयभेदानन्त्यं च यथा - परमाणुः, द्विप्रदेशिको, ૭૦ ટીકાર્થ : દરેકે દરેક અકારાદિ અક્ષરો એ શ્રુતજ્ઞાનના ભેદ તરીકે જાણવા. આ દરેક અક્ષરો 10. પોતાના પ્રભેદથી યુક્ત લેવા. જેમકે અકારના બે ભેદો છે (૧) સાનુનાસિક (૨) નિરનુનાસિક. દરેક ત્રણ પ્રકારે ૧. હ્રસ્વ ૨. દીર્ધ ૩. પ્લુત. તે દરેક પાછા ત્રણ પ્રકારે ૧. ઉદાત્ત ૨. અનુદાત્ત ૩. સ્વરિત. આમ અકાર અઢાર ભેદોવાળો અક્ષર છે. આ જ પ્રમાણે ઈકારાદિ બીજા પ્રત્યેક અક્ષરામ યથાસંભવ (લુવર્ણમાં પ્લુતનો અભાવ, સન્ધ્યક્ષરોમાં સ્વનો અભાવ અને વ્યંજનોમાં હસ્વાદિના અભાવ હોવાથી યથાસંભવ) જાણવું. આ બધા શ્રુતજ્ઞાનના ભેદ જાણવા. તથા તે અક્ષરોના બે વગેરે 15 જેટલા સંયોગો લોકમાં થાય તે સર્વે શ્રુતજ્ઞાનના ભેદ જાણવા. જેમ કે, ઘટ, પટ, વાઘ, હાથી વગેરે. આ ભેદો અનંતા છે. તે દરેક ભેદો પાછા સ્વપ૨પર્યાયો વડે અનંતપર્યાયવાળા હોય છે. શંકા : અક્ષરો તો સંખ્યાતા છે તો તેના સંયોગો અનંતા કેવી રીતે થાય ? સમાધાન : અભિધેય એવા પુદ્ગલાસ્તિકાયાદિ અનંત છે અને તે પરસ્પર ભિન્ન છે. તેથી અનંત એવા અભિધેયોનો (તે તે નામથી બોલવા યોગ્ય પદાર્થોનો) પરસ્પર ભેદ હોવાથી અભિધાનના પણ 2) અનંતભેદો સિદ્ધ થવાથી (જો અભિધેયભેદે અભિધાનનો ભેદ ન માનો તો સર્વ અભિધેયો એક થવાની 25 આપત્તિ આવે, વળી એક જ નામથી જુદા જુદા અભિધેયોના સ્વરૂપનું વર્ણન પણ કઈ રીતે કરી શકાય ? તેથી અભિયભેદે અભિધાનભેદ સિદ્ધ થાય છે. અને અભિધેય અનંત હોવાથી અભિધાનના પણ અનંતભેદો થવાથી) અનંતસંયોગસિદ્ધ થાય છે. અનંત અભિધેય આ પ્રમાણે જાણવા : પરમાણુ, દ્વિપ્રદેશિકસ્કન્ધ, ત્રિપ્રદેશિકસ્કન્ધ એમ છેલ્લે અનંતપ્રદેશિકસ્કન્ધો છે. આ દરેક અભિધેયમાં અનેક ७०. मलयगिरीयायां वृत्तौ 'घटः पट इत्यादि व्याघ्रः स्त्रीत्येवमादि' इति, अत्राद्य उदाहरणे स्वरान्तरितः संयोगः द्वितीयस्मिंस्तु स्वरानन्तरित इति दृष्टान्तद्वयं । ७१. 'जे लभड़ केवलो से सवण्णसहिओ व पज्जवेऽयारो । ते तस्स सपज्जाया, सेसा परपज्जवा सव्वे ॥ ४७८ ॥ चाय-सपज्जायविसेसणाइणा तस्स जवज्जति । सधणमिवासंबद्धं भवन्ति तो पज्जवा तस्स ॥ ४८० ॥ इति (विशेषावश्यकवचनात् ) । ७२. द्विपञ्चाशतः । ७३. पदार्थशब्देन जगत्त्रयाभिधानवदभिन्नत्वे संयोगवहुत्वाभावादाह । ७४. अन्यथा 30) अभिधेयस्वरूपाख्यानानुपपत्तेः, अनेकार्थस्थले सांकेतिकस्थलेऽपि च न न भिन्नान्यभिधानानि । * અક્ષરસંયોના ૬૦ ? ।* ઘટ: ઘટ: -૨-૪-૬ । * હત્યાતિ ૨-૪ । વ્યાઘ્રો ? ।§ વ્યાઘ્ર સ્ત્રી ૪। | विभिन्नत्वात् २-४-५ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy