SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) वर्त्तन्ते, एकजीवस्तु ईलिकागत्या गच्छन्नूर्ध्वं अनुत्तरसुरेषु सप्तसु चतुर्दशभागेषु वर्त्तते, तेभ्यो वाऽऽगच्छन्निति, अधस्तु षष्ठीं पृथ्वीं गच्छंस्ततो वा प्रत्यागच्छन् पञ्चसु सप्तभागेषु इति, नातः परमध: क्षेत्रमस्ति, यस्मात् सम्यग्दृष्टेः अधः सप्तमनरकगमनं प्रतिषिद्धमिति, आह- अधः सप्तमनरकपृथिव्यामपि सम्यग्दर्शनलाभस्य प्रतिपादितत्वात् आगच्छतः पञ्चसप्तभागाधिक5ક્ષેત્રસંભવ કૃતિ, અત્રો—તે, તĖયુ ં, સપ્તમનરાત્ મય્યદ મનસ્યાવમાવાત્, થમ્?, यस्मात् नत उद्धृतास्तिर्यक्ष्वेवागच्छन्तीति प्रतिपादितं, अमरनारकाश्च सम्यग्दृष्टयो मनुष्येष्वेव, इत्यलं प्रसङ्गेन प्रकृतं प्रस्तुमः । 'स्पर्शनाद्वारं' इदानीं, इह यत्रावगाहस्तत् क्षेत्रमुच्यते, स्पर्शना तु ततोऽतिरिक्ता अवगन्तव्या यथेह परमाणोरेकप्रदेशं क्षेत्रं सप्तप्रदेशा च स्पर्शनेति । तथा ભેગા કર્યો તો લોકનો અસંખ્યેયભાગ પૂરાય. તથા એક જીવ અહીંથી ઉપર અનુત્તરદેવલોકમાં 10 ઈલિકાગતિથી જાય ત્યારે અર્થાત્ અહીંથી અનુત્તરદેવલોક સુધી મરણ સમયે પોતાના આત્મપ્રદેશો ફેલાવે ત્યારે અહીંથી જતા કે ત્યાંથી આવતા મતિજ્ઞાનનું ક્ષેત્ર પ્રાપ્ત થાય. તેમાં આ લોકના ૧૪ ભાગો કરી તેમાંથી ૭ ભાગમાં આ જીવ ફેલાય છે. એટલે મતિજ્ઞાનનું ૭ રાજ પ્રમાણ ઊર્ધ્વક્ષેત્ર પ્રાપ્ત થાય છે. એ જ રીતે નીચે છઠ્ઠી નરકમાં મનુષ્યલોકમાંથી જતા કે ત્યાંથી અહીં આવતા જીવની અપેક્ષાએ અધોલોકમાં પાંચ રાજ પ્રમાણ ક્ષેત્ર થાય છે. (તે આ રીતે કે અધોલોકના ૭ ભાગ કરવા તેમાં પાંચ 15 ભાગમાં આ જીવ ફેલાય છે જેનું લગભગ ૫ રાજ પ્રમાણક્ષેત્ર થાય.) સમ્યક્ત્વી જીવ નીચે છઠ્ઠી નરક સુધી જ જઈ શક્તો હોવાથી આટલું ક્ષેત્ર પ્રાપ્ત થાય છે, પણ વધુ નહીં. શંકા : નીચે સાતમી નરકમાં પણ સમ્યગ્દર્શનનો લાભ કહેલ છે તેથી ત્યાંથી અહીં આવનાર જીવની અપેક્ષાએ અધિક ક્ષેત્ર કેમ પ્રાપ્ત ન થાય ? સમાધાન : અધિક ક્ષેત્ર પ્રાપ્ત ન થાય, કારણ કે સાતમી નારકમાંથી સમ્યગ્દર્શન લઇને જીવ 20 અહીં આવતો નથી કારણ કે સાતમી નરકમાંથી નીકળેલ જીવ તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે પણ મનુષ્યમાં નહીં એ પ્રમાણે (અન્ય શાસ્ત્રમાં) પ્રતિપાદન કરેલ છે. (જો સમ્યગ્દર્શન સહિત આવતો હોય તો તિર્યંચમાં ન જ જાત, કારણ કે) સમ્યગ્દષ્ટિ દેવો અને નારકો મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. તેથી સમ્યકૃત્વસહિત સાતમી નરકમાંથી નીકળનાર જીવ કોઈ મળતા નથી તેથી ઉપરોક્ત ક્ષેત્રમાન યુક્તિયુક્ત છે. માટે વધુ ચર્ચા કરવા કરતાં પ્રસ્તુત વાત ઉપર આવીએ. સ્પર્શનાકાર : જીવ જે આકાશપ્રદેશમાં રહેલો હોય તે ક્ષેત્ર કહેવાય છે. અને સ્પર્શના ક્ષેત્રથી અધિક હોય છે. જેમ કે પરમાણુ પોતે એક આકાશપ્રદેશમાં રહે છે પણ તેની સ્પર્શના સાત પ્રદેશોની હોય છે. 25 ४८. यद्यपि द्वादशयोजनान्यलोकमुशन्ति तथापि न्यूनता तावती न विवक्षिताऽत्रपेति । ४९. अधोलोकस्य सप्त भागान् कृत्वेदमुक्तं, पूर्वं चतुर्दश लोकभागा अत्र त्वधोलोकभागा इत्यत्र विवक्षैव 30 मानं, भाष्यकारादिभिस्त्वत्रापि पञ्च चतुर्दशभागाः प्रत्यपादिषत । ५० सिद्धान्तकर्मग्रन्थोभयमतेनापि वान्तसम्यक्त्वानामेव सप्तमनरकगमनाभ्युपगमात् । ५१. गमनविषयशङ्काया अयुक्तता अपिना, यद्वा तत्क्षेत्रसंभवायोग्यता सम्यग्दृष्टेरागमनायोग्यता चेति ध्वनयितुं । ५२. अधिकक्षेत्रस्य परिग्रहोऽपिना । ५३. अधिकेति । ५४. चत्वारो दिक्सत्का द्वावूर्ध्वाधोदिक्कौ एकश्चावगाहस्थानमिति सप्तप्रदेशा स्पर्शना ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy