SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ 10 કાળાદિકારોમાં મતિજ્ઞાનની માર્ગણા (નિ. ૧૪-૧૫) & ૬૭ 'कालद्वारं', तत्रोपयोगमङ्गीकृत्य एकस्यानेकेषां चान्तर्मुहूर्त्तमात्र एव कालो भवति जघन्यत उत्कृष्टतश्च. तथा तल्लब्धिमङ्गीकृत्य एकस्य जघन्येनान्तर्मुहूर्तमेव, उत्कृष्टतस्तु षट्षष्टिसागरोपमाण्यधिकानीति, वारद्वयं विनयादिषु गतस्य अच्युते वा वारत्रयमिति, नरभवकालाभ्यधिक इति, तत ऊर्ध्वमप्रच्युतेनापवर्गप्राप्तिरेव भवतीति भावार्थः, नानाजीवापेक्षया तु सर्वकाल एवेति, न यस्मादाभिनिबोधिकलब्धिमच्छून्यो लोक इति । इदानीं 'अन्तरद्वारं', तत्रैकजीवमङ्गीकृत्य 5 आभिनिबोधिकस्यान्तरं जघन्येनान्तर्मुहूर्त, कथम् ?, इह कस्यचित् सम्यक्त्वं प्रतिपन्नस्य पुनस्तत्परित्यागे सति पुनस्तदावरणकर्मक्षयोपशमाद् अन्तर्मुहूर्त्तमात्रेणैव प्रतिपद्यमानस्येति, उत्कृष्टतस्तु आशातनाप्रचुरस्य परित्यागे सति अपार्धपुद्गलपरावर्त्त इति, उक्तं च - "तित्थगरपवयणसुयं, आयरियं गणहरं महिड्डीयं । आसौदितो बहुसो, अणंतसंसारिओ होड़ ॥१॥" । तथा मानाजीवानपेक्ष्य अन्तराऽभाव इति । 'भाग इति द्वारं' तत्र मतिज्ञानिन: शेषज्ञानिनामज्ञानिनां चानन्तभागे वर्तन्ते इति । 'भावद्वारं' इदानी, तत्र मतिज्ञानिनः क्षायोपशमिके કાળદ્વાર : મતિજ્ઞાનના ઉપયોગની અપેક્ષાએ એક કે તેથી વધુ જીવોને અંતર્મુહૂર્ત માત્ર જ કાલ જઘન્ય અને ઉત્કૃષ્ટથી જાણવો. મતિજ્ઞાનની લબ્ધિ અર્થાત મતિજ્ઞાનને આત્મામાં ટકવાનો કાલ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક ૬૬ સાગરોપમ છે. તે આ રીતે—બે વાર વિજયાદિમાં ગયેલાને 15 અથવા ત્રણવાર અય્યત (૧૨ માં દેવ – ૨૨ સા. આયુ)માં ગયેલાને (વચ્ચેના) નરભવથી અધિક ૬૬ સાગરોપમ હોય છે. તેના પછી જો સમ્યક્તથી પડે નહીં તો મોક્ષની પ્રાપ્તિ જ થાય છે. જુદા જુદા જીવની અપેક્ષાએ આ લોક ક્યારેય મતિજ્ઞાનની લબ્ધિથી શુન્ય બનતો ન હોવાથી સર્વકાલ જાણવો. અંતરદ્વાર : એક જીવની અપેક્ષાએ વિચારીયે તો સમ્યક્ત્વનો ત્યાગ થયા પછી ફરીથી તેના આવરણભૂત કર્મોનો ક્ષયોપશમ થતાં અંતર્મહત્તમાં જ સમ્યકત્વની પ્રાપ્તિ કરનાર જીવની અપેક્ષાએ 20 મતિજ્ઞાનનો જઘન્ય અંતરકાલ અંતર્મુહૂર્ત જાણવો. તથા જેણે ઘણી આશાતનાઓ કરી હોય તેવી વ્યક્તિને સમ્યત્વ ગયા પછી ફરીથી અપાઈપુદ્ગલપરાવર્તકાળ પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી હોવાથી મતિજ્ઞાનનો ઉત્કૃષ્ટ અંતરકાળ અપાર્ધપગલપરાવર્તકાળ છે. કહ્યું છે કે – તીર્થકરોની, પ્રવચનની, શ્રતની, ગણધરની, આચાર્યની, મહર્ધિકની વારંવાર આશાતના કરતા જીવનો અનંતસંસાર થાય છે |૧| જુદા જુદા જીવની અપેક્ષાએ અંતર હોતું નથી. ભાગદ્વાર : શેષજ્ઞાનીઓ (અવધિ વગેરે જ્ઞાનીઓ) અને અજ્ઞાનીઓના અનંતમાં ભાગે મતિજ્ઞાની વર્તે છે. ભાવદાર : મતિ વગેરે ચાર જ્ઞાનો ક્ષયોપશમભાવના હોવાથી મતિજ્ઞાનીઓ ક્ષાયોપથમિક ભાવમાં વર્તે છે. ५५. अनेकाभिनिबोधिकजीवानामपीदमेवोपयोगकालमानं, केवलमिदमन्तर्मुहूर्त्तमपि बृहत्तरमवसेयं' 30 इति विशेषावश्यकवृत्तौ । ५६. तीर्थकरं प्रवचनं श्रुतं आचार्यं गणधरं महद्धिकम् ( आमर्शोषध्यादिलब्धिमन्तं )। સાતિયનું વશ: અનન્તસંસારિ ભવતિ ૨ | વાર/ ૨-૨-૩-૪-૬ + આસાતો ૨-૪ ')
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy